આ સરકારી નોકરી તમારા માટે છે જોરદાર, અરજી કરવાની છેલ્લી તારીખ છે 14 જાન્યુઆરી, જાણો A TO Z માહિતી

દેશમાં કોરનાકાળમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે. આ મહામારીના કારણે આખાએ દેશમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું છે. હાલ એ સંજોગો ઉભા થઈ ગયા છે કે લોકો કોઈ પણ નોકરી કરવા તૈયાર થઈ ગયા છે. મોટી મોટી કંપનીઓએ પણ માંગના અભાવે પોતાની કંપનીઓના એકમો બંધ કરવાનો વારો આવ્યો છે. પણ કેટલાક એવા ક્ષેત્રો પણ છે જ્યાં નોકરીઓની તકો ઉભી થઈ રહી છે. ભલે ઓછી સંખ્યામાં પણ નોકરીઓ ઉભી થઈ રહી છે. જો તમારામાં લાયકાત હોવ તમે પણ સારી નોકરી મેળવી શકો છો.

image source

ઉત્તરાખન્ડ મેટ્રો રેલ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રકદ્ચર એન્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્સન કોર્પોરેશન લિમિટેડે વિવિધ જગ્યાઓ પર ભરહતી માટેની જાહેરાત કરી છે. જેના માટે અરજી આપવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. નોકરી સાથે સંબંધિત સંપૂર્ણ જાણકારી જેમ કે ઉમેદવારની યોગ્યતા, પસંદગીની પ્રક્રિયા, આવેદન લિંગ, વિવિદ પદોનું વિવરણ વિગેરે તમને અમે આગળ આપી રહ્યા છીએ.

નોકરી માટેની મહત્ત્વની તારીખો આ પ્રમાણે છે

image source

આવેદન પત્ર જમા કરાવવાની પ્રારંભિક તારીખ 15 ડિસેમ્બર 2020 છે

આવેદન પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 14મી જાન્યુઆરી 2021 છે.

આ પ્રમાણેના પદો પર જગ્યાઓ ખાલી છે જેની નોંધ લેવી

પદોના નામ

જનરલ મેનેજર (સિવિલ/ઇલેક્ટ્રિકલ) – 3 પદ

મેનેજર/આર્કિટેક્ટ – 1 પદ

પીઆરઓ – 1 પદ

આસિસ્ટન્ટ મેનેજર (ફાઈનાન્સ, સિવિલ, એડમિનિસ્ટ્રેશન) 3 પદ

image source

ઓફિસ સુપ્રિટેન્ડન્ટ – 2 પદ

જુનિયર એન્જિનિયર (સિવિલ, એસએન્ડીટી) – 2 પદ

લીગલ આસિસ્ટન્ટ – 1 પદ

ડ્રાફ્ટ્સમેન – 1 પદ

સર્વેયર – 1 પદ

બીજી કેટલીક મહત્ત્વની માહિતિ

ઉંમર મર્યાદા – આ પદો પર ઉમેદવારની વધારેમાં વધારે ઉંમર 58 વર્ષ નિર્ધારીત કરવામા આવી છે.

શૈક્ષણિક યોગ્યતા – તે પદપ્રમાણે અલગ-અલગ નક્કી કરવમાં આવી છે. સંપૂર્ણ જાણકારી માટે નોટિફિકેશન લિંક પર ક્લિક કરવી.

image source

આવેદન પ્રક્રિયા – પદ પર નિયુક્ત થવા ઇચ્છુક ઉમેદવારે સૌ પહેલા આધિકારિક વેબસાઇટ પર જઈને એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરી, પહેલાં તેને ભરવું, ત્યાર બાદ નિર્ધારિત સરનામા પર છેલ્લી તારીખ પહેલાં મોકલી દેવું.
સરનામુ – કંપની સેક્રેટરી, ઉત્તરાખંડ મેટ્રો રેઇલ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ (UKMRC) 4થો માળ, એસસીઆઈ ટાવર, મહિન્દ્રા શોરૂમની સામે, હરિદ્વાર બાય પાસ રોડ, અજબપુર, દેહરાદૂન – 248121, ઉત્તરાખંડ લેટેસ્ટ બાય જાન્યુઆરી 2021

અધિકારિક વેબસાઇટ

http://ukmrc.org/

નોટિફિકેશન લિંક

http://ukmrc.org/pdfs/Advertisement%20For%20website.pdf

એપ્લીકેશન ફોર્મ

http://ukmrc.org/pdfs/Form%20for%20website.pdf

image source

જો તમે આ નોકરીને લાયક હોવ, તમારી પાસે તે પ્રમાણેના ક્વોલિફિકેશન હોય તો તમારે પણ જરા પણ મોડું કર્યા વગર ત્યાં એપ્લાય કરી લેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!