આલિયા ભટ્ટે કેવી રીતે ઘટાડયું 3 મહિનામાં 16 કિલો વજન, જાણી લો ફિટનેસનું રહસ્ય અને ઉતારી દો સડસડાટ વજન

આલિયા ભટ્ટે ખૂબ જ નાની ઉંમરમાં જ ફિલ્મો તરફ વાટ પકડી લીધી હતી અને પોતાની પહેલી જ ફિલ્મથી એ લોકોના દિલો પર રાજ કરવા લાગી પણ ફિલ્મોમાં આવતા પહેલા ક્યૂટ આલિયા ભટ્ટ ખૂબ જ ઝાડી હતી. ખાવાની શોખીન આલિયા ભટ્ટ માટે મુશ્કેલ તો હતું જ પણ તો ય એમને ફક્ત ત્રણ મહિનામાં જ 16 કિલો વજન ઘટાડયું હતું અને આજે એ સૌથી ફિટ એક્ટ્રેસમાંથી એક છે.

કેવી રીતે કર્યો આલિયા ભટ્ટે આ ચમત્કાર ચાલો જાણી લઈએ.

image source

આલિયા ભટ્ટને બટાકા ખૂબ જ ભાવતા હતા અને એમનું નિક નેમ પણ આલુ જ પડી ગયું હતું કારણ કે એ બટાકા ખાવાની શોખીન હતી પણ એમને પોતાની આખી ડાયટ બદલી નાખી અને વર્કઆઉટની મદદથી પોતાની જાતને ફિટ કરી લીધી..

  • આલિયા હહતત યોગના જુદા જુદા પ્રકાર કરે છે .
  • સાથે જ આલિયા ભટ્ટ મેડિટેશન માટે પણ સમય કાઢે છે.
  • એ કીક બોક્સિંગ અને સર્કિટ ટ્રેનિંગ કરે છે.

    image source
  • આલિયા ભટ્ટ નિયમિત રૂપે સ્વિમિંગ અને રનિંગ પણ કરે છે.
  • પુષ અપ્સ, ટ્રેડમિલ, કાર્ડિયો અને બાકી બધી રીતની જિમ એક્સરસાઇઝ આલિયા ભટ્ટ કરે છે .
  • આલિયા ભટ્ટની ફિટનેસ ટ્રેનર યાસમીન કરાંચીવાલા છે જે બીજા ઘણા જાણીતા સેલેબ્સની પણ ટ્રેનર છે.
  • એ સિવાય આલિયા ભટ્ટ એમના બેલી તેમજ મસલ ટોન કરવા માટે પ્લેન્ક તેમજ પીલાટેસ પણ કરે છે .
  • આલિયા ભટ્ટને નવા નવા વર્કઆઉટ ટ્રાય કરવાનું ગમે છે.

    image source
  • જ્યાં સુધી આલિયા ભટ્ટના ડાયટની વાત કરીએ તો એ ફક્ત હેલ્ધી ખાવાનું જ ખાય છે.
  • એમને ઈડલી, એગ વ્હાઇટ, દાળ, શાક અને રોટલી પસંદ છે.
  • એ પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવા માટે ખૂબ જ પાણી પીવે છે.
  • એ નાસ્તામાં વેજીટેબલ સેન્ડવીચ, ફ્રુટ, ટોસ્ટ કે પૌઆ લે છે. કોર્ન ફ્લેક્સ પણ ખાઈ લે છે. એ સિવાય એગ વ્હાઇટ પણ એક હેલ્ધી ઓપશન છે.

    image source
  • લન્ચ કરતા પહેલા જ્યારે ભૂખ લાગે છે તો એ ઈડલી સાંભર ખાવાનું પસંદ કરે છે
  • લંચ સિમ્પલ હોય છે, ઓછા તેલવાળું હોય છે, જેમાં દાળ રોટલી અને શાક હોય છે.
  • ડિનરમાં પણ રોટલી, શાક, દાળ, ભાત, ચિકન બ્રેસ્ટ જેવા હેલ્ધી ઓપશન જ રાખે છે..
  • જો ક્યારેક વચ્ચે ભૂખ લાગે તો એ ફ્રુટ, વેજીટેબલ જ્યુસ કે ચા કોફી (ખાંડ વગર) લે છે.

    image source
  • તેલ, જંક ફૂડ, કાર્બ તેમજ રિફાઇન્ડ ફૂડથી આલિયા ભટ્ટ દૂર જ રહે છે .
  • આલિયા ભટ્ટ પ્રોટીન રિચ ફૂડ લે છે.
  • દહીં, ઓટ્સ, લીંબુ, દૂધી જેવા હેલ્ધી ફૂડ આલિયા ભટ્ટના ડાયટનો ભાગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!