તમારે પણ જ્યાં ફરવું ત્યાં ફરી લેજો, 2020 કરતા ખતરનાક સાબિત થશે 2021, જાણો કેવી થશે ભયંકર ઉથલ-પાથલ

વર્ષ 2020 માનવ સભ્યતાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ ગણવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીની ચેલેન્જ હજુ પણ ખતમ થઈ રહી નથી કારણ કે ભારતમાં હજુ સુધી વેક્સીન આવી નથી. આ સમયે કહેવામાં આવી રહ્યું છે કે 2021નું વર્ષ અનેક વધારે મુસીબતો લઈને આવશે.

image source

દુનિયામાં સૌથી વધારે યોગ્ય ભવિષ્યવાણી કરનારા નાસ્ત્રેદમસે વર્ષ 2021ને લઈને ભવિષ્યવાણી કરી છે અને તેને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. જો તે ફ્રાંસમાં જન્મેલા નાસ્ત્રેદમસે 465 વર્ષ પહેલાં જે ભવિષ્યવાણી કરી હતી તે હવે સામે આવી રહી છે અને સાચી પણ સાબિત થઈ રહી છે.

image source

આ કારણ છે કે લોકો નાસ્ત્રેદમસે લખેલી વાતોને સાચી માની રહ્યા છે. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી એક બુકમાં છે. ભવિષ્યવાણીથી ભરેવી આ બુકનું નામ છે લેસ પ્રોફેટીસ. તેમાં કુલ 6338 ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમાંથી આજ સુધી અનેક સાચી સાબિત થઈ છે. વર્ષ 2021ને લઈને તેમની ભવિષ્યવાણી જાણતા પહેલાં જાણવું જરૂરી છે કે કોરોના મહામારીને લઈને નાસ્ત્રેદમસે પહેલાં જ કહ્યું હતું કે 2020માંએક મહામારી આવશે જે આખી દુનિયાને ભરડામાં લેશે. અને આ સાચું પણ થયું છે. તેમાં ઉલ્લેખ હતો કે તેનાથી અનેક લોકાનો જીવ પણ જશે.

image source

માઈકલ દિ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીનો અર્થ કાઢીએ તો તેનેથી ખ્યાલ આવે છે કે વર્ષ 2021માં એવું થશે જેને આપણે કદાચ અત્યાર સુધી ફિલ્મોમાં જ જોયું છે. આ વર્ષ જોમ્બી આવશે. તેઓએ તેનું કારણ પણ કહ્યું છે. નાસ્ત્રેદમસના આધારે એક રશિયન વૈજ્ઞાનિકના કારણે પૃથ્વી પર સેંકડોની સંખ્યામાં જોમ્બી આવશે. જે જૈવિક હથિયાર તૈયાર કરશે. આ માટે એક એવો વાયરસ બનાવાશે જે માણસોને જોમ્બી બનાવશે. તેના સિવાય નાસ્ત્રેદમસે આ વર્ષમાં દુકાળ આવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

ભવિષ્ય વાણી અનુસાર આ સૌથી મોટો દુકાળ હશે.

image source

લોકો વરસાદ માટે તરસી જશે. ધરતીનો મોટો ભાગ સૂકાઈ જશે સાથે અનેક ભૂકંપ પણ આવશે. જે વિનાશ લાવશે. તેમાંથી અનેક ભૂકંપ તબાહી લાવશે. આ સિવાય અનેક બીમારી અને મહામારી પણ દુનિયાને પરેશાન કરશે. જેનાથી દુનિયા અંત તરફ પહોંચી જશે. આ સિવાય આકાશથી મુસીબત આવશે. માનવામાં આવી રહ્યું છે કે કોઈ ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાશે અને તેનાથી આકાશથી આગનો વરસાદ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ