આ દેશમાં મહિલાઓને મળે છે પુરી સ્વતંત્રતા, પુરુષો ને ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ…

દુનિયામાં એવા ઘણાબધા દેશ છે જ્યાં આજ પણ મહિલાઓ ને સમાજના ડરના કારણે ચહેરો છુપાવવો પડે છે. આપણા દેશમાં પણ ઘણા ગામડાઓમાં મહિલાઓને ઘુંઘટ તાણવો પડે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યુ છે એવી જગ્યા બાબતે જ્યાં મહિલાઓ નહિ પરંતુ પુરુષો ને ચહેરો છુપાવવો પડતો હોઈ? આ વાત જાણીને તમને નવાઈ જરૂર લાગશે , પરંતુ આ એક સત્ય વાત છે અને આ વાત છે નાઈજીરિયાની તુઆરેક જનજાતિની, અહીં મહિલાઓને તમામ અધિકાર આપવામાં આવે છે જ્યારે પુરૂષોને પોતાનું મુખ ઢાંકવું પડે છે. તો ચાલો આજના આ લેખમાં જાણીએ કે એવું તે શું કારણ છે કે જેનાથી અહીંયા પુરુષ ઘૂંઘટમાં રહે છે…અહીનો પુરુષ ઓઝલમાં રહે છે.

અને તેમનો દરજ્જો સમાજમાં પુરુષો કરતા ઉંચો હોઈ છે. અહીં મહિલાઓ ઘુંઘટ નથી ઓઢતી, અહીં પુરુષો એ ચહેરો ઢાંકવો આવશ્યક છે. આટલુ જ નહિ, અહીં મહિલાઓ ને કોઈપણ પુરુષ સાથે શારિરીક સબંધ બાંધવાની પણ આઝાદી છે. પુરુષ ની ઈચ્છા હોઈ કે ના હોઈ છતા મહિલા ઈચ્છે તો તેના સાથે સબંધ રાખી શકે છે અને તેના માટે મહિલાને કોઈ સજા કરવામાં પણ નથી આવતી.

આ જનજાતિના યુવકોને કોઈપણ રીતની સ્વતંત્રતા નથી આપવામાં આવતી. ખાસ વાત એ છે કે અહીં મહિલા ઈચ્છે તો પુરુષ ને મરજી મુજબ તલાક પણ આપી શકે છે.

તમે અવારનવાર મહિલાઓ સાથે જ જબરદસ્તીના કિસ્સા સાંભળ્યા હશે પરંતુ આ દેશની મહિલાઓ પુરુષો સાથે જબરદસ્તી કરે છે. આ બધુ નાઈજીરિયાની તુઆરેક જનજાતિમાં થાય છે. આ જનજાતિની મહિલાઓને તે તમામ અધિકાર છે, જે સામાન્યરીતે પુરુષો પાસે રહે છે.

અહીંયા નથી મળતી પુરૂષોને સ્વતંત્રતા :

અહીં પર મહિલાઓ ન તો ઘુંઘટ પહેરે છે અને ના તો પોતાનો ચહેરો ઢાંકીને રાખે છે. અહીં પર પુરુષો એ પોતાનો ચહેરો ઢાંકીને રાખવો ફરવુ પડે છે. તેના સિવાય અહીનીં મહિલાઓ ને કોઈપણ પુરુષ સાથે શારિરીક સબંધ બનાવવાની સ્વતંત્રતા છે, તે ઈચ્છે તો કોઈ પુરુષ સાથે બળાત્કાર પણ કરી શકે છે. અહીનાં પુરુષો ને બિલકુલ સ્વતંત્રતા નથી અને તેમને આ વધુ સહન કરવુ પડે છે.

તુઆરેક જનજાતિની મહિલાઓ લગ્ન બાદ પણ કોઈ પારકા પુરુષ સાથે સબંધ બનાવી શકે છે, પરંતુ પુરુષ આવુ નથી કરી શકતા. અહી મહિલાઓ જ્યારે ઈચ્છે પોતાની મરજીથી તલાક લઈ શકે છે. અહીંના છોકરાઓ જેવા જ મોટા થાય છે, તેમને એવા કપડા પહેરવા પડે છે જેમાં તેમનો ચહેરો અને શરીર ઢંકાયેલ હોઈ.

આપણે ત્યાં દિકરી જન્મવા પર દુ:ખના વાતાવરણ જેવુ બની જાય છે, પરંતુ આ જનજાતિમાં દિકરી જન્મવા પર આખા કસ્બામાં ખુશીનું વાતાવરણ રહે છે. અહીં રહેનાર તમામ છોકરાઓ એ કાંઈપણ કરતા પહેલા મહિલાઓ ની પરવાનગી લેવી પડે છે. તેમની અનુમતિ વગર છોકરા કાંઈપણ નથી કરી શકતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ