સારા એર કૂલર હવે તમારા બજેટમાં મળી જશે, એવી જબરદસ્ત ઓફર કે અડધી કિંમતમાં ખાવા મળશે ઠંડી હવા

જો તમને આ સીઝનમાં શાંતિ જોઈતી હોય તો ઘરમાં કોઈ એર કૂલર હોવુ ઘણુ જરૂરી બની ગયુ છે. હનીકોમ્બ કુલિંગ મીડિયા, સ્પેશીયલ આઇસ ચેમ્બર, મોટી પાણીની ટાંકી, હાઇ એર ડિલીવરી અને ઉત્તમ એર ડિફ્લેક્શનથી તમે રૂમને ઠંડો કરી શકો છો. આ એન્ટી બેક્ટેરિયલ ડસ્ટ ફિલ્ટર્સ રૂમમાં ધૂળ,ગંદકી અને બેક્ટેરિયાને પ્રવેશવા દેતા નથી. આમાં તમારે વારંવાર પાણી પણ ભરવાની જરૂર રહેતી નથી કારણ કે તે મોટા પ્રમાણમાં અને પાણીના સ્તરના સૂચન બતાવે છે.

Air Cooler at best prices: Best Air Cooler : इन Air Coolers को कर लें ऑर्डर, तपती गर्मी में भी मिलेगा ठंडक का एहसास - order top selling and 5 star rated
image source

આ સાથે જ્યારે પાવર કટ થઈ જાય છે તેવી સ્થિતિમાં પણ રૂમને ખૂબ ઠંડો બનાવે છે. ઉનાળાના વાતવરણ હોય કે પછી બફારો આપણે એર કૂલરનો ઉપયોગ ઠંડક માટે કરીએ છીએ અને જે ગરમીમાથી રાહત આપવામા મદદ કરે છે. પાણી અને વીજળીના ઉપયોગથી રૂમના દરેક ખૂણાને કૂલર ઠંડુ કરે છે. આ સાથે તમારે થોડા થોડા સમયે પાણી ભરવાની જરૂરીયાત રહેશે નહી. આવા જ કેટલાક કૂલરો વિશે અહી વાત થઈ રહી છે.

સિમ્ફની ટાવર એર કૂલર:

image source

તે પોર્ટેબલ અને સ્લીક ટાવર એર કૂલર છે જે કોમ્પેક્ટ જગ્યામાં પણ સરળતાથી ફિટ થાય છે. તે આઇ-પ્યુર ટેકનોલોજીથી મલ્ટી-સ્ટેજ એર શુદ્ધિકરણ કરે છે અને તમામ પ્રકારના એલર્જિક બેક્ટેરિયાને દૂર કરે છે. તેમા ઉપયોગમાં સરળતા રહે તે માટે ડાયલ નોબ કંટ્રોલ્સ ફેન સ્પીડ, ઠંડક અને સ્વિંગ મોડ્સને હેન્ડલ કરવું ખૂબ જ સરળ બનાવે છે.

બજાજ ટોર્ક પર્સન કૂલર:

image source

આ કૂલર સુપર એર ડિલિવરી સાથે સારા પ્રમાણમા ઠંડી હવાને સુનિશ્ચિત કરે છે, તમારા ઘરની કોઈપણ જગ્યાને ઠંડી કરી દેશે અને ઓવરઓલ કુલ ઠંડકની વધારે થઈ જાય છે. ષટ્કોણ ડિઝાઇન સાથે ખાસ રચાયેલ ઠંડક માધ્યમો ઓછા પાણીના વપરાશ સાથે રૂમને ઠંડક આપે છે. તેમા 36 લિટર પાણીની ટાંકી આવેલી છે જેમાથી સતત પાણી મળતુ રહે છે. આ એર કૂલર 70 ફૂટના અંતર સુધી હવા ફેંકીને રૂમના દરેક ખૂણાને ઠંડુ કરે છે.

USHA 70SD1 પર્સનલ કૂલર:

image source

આ એક આકર્ષક ડિઝાઇન સાથે જોવા મળે છે. આ સાથે એર કૂલર માણસની બેઠેલી સ્થિતિમા પણ હવાના પ્રવાહને પહોચાડીને તમને ઠંડક આપે છે. 70 લિટરની ક્ષમતાને કારણે પાણીની ખપત પડતી નથી અને બંધ થઈ ગયા પછી પણ હવા આપતુ રહે છે. નવી ડિઝાઇન અને હનીકોમ્બ માધ્યમથી તે રૂમને તરત જ ઠંડો કરે છે. તે કલાક દીઠ 3685 એમ 3ના દરે હવા આપે છે અને રૂમના દરેક ખૂણાને ઠંડો કરે છે.

IBELL પર્સનલ કૂલર:

image source

આ એર કૂલર 22 લિટરની ક્ષમતામાં સાથે આપવામા આવ્યુ છે જેના કારણે તમારે થોડા થોડા સમયે પાણી ભરવાની જરૂર રહેતી નથી. બિલ્ટ ઇન એર વ્હીલ્સને લીધે તમારે એક અલગ ટ્રોલીની જરૂર પણ રહેતી નથી. તેની આ ખાસિયત જ તેને કમ્ફર્ટ કુલરની કેટેગરીમાં મૂકે છે. તે પાવર કટના કિસ્સામાં ઇન્વર્ટર પર પણ ચાલે છે અને ઠંડી હવા આપતુ રહે છે. 3 સ્પીડ કંટ્રોલ અને એર સ્વિંગ વિકલ્પ સાથે તેમા વધારાની ઠંડક માટે આઇસ ચેમ્બર પણ મળે છે.

ક્રોમ્પ્ટન એર કૂલર:

image source

આ બ્લુ અને વ્હાઇટ કલરનું એર કૂલર સારા વોટર પમ્પ, 2 વે કલીંગ પેડ અને હાઇ પાવર મોટરથી સજ્જ છે. ફૈન મોટર અને વોટર પંપને નિયંત્રિત કરવા માટે અલગ સ્વીચો પણ આપેલી છે. અસરકારક ઠંડક અને વધુ સારી હવાને માટે તેમા ઓટો સ્વિંગ વિકલ્પ પણ મળે છે. આ આકર્ષક અને કોમ્પેક્ટ કદના એર કૂલર માત્ર તમને ઠંડક જ નહીં પણ એક સ્માર્ટ અને ભવ્ય લૂક પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong