મંગળવારે 12 રાશિને મળશે હનુમાનજીની કૃપા, જાણો કેવો રહેશે તમામ રાશિનો દિવસ

મંગળવારે 12 રાશિને મળશે હનુમાનજીની કૃપા, જાણો કેવો રહેશે તમામ રાશિનો દિવસ

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:- સકારાત્મક બનવું.
  • લગ્નઈચ્છુક :-નકારાત્મકતા છોડવી.
  • પ્રેમીજનો:-અહમના ટકરાવ ની શક્યતા.
  • નોકરિયાત વર્ગ:-મતમતાંતર ઉપસ્થિત થાય.
  • વેપારીવર્ગ:-વ્યગ્રતા ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- પૂર્વાગ્રહ,જીદ થી દૂર રહેવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-ચિંતાનો માહોલ રહે.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:- અશાંતિ ના વાદળો વિખેરાતા જણાય.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યગ્રતા માં રાહત.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-મિલન મુસાફરીના સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
  • વેપારીવર્ગ:- મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ દૂર થતો જણાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સુધરતા જણાય.
  • પ્રેમીજનો:- પ્રયત્નથી સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-વ્યગ્રતા ના સંજોગ.
  • વેપારી વર્ગ:-ચિંતાના વાદળો વિખેરાતા જણાઈ.
  • પારિવારિક વાતાવરણ:-સાવચેત રહેવું હિતાવહ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થતી જણાય.
  • પ્રેમીજનો :-તર્ક-વિતર્ક થાય.
  • નોકરિયાત વર્ગ :-સફળતાની તક રહે.
  • વેપારીવર્ગ :- લાભની બાબતે વિઘ્નો આવે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્ન પૂર્વક સાનુકૂળતા બને.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા અંગે પ્રયત્ન છોડવા નહીં.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-વ્યસ્તતા વધે.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-સહયોગ પ્રાપ્ત થાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા બનેલી રહે.
  • પ્રેમીજનો:-ટેન્શન યુક્ત દિવસ જણાય.
  • નોકરિયાત વર્ગ:- ઉપરી થી તણાવ રહે.
  • વેપારી વર્ગ:- વાદવિવાદ ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૂરી.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંગત સંબંધીમાં અંતરાય વધે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન આગળ ધપાવવા.
  • પ્રેમીજનો:-વિલંબની સમસ્યાથી ચિંતા રહે.
  • નોકરિયાતવર્ગ:- પ્રયત્નો સફળ થતાં જણાય.
  • વેપારીવર્ગ:-તક મળે તક ઝડપવી.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમાધાનકારી બનવું.
  • લગ્નઈચ્છુક :-આયોજન પર ધ્યાન આપવું.
  • પ્રેમીજનો :-ગભરાટ ચિંતા રહે.
  • નોકરિયાતવર્ગ :-પ્રયત્ન સફળ બનાવી શકો.
  • વેપારીવર્ગ:-કરજ લેવાની જરૂર જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.રાહત મળે.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૩

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો:-મુશ્કેલીથી સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-વિવાદ ટાળવો.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા અશાંતિના વાદળો વિખેરાતા લાગે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-વ્યર્થ ચિંતા છોડવી.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળતા જણાય.
  • પ્રેમીજનો:-અવરોધના સંજોગ બનેલા રહે.
  • નોકરિયાત વર્ગ:- દબાણ ચિંતાના સંજોગ.
  • વેપારીવર્ગ:-તક સંજોગ સર્જાય.
  • પારિવારિકવાતાવરણ:-ઉતાવળા નિર્ણય લેવો નહીં.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- શાંતિ જાળવવી.
  • લગ્નઈચ્છુક :- તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-જીદ મમત થી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-અવરોધ વિલંબના સંજોગ.
  • વેપારી વર્ગ:- અવરોધ ધીરે ધીરે દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું જરૂરી.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ