અનુષ્કા કે ઐશ્વર્યા કોણ લાગ્યુ વધારે સુંદર આ તસવીરમાં?

અનુષ્કા કે ઐશ્વર્યા તમને કોણ સુંદર લાગ્યું મનિષ મલ્હોત્રાની સાડીમાં ?

image source

ઐશ્વર્યાને વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાં ગણવામાં આવે છે અનs તે જે કંઈ પણ પહેરે છે તે તેના પર સુંદર લાગે છે અથવા એમ કહો કે તેના પર કોઈ પણ કપડું શોભી ઉઠે છે. તેણી હંમેશા પોતાના વસ્ત્રોમાં કંફર્ટેબલ રહે છે, પછી તે સાડી હોય, ગાઉન હોય, ફોર્મલ વસ્ત્રો હોય કે કોઈ પણ ડ્રેસ હોય.

image source

તેણીને અવારનવાર સાડીમાં જોવામાં આવી છે. તેણી વ્હાઇટ સ્ટોન સારીમાં પણ સુંદર લાગી છે તો પીચ સારીમાં પણ સુંદર લાગે છે. તાજેતરમાં તેણીએ મનીષ મલ્હોત્રા દ્વારા ડીઝાઈન કરવામાં આવેલી પીચ સાડી પહેરી હતી જેના પર સિલ્વર વર્ક કરવામાં આવ્યું હતું. જેની સાથે તેણીએ પીચ રંગનો જ સ્લિવલેસ બ્લાઉઝ પહેર્યે હતો. તેણીએ સાડી પર વાળ છુટ્ટા રાખવાનું પસંદ કર્યું હતું.

image source

તો બીજીબાજુ અનુષ્કા શર્માએ પણ પીચ રંગની સાડી પહેરી હતી જેને પણ મનીષ મલ્હોત્રા દ્વારા ડીઝાઈન કરવામાં આવી હતી. જો કે તેનો બ્લાઉઝ થોડો વધારે ગ્લીટરી અને સ્ટાઇલીશ હતો. તેના બ્લાઉઝને તમે બેકલેસ બ્લાઉઝ પણ કહી શકો છો.

image source

બ્લાઉઝ સાથે તેણીએ પિકોક ગોલ્ડ ઝુમર પહેર્યા હતા. સારી પર તેણીએ અંબોડો વાળવાનું પસદ કર્યુ હતું. તેણીએ અત્યંત આકર્ષક રીતે આ સાડી કેરી કરી હતી. અનુષ્કા હંમેશા પોતાના આઉટફીટમાં પર્ફેક્ટ લાગવાનું પસંદ કરે છે અને તેણી હંમેશા તેવી જ લાગે છે.

image source

આ બન્ને તસ્વીર જોઈ અમને કહો કે તમને મનિષ મલ્હોત્રાની આ લગભગ સરખી જ દેખાતી પીચ રંગની સાડીમાં વધારે કોણ પસંદ આવ્યું ઐશ્વર્યા રાય બચ્ચન કે અનુષ્કા શર્મા કોહલી ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ