અંબાણી પરિવારની વહુ શ્લોકા પાસે છે એકથી એક ચઢિયાતું હિરાજડિત કલેક્શન, જોઇ લો તસવીરોમાં તમે પણ

દેશના સૌથી અમીર પરિવાર અને સૌથી મોટા બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીની એકની એક પુત્રવધુ શ્લોકાની લાઈફસ્ટાઈલ અત્યંત લેવિશ છે. શ્લોકા મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની પત્ની છે. સાસુ નીતા અંબાણીની જેમ પુત્રવધુ શ્લોકાને પણ મોટા મોટા હીરાના ઘરેણા ખુબ જ પસંદ છે.

It's Royal: जब से अंबानी परिवार की बहू बनी हैं श्लोका, हीरो और पन्ना के गहनो से आती हैे लदीं नजर, यहां देखिए करोड़ो के हीरो का ज्वैलरी कलेक्शन
image soucre 

આજે અમે આપના માટે શ્લોકાના કરોડોના ઘરેણા બતાવવા જઈ રહ્યા છીએ. શ્લોકાના તે ઘરેણાને દરેક વ્યક્તિ પોતાના બનાવવા માટે ઈચ્છે છે.

It's Royal: जब से अंबानी परिवार की बहू बनी हैं श्लोका, हीरो और पन्ना के गहनो से आती हैे लदीं नजर, यहां देखिए करोड़ो के हीरो का ज्वैलरी कलेक्शन
image soucre

આ ફોટોમાં આપ જોઈ શકો છો કે, માથાના ટીકાથી લઈને કમર બંધ સુધી શ્લોકાના ઘરેણા હીરા જડવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, આ શ્લોકાનો સગાઈના દિવસનો લુક છે.

It's Royal: जब से अंबानी परिवार की बहू बनी हैं श्लोका, हीरो और पन्ना के गहनो से आती हैे लदीं नजर, यहां देखिए करोड़ो के हीरो का ज्वैलरी कलेक्शन
image soucre

તેમજ શ્લોકાએ આ ફોટોમાં એમના ગળામાં રહેલ મોટા હાર પરથી નજર હટવાનું નામ જ નથી લઈ રહી.

આપને જણાવી દઈએ કે, શ્લોકાની પાસે મોટા મોટા હારોની સાથે સાથે એકથી એક ભારે કમર બંધ પણ છે. આ ફોટોમાં આપ જોઈ શકો છો કે, શ્લોકાએ કેટલો ભારે કમર બંધ કેરી કરી રાખ્યો છે.

It's Royal: जब से अंबानी परिवार की बहू बनी हैं श्लोका, हीरो और पन्ना के गहनो से आती हैे लदीं नजर, यहां देखिए करोड़ो के हीरो का ज्वैलरी कलेक्शन
image soucre

શ્લોકાની આ ફોટોસને જોઈને સ્પષ્ટ થાય છે કે, અંબાણી પરીવા પોતાની પુત્રવધુને કોઈ રાણી- મહારાણીની જેમ રાખે છે.

It's Royal: जब से अंबानी परिवार की बहू बनी हैं श्लोका, हीरो और पन्ना के गहनो से आती हैे लदीं नजर, यहां देखिए करोड़ो के हीरो का ज्वैलरी कलेक्शन
image soucre

એક થી એક નાયાબ હીરાઓથી જડવામાં આવેલ ઘરેણાઓમાં શ્લોકા ખુબ જ ખુબસુરત લાગી રહી છે.

શ્લોકા જેવી જ ઘરની બહાર નીકળે છે તો એમના ઘરેણાથી લઈને એમના લુક વિષે ચર્ચા શરુ થઈ જાય છે.

It's Royal: जब से अंबानी परिवार की बहू बनी हैं श्लोका, हीरो और पन्ना के गहनो से आती हैे लदीं नजर, यहां देखिए करोड़ो के हीरो का ज्वैलरी कलेक्शन
image soucre

આપને જણાવી દઈએ કે, શ્લોકાને ઘરેણાઓની સાથે સાથે શાહી કપડાઓનો પણ ખુબ જ શોખ ધરાવે છે.

આ ફોટો છે શ્લોકાના લગ્નની. દુલ્હન બનેલ શ્લોકાએ પોતાના લગ્નમાં એટલા બધા ઘરેણા પહેર્યા હતા કે, કદાચ જ એની કોઈ સાચી ગણતરી કરી શકે તેમ હોય. શ્લોકાનો આ વેડિંગ લુક પણ ખુબ જ ચર્ચામાં રહ્યો હતો.

It's Royal: जब से अंबानी परिवार की बहू बनी हैं श्लोका, हीरो और पन्ना के गहनो से आती हैे लदीं नजर, यहां देखिए करोड़ो के हीरो का ज्वैलरी कलेक्शन
image source

જયારે જયારે શ્લોકા ઘરની બહાર નીકળે છે ત્યારે ત્યારે એમના લુકથી લઈને ઘરેણાઓ સુધીની ચર્ચાઓ શરુ થઈ જાય છે.

It's Royal: जब से अंबानी परिवार की बहू बनी हैं श्लोका, हीरो और पन्ना के गहनो से आती हैे लदीं नजर, यहां देखिए करोड़ो के हीरो का ज्वैलरी कलेक्शन
image soucre

આપને જણાવી દઈએ કે, નીતા અંબાણી પણ ઘરેણાઓનો ખુબ જ શોખ ધરાવે છે અને એવામાં નીતા અંબાણી પણ શ્લોકા માટે સમયે સમયે ઘરેણા તૈયાર કરાવતી રહે છે.

It's Royal: जब से अंबानी परिवार की बहू बनी हैं श्लोका, हीरो और पन्ना के गहनो से आती हैे लदीं नजर, यहां देखिए करोड़ो के हीरो का ज्वैलरी कलेक्शन
image soucre

આ ફોટોમાં શ્લોકા ભલેને ખુબ જ સિમ્પલ લાગી રહી હોય પરંતુ શ્લોકાએ જે કળીદાર હાર પહેર્યો છે તે ખરીદવો દરેક વ્યક્તિની પહોંચની વાત છે નહી. આમ શ્લોકા મહેતા અંબાણી પોતાની પાસે હીરા જડિત ઘરેણાઓનું શાનદાર કલેક્શન ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong