ઘરના હપ્તા ભરવાના પૈસા નહોતા એવી અભિનેત્રી શ્રુતિ હસને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઈ પરસેવો છુટી જશે!

શ્રુતિ હસનએ ફરી એકવાર ખૂબ જ ગ્લેમરસ શૈલીમાં તસવીરો શેર કરી છે અને તહેલકો મચાવી દીધો છે. વિશેષ વાત એ છે કે શ્રુતિ, જે હંમેશાં ડાર્ક આઇ મેકઅપમાં જોવા મળે છે, તેણે આ શૂટમાં તેની આંખોમાં કાજલ પણ લગાવ્યો નથી, પરંતુ તેની આંખો એક સરોવરની જેમ ઉંડી લાગે છે.

image source

આ શૂટ માટે શ્રુતિએ પટ્ટાવાળી ટૂંકી ડાર્ક જાંબલી ડ્રેસ પસંદ કર્યો છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. આ પટ્ટાવાળા બેક ડ્રેસથી શ્રુતિએ એક પોઝ આપ્યો છે જેમાં તેની સુંદર પીઠ ખૂબ જ આકર્ષક લાગી રહી છે. શ્રુતિ આ શૂટમાં ચારે બાજુથી મોટી પેઇન્ટિંગ્સ વચ્ચે જોવા મળી રહી છે. આધુનિક કળા બધા કેનવાસ પર દેખાય છે. શ્રુતિ હાસન તેના વિચિત્ર ફોટોશૂટને કારણે દરરોજ હેડલાઇન્સ બનાવે છે. હાલમાં જ શ્રુતિને બ્લેક લિપસ્ટિક લગાવવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી. જો કે શ્રુતિને આવા ટ્રોલરોથી કોઈ ફરક પડતો નથી અને હંમેશા તે તસવીરો શેર કરતી રહે છે.

image source

કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન શ્રુતિ હાસન ચર્ચામાં આવી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે તેની પાસે કોઈ કામ નથી, કે કામ કરવા તૈયાર છે. તેણે કહ્યું હતું કે તે શૂટિંગ બંધ હોવાથી કામ ન કરી શકતી હોવાથી આર્થિક તંગી અનુભવી રહી છે. ‘મારી માટે કામ પર જવું હવે બહુ જરૂરી બની ગયું છે.

image source

ઘરમાં બેસીને મહામારી પુરી થવાની રાહ જોઇ શકું એમ નથી. હું મારા માતા-પિતા પર નિર્ભર રહી શકું એમ નથી. મારી ઘરના હપ્તા તેમજ અન્ય બિલ ભરવા માટે કામ પર જવું જરૂરી બની ગયું છે. મારી પાસે માતા-પિતા મદદ કરવા માટે નથી.’

image source

શ્રુતિએ આગળ વાત કરી કે કોરોના વાયરસ ફેલાયો એ પહેલાં મે એક ઘર ખરીદ્યું છે. હું પરિવારથી અલગ રહું છું. આ કારણે મારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. હું મારા ઘરના હપ્તા ભરવાના પ્રયાસમાં છે. માસ્ક પહેરીને હું કામ પર જવા તૈયાર છું. મારે જીવનનિર્વાહ ચલાવા માટે કામ પર જવું અગત્યનું છે. આપણે બધા જાણીએ છીએ કે શ્રુતિનાં પરિવારમાં તમામ લોકો સિનેમા જગતમાં સ્થાપિત છે.

image source

સુપરસ્ટાર કમલ હાસનની દિકરી શ્રુતિએ આર્થિક રૂપથી પરિવારની મદદ વિશે જણાવ્યું કે, “મારા પરિવારમાં બધા અલગ અલગ કમાણી કરે છે પરંતુ અમારા ઘણા બિલ્સ પણ હોય છે, જેને અમારે જાતે ભોગવવા પડે છે, એટલા માટે મારે કામ પર પરત ફરવું પડશે”. પોતાનાને એક ઈન્ડિપેન્ડેન્ટ ગર્લ તરીકે સાબિત કરતા શ્રુતિ હસને કહ્યું કે, “મારી પોતાની હદ છે. હું મારો દરેક સારો અને ખરાબ નિર્ણય પોતે લઉં છું. એટલા માટે આ જવાબદારીઓ પણ મારી જ છે”.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong