કટ્ટરતાં! પાકિસ્તાને ઈદના દિવસે 40 લાખ ગૌમાતા મોતને ઘાટ ઉતારી, 300 અરબ રૂપિયાનું માંસ વેચ્યું

ઈદ ઉલ અજહાના અવસર પર પાકિસ્તાનમાં કુલ ૯૦ લાખ પશુઓની ‘કુર્બાની’ આપવામાં આવી જેની કુલ કીમત ૪૦૦ અરબ પાકિસ્તાની રૂપિયા છે.

-પાકિસ્તાનમાં ઈદ ઉલ અજહાના અવસર પર ૪૦૦ અરબ પાકિસ્તાની રૂપિયાના મૂલ્યના પશુઓની કુર્બાની આપવામાં આવી.

image source

-એમાં ૩૦૦ અરબ રૂપિયાની ૪૦ લાખ ગાયોની કુર્બાની સામેલ છે, એન્ય બકરી, ઘેટા અને ઊંટ સામેલ છે.

-ગત વર્ષની તુલનામાં આ વર્ષે પાકિસ્તાનમાં ૧ અરબ ડોલર વધારે મૂલ્યના પશુઓની કુર્બાની આપવામાં આવી.

ઈસ્લામાબાદ

image soucre

પાકિસ્તાનમાં ઈદ ઉલ અજહાના અવસર પર ૨.૫ અરબ ડોલર (૪૦૦ અરબ પાકિસ્તાની રૂપિયા) મૂલ્યના ૯૦ લાખ પશુઓની કુર્બાની આપી દેવામાં આવી. એમાં ૩૦૦ અરબ રૂપિયાની ૪૦ લાખ ગાયોની કુર્બાની સામેલ છે. ચામડાના નીયાર્તકોએ જણાવ્યું છે કે, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ૧ અરબ ડોલર વધારે મૂલ્યના પશુઓની કુર્બાની આપી દેવામાં આવી. ઈદ ઉલ અજહા મુસ્લિમોનો બીજો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, મોટી સંખ્યામાં પાકિસ્તાની સઉદી અરબ હજ કરવા માટે નથી જઈ શક્યા, આ કારણે કુર્બાનીની સંખ્યામાં ઘણો વધારો થઈ ગયો.

image soucre

અરબ ન્યુઝ પાકિસ્તાનની રીપોર્ટ મુજબ, પાકિસ્તાની કોરોના વાયરસ પ્રતિબંધોના કારણે હજ માટે સાઉદી અરબ નથી જઈ શક્યા, આ કારણથી તેમણે પોતાના ઘરે જ કુર્બાની આપી. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં ગયા વર્ષે દોઢ અરબ ડોલરના પશુઓની કુર્બાની આપવામાં આવી હતી. એક પાકિસ્તાની અધિકારી અદુલ સલામએ કહ્યું છે કે, ;અમારું અનુમાન છે કે, ૮૦ થી ૯૦ લાખ પશુઓની ઈદ ઉલ અજહા પર કુર્બાની આપવામાં આવી છે. એમાં ગાય, ઘેટા, બકરી અને ઊંટ સામેલ છે.

આ વર્ષે ૪૦૦ અરબ રૂપિયાના પશુઓ કુર્બાન કરવામાં આવ્યા.

image soucre

અદુલ સલામએ કહ્યું છે કે, કેમ કે, લોકો હજ પણ નહી જઈ શક્યા એટલા માટે અમારે ૭૦ લાખના અનુમાન કરતા વધારે પશુઓની કુર્બાની આપી. ચામડાના વેપારી દાનીશ ખાનએ કહ્યું છે કે, આ વર્ષે ૪૦૦ અરબ રૂપિયાના પશુઓ કુર્બાન કરવામાં આવ્યા. જો કે, એના કોઈ અધિકારીક આંકડાઓ હજી સુધી પ્રાપ્ત થયા નથી. દાનીશ ખાનએ એમ પણ કહ્યું છે કે, આ વધારો હજ પર નહી જઈ શકવાના કારણે થઈ છે.

image soucre

ત્યાં જ અન્ય એક અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે, કુર્બાન કરવામાં આવેલ પશુઓની સંખ્યા અનુમાન કરતા ક્યાય વધારે હોઈ શકે છે. ખાનએ કહ્યું છે કે, ‘આ વર્ષે ૩૦ થી ૪૦ લાખ ગાયોની કુર્બાની આપવામાં આવી. તેમણે કહ્યું છે કે, આટલી ગાયોની કીમત જ ૩૦૦ અરબ પાકિસ્તાની રૂપિયા હશે. એના સિવાય બકરીઓ, ઘેટાઓ અને ઊંટોની કુર્બાની આપવામાં આવી છે, તે પાકિસ્તાનના ચામડા ઉદ્યોગના કુલ કાચા માલના ૨૦ થી ૩૦% હોય છે. પાકિસ્તાન દર વર્ષે ૨૫ અરબ ડોલરના ચામડાના ઉત્પાદન ની નિર્યાત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong