જો તમે પણ 2021માં આ શુભ દિવસોમાં પ્લાનિંગ કરશો તો મળશે અપાર સફળતા

મિત્રો, હાલ વર્ષ ૨૦૨૧નો ધડાકાભેર પ્રારંભ તો થઇ ચુક્યો છે ત્યારે જે લોકો આ વર્ષે કોઈ નવુ કામ શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય તે લોકો માટે આજે અમે આ વર્ષની અમુક વિશેષ તારીખો વિષે જણાવવા જઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો આ વર્ષની આ તારીખોએ કોઈ નવુ કાર્ય કરવામા આવે તો તેમા આપણને અવશ્ય સફળતા મળે. તો ચાલો જાણીએ.

જાન્યુઆરી :

જો તમે આ માસની ૫, ૬, ૮, ૧૪, ૧૭, ૨૬ કે ૩૦ તારીખે કોઈ નવા કાર્યની શરૂઆત કરો છો તો તમને તે કાર્યમા અવશ્ય સફળતા મળશે.

image source

ફેબ્રુઆરી :

જો તમે આ માસની ૧૨, ૧૪, ૧૬, ૨૦, ૨૩ કે ૨૮ તારીખે ઘરમા હવન, પૂજન કે ગૃહપ્રવેશની સાથે જોડાયેલા કામ પર કરો છો તો તમને તેનુ અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે.

માર્ચ :

જો તમે આ માસની ૮, ૯, ૧૪, ૨૦, ૨૪ અને ૨૬ તારીખે કોઈ શુભ કાર્ય કરો છો તો તમને તે કાર્યમા અવશ્યપણે સફળતા મળે છે.

image source

એપ્રિલ :

જો તમે આ માસની ૧, ૧૧ અને ૨૦ તારીખે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરો છો તો તેમા તમને અવશ્ય સફળતા મળી શકે છે.

મે :

image source

જો તમે આ માસની ૬, ૮, ૧૦, ૧૨, ૧૬, ૧૮, ૨૦, ૨૧ અને ૩૦ તારીખના રોજ જમીન સાથે સંકળાયેલા કોઈ કાર્ય કરો છો તો તેમા તમને અવશ્ય સફળતા મળી શકે છે.

જૂન :

જો તમે આ માસની ૨, ૩, ૧૦, ૧૨, ૧૫, ૧૬, ૨૧, ૨૨, ૨૫, ૨૭ તારીખના રોજ કોઈ નવા વાહન, ઈલેક્ટ્રોનિક્સ કે કિમતી સામાન ખરીદી કરો તો તે અત્યંત શુભ સાબિત થાય છે.

જુલાઈ :

જો તમે આ માસની ૩, ૪, ૧૩, ૨૦, ૨૨, ૨૫, ૨૬, ૩૧ કોઈપણ કાર્ય કરો છો તો તે શુભ સાબિત થઈ શકે છે.

image source

ઓગસ્ટ :

જો તમે આ માસની ૬, ૭, ૮, ૯, ૧૨, ૧૬, ૨૦, ૨૭, ૨૮ તારીખે કોઈ શુભ કાર્ય કરો છો તો તે તમારા માટે અત્યંત શુભ સાબિત થઇ શકે છે.

સપ્ટેમ્બર :

જો તમે આ માસની ૨, ૪, ૮, ૧૩, ૧૪, ૧૯, ૨૦, ૨૨, ૨૫, ૨૬, ૨૯ ના દિવસે કોઈપણ કાર્ય કરશો તો તે કરેલા કામનુ તમને અનેકગણુ ફળ મળે છે.

ઓક્ટોબર :

જો તમે આ માસની ૧, ૯, ૧૦, ૧૨, ૧૪, ૧૫, ૧૮, ૨૧, ૨૩, ૨૫, ૨૬ તારીખે કોઈપણ કાર્ય કરો છો તો તે કાર્યમા તમે અવશ્ય સફળ થશો.

image source

નવેમ્બર :

જો તમે આ માસની ૨, ૮, ૧૦, ૧૧, ૧૨, ૨૦, ૨૨, ૨૩, ૨૪ અને ૨૬ તારીખના રોજ લગ્નનુ આયોજન કરશો તો તે તમારા માટે ખુબ જ શુભ સાબિત થશે.

ડિસેમ્બર :

જો તમે આ માસની ૪, ૫, ૧૦, ૧૩, ૧૫, ૧૮, ૧૯, ૨૨, ૨૫, ૩૧ તારીખે કોઈપણ કાર્ય કરો છો તો તેનુ બે ગણુ ફળ તમને પ્રાપ્ત થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ