આ અભિનેત્રીની સુંદરતા જોઈને લોકોને થઇ જાય છે તેનાથી પ્રેમ,જુઓ તસ્વીરો

મિત્રો, હાલ રોજબરોજ અનેકવિધ નવા લોકો કલાકાર બનવા માટે ફિલ્મજગતમા આવે છે અને પ્રવેશે છે. આ લોકોમાંથી અમુક જ એવા લોકો હોય છે કે, જો પોતાના અથાગ પરિશ્રમ અને પોતાના ભાગ્યના બળ પર આ જગતમા પ્રવેશ મેળવી શકે છે જ્યારે બાકીના લોકોએ નિરાશા સાથે પરત ફરવુ પડે છે.

image soucre

આ ફિલ્મજગત એ એક ગ્લેમર જગત છે જેમા પ્રવેશ કરવો દરેક વ્યક્તિ માટે સરળ નથી હોતો. આ જગતમા પ્રવેશ કરવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. આ ઉપરાંત આ જગતમા નામ મેળવવા માટે લોકોએ લાંબા સમય સુધી સંઘર્ષ પણ કરવો પડે છે એટલે કે આ ફિલ્મજગતમા પ્રવેશવા માટે તમારી પાસે અભિનય ક્ષમતાની સાથે ધીરજનો ગુણ હોવો પણ અત્યંત આવશ્યક છે તો જ તમે આ ફિલ્મજગતમા ટકી શકો છો.

image source

પહેલાના સમયમા કોઈ એટલી આધુનિક તકનીકો નહોતી. પહેલા તો ફિલ્મમા જ્યારે કોઈ અભિનેતા અભિનય કરે ત્યારે જ તેના વિશે માહિતી મળતી પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા આધુનિકીકરણના કારણે કલાકારો ફિલ્મજગતમા પ્રવેશતા પહેલા જ ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જ પોતાની એક વિશેષ ઓળખ બનાવી લે છે અને એક ચાહક વર્ગ પણ ઉભો કરી લે છે. આજે આપણે આ લેખમાં એક આવી જ અભિનેત્રી વિશે માહિતી મેળવવાની છે, તો ચાલો જાણીએ.

image source

અમે આજે તમને જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ, તે બીજુ કોઈ નહીં પરંતુ, ખુશ ગઢવી છે. તમને જણાવી દઈએ કે, આજે તેમને આપણા દેશના સૌથી સુંદર મોડેલોમાના એક માનવામા આવે છે. આ અભિનેત્રીને વર્ષ ૨૦૧૬મા ફિલ્મ સરદુલ સિકંદરના એક ગીત ‘ઈલ્ઝામ’ દ્વારા વિશેષ ઓળખ મળી હતી. આ અભિનેત્રી ઘણીવાર તેની સુંદરતા અને હોટ ફિગરના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે.

image soucre

તેણે મોડેલિંગ સિવાય સાઉથની અમુક ફિલ્મોમા પણ કામ કર્યુ છે. તેનો જન્મ ૨૮ એપ્રિલ, ૧૯૯૦ના રોજ થયો હતો. આજે તે ૨૯ વર્ષની વય ધરાવે છે પરંતુ, અભિનય ક્ષેત્રે તેણે આવડી નાની ઉમરમાં એક ખુબ જ સારી એવી ઓળખ મેળવી લીધી છે. તેમણે દિલ્હી પબ્લિક સ્કૂલમા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

image source

હાલ, પ્રવર્તમાન સમયમા તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના હોટ ફોટોસ શેર કરટી રહે છે, જેના કારણે તે મીડિયામા અવારનવાર ચર્ચામા રહે છે. આ ફોટામા તમે તેની સુંદરતા અને તેના આકર્ષક ફિગરને અવશ્યપણે નિહાળી શકો છો. તેના મોટાભાગના ફોટોસ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત