આ દેશોમાં ડ્રાઇવ કરવા માટે નહિં જરૂર પડે ત્યાંના લાયસન્સની…ચાલશે આપણું ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ..જાણો જલદી

આપણે કો પણ જગ્યાએ વાહન ચલાવવું હોય ત્યારે આપણે તેના માટે કેટલાક જરૂરી દસ્તાવેજ હોવા જરૂરી છે તેના માટે આપણે સૌથી પહેલા અને મહત્વનો દસ્તાવેજ એવો ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે તે ન હોય તો આપણે કોઈ પણ જગ્યાએ ગાડી ચલાવવામાં ગેરકાયદેસર ગણવામાં આવે છે

image source

પરંતુ, ભારતમાં ગાડી ચાલવાની પરવાનગી તમારી પાસે છે તો તમારે હવે બીજા દેશમાં કાર ચલાવતી વખતે અલગ લાઇસન્સ નહીં કઢાવવું પડે તેના માટે તમને આનાથી દુનિયાના ગમે તે દેશમાં વાહન ચલાવી શકો છો. આ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ બધા દેશમાં માન્ય ગણવામાં આવે છે. તેથી જો તમારી પાસે આ એક દેશનું લાઇસન્સ છે તો ભારતની સાથે સાથે બીજા પણ ઘણા દેશમાં તમે કાયદેસર વાહન ચલાવી શકો છો.

image source

દુનિયામા એવા ઘણા દેશ છે જ્યાં તમારે ગાડી ચલાવવા માટે આતરાષ્ટ્રીય ડ્રાઇવિગ પરવાનગીની જરૂર પડતી નથી. તેમાં અમેરિકા, ઓસ્ટ્રિલિયા અને બ્રિટન જેવા દેશ સહિત બીજા પંદર દેશમાં ભારતીય ડ્રાઇવિગ પરવાનગીને આધારે તમે વાહન ચલાવી શકો છો. જો કે તેના માટે પરવાનગી અંગેજી અથવા તો તે દેશની ભાષામાં હોવું જોઈએ. ત્યારે અહી જાણીએ કે ભારતમાં બનાવેલ ડ્રાઇવિગ પરવાનગી ક્યા કયા દેશમાં ચાલી શકે છે.

અમેરીકામા ભારતીય ડ્રાઇવિગ પરવાનગી માન્ય કરવામાં આવેલ છે :

અમેરિકાને દુનિયાનોનો સૌથી શક્તિશાળી દેશ ગણવામાં આવે છે. એટ્લે કે અમેરિકાના મોટા ભાગના રાજયમાં ભારતનું વાહન ચલાવવાની પરવાનગી માન્ય રાખવામા આવેલ છે. અહી તમે ૧ વર્ષ માટે તમારું વાહન ચલાવી શકો છો. પરંતુ તમારે તે મહત્વનુ છે કે આ લાઇસન્સ સબંધિત બધા જ દસ્તાવેજ અંગ્રેજીમાં હોવા જોઈએ.

બ્રિટન :

image source

બ્રીટનમા પણ આપના દેશનું વાહન ચલાવવાની પરવાનગી એક વર્ષ માટે માન્ય ગણવામાં આવે છે. ભારતીય પરવાનગી બ્રિટન સિવાય સ્કોરલેંડ, વેલ્સ અને ઈંગ્લેન્ડમાં પણ સરલાથી માન્ય ગણવામાં આવશે. ત્યાં પણ તમે વાહન ચલાવી શકો છો.

કેનેડા :

આ દેશમાં પણ આપના દેશનું વાહન ચલાવવાની પરવાનગી માન્ય ગણવામાં આવે છે. અહી તમે બે વર્ષ સુધી આ પરવાનગી સાથે વાહન ચલાવી શકો છો.

ઓસ્ટ્રેલિયા :

image source

આ દેશના ક્વીન્સલેન્ડના ન્યુ સાઉથ વેલ્સમાં પણ આપના દેશનું ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ મહિના માટે માન્ય ગણવામાં આવે છે. પરંતુ તમારું લાઇસન્સ અંગ્રેજી ભાષામાં જ હોવું જોઈએ તો જ માન્ય ગણાય છે.

જર્મની :

ભારતીય વાહન પરવાનગી દ્વારા તમે જર્મનીમાં ૬ માસ માટે તમારું વાહન ચલાવી શકો છો. એના માટે તમારે તમારા ડી.એલ. ની જર્મની ભાષાંતરીત કોપી લઈ જવી પડશે. તો જ માન્ય ગણાશે.

સ્વીઝરલેંડ :

image source

આ ઉપરાત ભારતમાં વાહન ચલાવવાની પરવાનગીથી આ દેશમા પણ તમે વાહન ચલાવી શકો છો. તમારી પાસે પરવાનગી હશે તો અહી એક વર્ષ માટે વાહન ચલાવી શકો છો. આ દેશો ઉપરાંત તમે ભારતનુ લાયસન્સ ન્યુઝીલેંડ, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, સ્વીડન, સિંગાપોર, ભૂટાન, ફિનલેંડ અને મલેશિયા જેવા દેશોમાં પણ તમે વાહન ચલાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ