અજય દેવગનની બે બહેનો છે સુપર સ્માર્ટ, જોઇ લો તસવીરોમાં કેટલી દેખાવડી છે તે

શું આપ અજય દેવગણની બહેનો વિષે જાણો છો? નહીને આજે અમે આપને અજય દેવગણની બહેનો વિષે જણાવીશું

image source

બોલીવુડની દુનિયામાં કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમની ફેમીલી લાઈમલાઈટથી દુર રહેવા ઈચ્છે છે. આજે અમે આપને બોલીવુડમાં ફિલ્મ ‘સિંઘમ’ રીલીઝ થઈ ગયા પછી બોલીવુડમાં સિંઘમ તરીકે પ્રસિદ્ધ થનાર અભિનેતા અજય દેવગણના પરિવારમાં આવા જ કેટલાક સભ્યો છે જેઓ લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. અજય દેવગણના પિતા વીરુ દેવગણ બોલીવુડમાં ફાઈટર મેન તરીકે જાણીતા હતા.

image source

અજય દેવગણના લગ્ન કાજોલ સાથે થયા છે. કાજોલ અને અજય દેવગણને સંતાનના રૂપમાં દીકરી ન્યાસા અને દીકરો યુગ છે. અજય પોતાની પર્સનલ લાઈફથી ખુબ જ ખુશ છે. કેટલીક વાર ન્યાસા પોતાના ફોટોઝને લીધે ચર્ચાનું કેન્દ્ર બને છે. અજય દેવગણનું અસલી નામ વિશાલ દેવગણ છે જયારે અજય દેવગણને ફિલ્મો કરવાની શરુઆત કરી ત્યારે અન્ય એક હીરો પણ વિશાલના નામથી શરુઆત કરવા જઈ રહ્યા હોવાથી પિતા વીરુ દેવગણની સલાહ મુજબ વિશાલ નામ બદલીને અજય કરી દેવામાં આવ્યું હતું.

image source

અજય દેવગણના પરિવારમાં પત્ની અને બાળકોની સાથે બે બહેનો પણ સામેલ છે. અજય દેવગણની એક બહેનનું નામ છે નીલમ દેવગણ. નીલમ દેવગણ એક બીઝનેસ વુમન છે. નીલમ ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મીડિયામાં જોવા મળી જાય છે. તેમજ નીલમ દેવગણના મેરેજમાં તેમના પિતા વીરુ દેવગણ પણ હાજર રહી શક્યા હતા. ઉપરાંત નીલમ દેવગણએ મેરેજ પછી સંતાન તરીકે બે પુત્રોની માતા છે.

image source

અજય દેવગણને હજી એક બહેન છે. તે છે કવિતા દેવગણ. અજય દેવગણની બીજી એક બહેન છે જેને સોશિયલ મીડિયામાં કોઇપણ પ્રકાર્રનો રસના હોવાથી કવિતા દેવગણ આજે પણ લાઈમ લાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. આમ તો કવિતાના મેરેજ થઈ ગયા છે અને કવિતા દેવગણ બે બાળકોની માતા પણ છે.અજય દેવગણનું કહેવું છે કે, તેમના ઘરનું વાતાવરણ મિડલ ક્લાસ જેવું છે. તેઓ માતા-પિતાની સાથે જ રહે છે. ઉપરાંત તેમની મમ્મી જ ઘર ચલાવે છે.

image source

અજય દેવગણની બહેનો જે લાઈમલાઈટથી દુર રહેવા ઈચ્છાને માન આપતા બન્ને બહેનોના મેરેજ થયા ત્યારે બોલીવુડના ઘણા સ્ટાર્સ શુભકામનાઓ આપવા માટે આવ્યા જેવા કે, સલમાન ખાન, અક્ષય કુમાર, રાજ કુમાર, જીતેન્દ્ર, અમરીશ પૂરી, સુનીલ દત્ત, રાજેશ ખન્ના, સુનીલ શેટ્ટી, બોબી દેઓલ, અનુપમ ખેર, શેખર કપૂર, શત્રુઘ્ન સિંહા રાહુલ રવૈલ, ઋષિ કપૂર જેવા સ્ટાર્સ સામેલ થયા હતા. જેમને વિડીયોમાં પણ જોઈ શકાય છે. ત્યાર પછી ભાગ્ય જ અજયની બહેનો લાઈમલાઈટમાં જોવા મળી છે. તેમજ અજય દેવગણને એક ભાઈ છે અનીલ દેવગણને બોલીવુડમાં એક ડાયરેક્ટર તરીકે લોન્ચ કરવા માટે પણ મદદ કરી હતી.

image source

અજય દેવગણની બન્ને બહેનો જેવા ઘણા બધા સ્ટાર્સ એવા છે જેઓ પોતાના ફેમિલીના સભ્યોને આજે પણ લાઈમ લાઈટથી દુર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ