આ છે અમુક એવી અભિનેત્રીઓ કે જેણે પોતાની જાતને આકર્ષક બનાવવા કરી શરીર સાથે છેડછાડ…

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતમા ઘણીવાર કલાકારો પોતાની જાતને આકર્ષક બનાવવા માટે પોતાની જાત સાથે અનેકવિધ પ્રકારના નવતર પ્રયોગ કરતા હોય છે. ઘણા કલાકારો પોતાને આકર્ષક દેખાડવા માટે સર્જરી નો સહારો લેતા હોય છે. તો ચાલો આજે આ લેખમા આપણે આવા અમુક કલાકારોના નામ વિશે માહિતી મેળવીશુ.

નોરા ફતેહી :

Bollywood की इन एक्ट्रेसस ने करवाई सर्जरी, किसी के चेहरे बिगड़े तो किसी में आई निखार
image source

આ યાદીમા સૌથી પહેલુ નામ આવે છે નોરા ફતેહીનુ. આ અભિનેત્રીએ પોતાના ડાન્સ અને ગ્લેમરસ સ્ટાઇલથી સૌ કોઈને પાગલ કરી દીધા છે. મીડિયાના અહેવાલો મુજબ આ અભિનેત્રીએ હિપ્સ અને સ્તનની સર્જરી કરાવી હતી. તમને જણાવી દઈએ કે, તાજેતરમા જ તેણીનુ એક નવુ ગીત ‘નચ મેરી રાણી’ રિલીઝ થયુ હતુ. આ રિયાલિટી શો ઇન્ડિયાના બેસ્ટ ડાન્સરમા જજ તરીકે હાજર થઈ હતી.

અનુષ્કા શર્મા :

Bollywood की इन एक्ट्रेसस ने करवाई सर्जरी, किसी के चेहरे बिगड़े तो किसी में आई निखार
image source

આ અભિનેત્રી હાલ ટૂંક સમયમાં જ તેના બાળકને જન્મ આપવા જઇ રહી છે. તાજેતરમા જ આ અભિનેત્રીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ પૂરા કર્યા છે. આ અભિનેત્રીએ આ ફિલ્મ “રબ ને બના દી જોડી” સાથે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અભિનેત્રીએ વર્ષ ૨૦૧૪ મા પોતાનું લિપ ફિલિંગ કરાવ્યું હતું. અનુષ્કા શર્મા તેની સર્જરી માટે સોશિયલ મીડિયામા ટ્રોલ પણ થઈ હતી.

પ્રિયંકા ચોપરા :

Bollywood की इन एक्ट्रेसस ने करवाई सर्जरी, किसी के चेहरे बिगड़े तो किसी में आई निखार
image source

બોલિવૂડ ફિલ્મજગતની દેશી ગર્લ તરીકે ઓળખાતી આ અભિનેત્રી તેની એક્ટિંગ માટે ખુબ જ જાણીતી છે. આ અભિનેત્રીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમા પ્રવેશ કર્યો ત્યારબાદથી તેની સુંદરતામા ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ આ અભિનેત્રીએ નાક અને હોઠની સર્જરી કરાવી છે. આ અભિનેત્રીની આ સર્જરીએ તેના ચહેરા પર ચાર ચાંદ લગાવી દીધા.

રાખી સાવંત :

Bollywood की इन एक्ट्रेसस ने करवाई सर्जरी, किसी के चेहरे बिगड़े तो किसी में आई निखार
image source

આ અભિનેત્રી આજકાલ બિગ બોસ સીઝન-૧૪ મા જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અભિનેત્રીએ તેના શરીર પર અનેકવિધ સર્જરીઓ કરાવી છે. એક અહેવાલ મુંજબ આ અભિનેત્રીએ તેના નાક, હોઠ અને સ્તનની સર્જરી કરાવી છે.

કૈટરીના કૈફ :

Bollywood की इन एक्ट्रेसस ने करवाई सर्जरी, किसी के चेहरे बिगड़े तो किसी में आई निखार
image soucre

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અભિનેત્રી પણ પોતાના શરીર સાથે આકર્ષક દેખાવા માટે સર્જરી કરાવી ચુકી છે પરંતુ, તેણીએ ક્યારેય આ વાત સ્વીકારી નથી પરંતુ, જૂના ફોટો અને તાજેતરના ફોટાને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, તેણે હોઠ પર સર્જરી કરી છે.

ઐશ્વર્યા રાય :

Bollywood की इन एक्ट्रेसस ने करवाई सर्जरी, किसी के चेहरे बिगड़े तो किसी में आई निखार
image source

આ અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી જોવા મળી રહી છે. આ સાથે જ મીડિયા રિપોર્ટ મુજબ આ અભિનેત્રી પણ પોતાના શરીર સાથે આકર્ષક દેખાવા માટે સર્જરી કરાવી ચૂકી છે. સુત્રોના જણાવ્યા મુજબ આ અભિનેત્રીએ લીપ કિલર, ફેશિયલ કીલર, નોજ જોબ અને ચીક્સ પ્લાન્ટ કરાવ્યુ હતુ.

આયેશા ટાકિયા :

Bollywood की इन एक्ट्रेसस ने करवाई सर्जरी, किसी के चेहरे बिगड़े तो किसी में आई निखार
image source

આ અભિનેત્રી લાંબા સમયથી ગ્લેમર વર્લ્ડથી દૂર થઇ ચુકી છે. તેણે ઘણા સમય પહેલા એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમા તેના હોઠ મોટા દેખાઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અભિનેત્રીએ તેની સર્જરી કરાવી હતી.

શિલ્પા શેટ્ટી :

Bollywood की इन एक्ट्रेसस ने करवाई सर्जरी, किसी के चेहरे बिगड़े तो किसी में आई निखार
image source

આ અભિનેત્રી પોતાની તંદુરસ્તી ને લઈને ખુબ જ સક્રિય છે. તેણે પણ પોતાના નાકની સર્જરી કરાવી છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ અભિનેત્રી તેના નાકની બે વખત સર્જરી કરાવી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ