નોકરિયાતો માટે મિનિવેકેશન! ઓગસ્ટમાં આવી રહી છે અનેક રજાઓ

ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. હિન્દુ ધર્મ અનુસાર આ મહિનો પવિત્ર અને શુભ છે. આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો ઉજવવામાં આવતા હોવાથી ઓગસ્ટ મહિનો પણ આધ્યાત્મિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ નાગપંચમી, હરિયાળી તીજ, રક્ષાબંધન અને જન્માષ્ટમી આવી રહી છે, તો ચાલો જાણીએ આ મહિનામાં ક્યાં દિવસે કયો તહેવાર છે. દરેક દિવસ સરખો નથી હોતો. ક્યારેક કોઈ દિવસ તમારા માટે કોઈ સારા સમાચાર લાવે છે અને કોઈ દિવસ તે ઘણા ખરાબ સમાચાર લાવે છે.

image soucre

કોરોનાની મહામારીના કારણે દરેક લોકો ખુબ જ ચિંતાથી પીડિત હતા. પરંતુ હવે આવતો શ્રાવણ મહિનો બધાના ચેહરા પર એક સ્મિત લાવશે. કારણ કે કોઈ એવું વ્યક્તિ નહીં હોય, જેને શ્રાવણ માસ પસંદ નહીં. આ મહિનો એવો છો જે બાળકો, યુવાનો અને વૃદ્ધો દરેકને ખુબ જ ગમે છે. આ મહિનો માત્ર ભાવ-ભક્તિ ધરાવતો મહિનો માનવામાં આવે છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં શંકર ભગવાન પાસે સાચા મનથી કોઈપણ ચીજ માંગવાથી મળી જાય છે, કારણ કે આ મહિનામાં શંકર ભગવાન ખુબ જ ખુશ હોય છે, તેથી જો તમે સાચા મનથી ભગવાન શંકર પાસે જે કોઈપણ ઈચ્છા વ્યક્ત કરશો, તમારી તે ઈચ્છા પૂર્ણ થશે જ. તેથી આ મહિનો ખુબ જ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. તો ચાલો અમે તમને જણાવીએ આ મહિનામાં કેટલી રજાઓ આવશે અને ક્યાં દિવસે, કયો તહેવાર આવશે.

ઓગસ્ટ 2021 ભારતીય તહેવારો:

image soucre

શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર:- 09 ઓગસ્ટ 2021

 • કામિકા એકાદશી:- 11 ઓગસ્ટ 2021
 • કૃષ્ણ પ્રદોષ વ્રત: – 12 ઓગસ્ટ 2021
 • માસિક શિવરાત્રી: -13 ઓગસ્ટ 2021
 • શ્રાવણ અમાસ : – 15 ઓગસ્ટ 2021
 • શ્રાવણ મહિનાનો બીજો સોમવાર:- 16 ઓગસ્ટ 2021
 • હરિયાળી તીજ: – 18 ઓગસ્ટ 2021

  image soucre
 • વિનાયક ચતુર્થી: – 19 ઓગસ્ટ 2021
 • નાગપંચમી:- 13 ઓગસ્ટ 2021
 • પુત્રદા એકાદશી: – 18 ઓગસ્ટ 2021
 • શુક્લ પ્રદોષ વ્રત:- 20 ઓગસ્ટ 2021

  image soucre
 • ઓણમ: – 21 ઓગસ્ટ 2021
 • રક્ષા બંધન:- 22 ઓગસ્ટ 2021
 • શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર – 23 ઓગસ્ટ
 • સંકષ્ટિ ચતુર્થી, કજરી તીજ: – 25 ઓગસ્ટ 2021
 • જન્માષ્ટમી:- 30 ઓગસ્ટ 2021
 • શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર – 30 ઓગસ્ટ
image soucre

આ ઓગસ્ટ મહિનાની રજાઓ છે. જો તમે ઓગસ્ટ મહિનામાં કોઈ પ્લાન કરી રહ્યા છો, તો તમને આ પ્રમાણમાં રજાઓ મળી શકે છે. શ્રાવણ મહિનો ભાવ-ભક્તિ સાથે અઢળક રજાઓ પણ લાવે છે. શ્રાવણ મહિનામાં આ રજાઓમાં મજા કરવા સાથે ભગવાન શંકરની પૂજા કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા દરેક કામમાં તમને સફળતા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong