તારા સુતરિયા બ્લેક એન્ડ વ્હાઇટ બિકીનીમાં લાગે છે કમાલ, જાણી લો તેની કિંમત પણ

તારા સુતરિયા હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર છવાયેલી છે. હાલમાં જ એમને એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં એ ખૂબ જ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે. તારા સુતરિયા બ્લેક એન્ડ વ્હાઇટ બિકીનીમાં દેખાઈ રહી છે. આ ફોટા તારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.

image soucre

તારા સુતરિયાએ બિકીનીના બે ફોટા શેર કર્યા છે જેમાં કલર્ડ અને મોનોક્રોમ એડિટ કરવામાં આવ્યા છે. એમનું ટોપ Dior Oblique motifનું છે. એ વર્ષ 1967ના હાઉસ સિમબલમાં પહેલી વાર અપીયર કરવામાં આવી હતી.

તારાની આ બિકીની બ્લુ ટેક્નિકલ ફેબ્રિકમાંથી બનાવવામાં આવી છે જેના ટોપ પર ટ્રાઈનગલ કટની સાથે સ્ટ્રેપ્સને નેક પર ટાઇ કરવામાં આવ્યા છે અને બેકમાં કસ્ટમ ફિટ આપવામાં આવ્યું છે. આ બિકીની પોલીમેડ અને એલાસ્ટન ફેબ્રિકમાંથી બનેલી છે જે ઇટલીમાં બનાવવામાં આવી છે, જે તારા સુતરિયા પર ખૂબ જ એટ્રેકટિવ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by TARA💫 (@tarasutaria)

બિકીનીના બોટમમાં લો વેસ્ટેડ સ્ટાઇલ અને સાઈડ ટાઇઝને ફીચર કરવામાં આવ્યું છે. સાથે જ એમાં આઈડિયલ ફિટ અને એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું છે જે એને ક્લાસિક ડાયર ટચ આપી રહ્યું છે.

એ સાથે જ તારા સુતરિયાએ પોતાના લુકને વધુ એટ્રેકટિવ બનાવવા માટે બ્લુ કલરનું ડેનિમ જીન્સ ઓપન સ્ટાઇલમાં કેરી કર્યું છે. તારાએ પોતાના વાળને પાછળની તરફ ખુલલા રાખ્યા છે.

એ સિવાય એમને લુસિયસ પિંક લીપગ્લોસ, રોઝી બ્લસ, સ્મોકી આઈ મેકઅપ, ઘાટી આઈબ્રો અને બ્રોન્ઝ હાઈલાઈટર આખી બોડી પર લગાવ્યુ છે. કેમેરાની સામે તારા સુતરિયા પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

image source

તારાના આ બિકીની સેટનું ક્રેડિટ લગઝરી ફેશન હાઉસ ક્રિશ્ચિયન ડાયરને જાય છે જે મેન અને વુમેન બન્ને માટે એક્સેસરીઝ પણ બનાવે છે. જો તારા સુતરિયાના આ બિકીની સેટ વિશે વાત કરવામાં આવે તો આ બ્લેક એન્ડ વ્હાઇટ બિકીની ટોપ અને બોટમની ઓરીજનલ કિંમત 410 યુરો છે જેને જો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 30 515 રૂપિયા થાય છે જે ડિઝાઈનરની વેબસાઈટ પર આખા સેટની કિંમત 61 030 રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે તારા સુતરિયાને સેલિબ્રિટી અને ફેશન સ્ટાઈલિસ્ટ Meagan Concessioએ સ્ટાઇલ કરી છે. તારા સુતરિયાએ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનસથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

image soucre

એમની ડેબ્યુ ફિલ્મ હતી સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2. આ ફિલ્મ પછી એમની પાસે આજે ફિલ્મોની કોઈ કમી નથી. આજ એ ઘણા મોટા પ્રોડક્શનસ સાથે ઘણા સારા સારા પ્રોજેક્ટ્સ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong