ડિલિવરી બાદ પણ અનુષ્કાના ચહેરા પર જોવા મળ્યો ગ્લો, હેલ્ધી ડાઈટ સાથે કર્યું આ કામ

મિત્રો, ગર્ભાવસ્થાના સમયે હોર્મોનલ ફેરફારો અને ખુશીને કારણે મહિલાઓનો ચહેરો ચમકવા લાગે છે પરંતુ, ડિલિવરી પછી આ ચમક ગાયબ થઈ જાય છે પરંતુ , આજે અમે તમને બોલીવૂડ ફિલ્મજગતની એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના ચહેરા પર ડિલિવરી પછી ગ્લો બમણો થઇ ગયો અને વધી ગયો.

image source

આ અભિનેત્રીને જોયા પછી ઘણી મહિલાઓને એ જાણવાની ઉત્સુકતા થઇ કે, અનુષ્કાએ પોતાની ગર્ભાવસ્થા દરમિયાન શું ખાધુ હતુ? જેના લીધે તેની ત્વચા પર નિશાન કે ખીલ નથી અને ઊલટાની તેના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. જો તમે પણ આ જ ઉત્સુકતા ધરાવો છો, તો અમે તમને જણાવી દઈએ કે, અનુષ્કાએ ગર્ભાવસ્થા દરમિયાન અમુક હેલ્થી ડાયટ અને વર્કઆઉટને અનુસર્યુ હતુ. તે કહે છે કે, જો તમારી પાસે સખત વર્કઆઉટ કરવાનો સમય ના હોય તો તમારે હળવા યોગ અને કસરત કરવી જ જોઈએ.

image source

તેણે વિરાટની મદદથી ગર્ભાવસ્થા દરમિયાન શીર્ષાસન પણ કર્યુ હતુ અને ટ્રેડમિલ પર વર્કઆઉટ પણ કર્યુ હતુ, જેણે તેના શરીર પર્ણો પરસેવો દૂર કર્યો હતો અને તેના ચહેરા પર ચમક લાવી હતી. આ ઉપરાંત તેણી મેકઅપ કરતા પહેલા ચહેરા પર મસાજ કરે છે જેથી તેની ત્વચાના પોર્સ ખુલ્લા રહે છે અને લોહીનુ પરિભ્રમણ પણ યોગ્ય રહે. આ અભિનેત્રીએ બોડી ડિટોક્સ માટે ઓઇલ પુલિંગ પણ કર્યુ હતુ. તમે તેલ ઓઈલ પુલિંગ માટે નાળિયેર તેલ અને તીલના તેલનો ઉપયોગ કરી શકો છો.

image source

આ ઉપરાંત ખાવા-પીવાની આદત પર સંપૂર્ણ ધ્યાન રાખવુ. આ સિવાય ત્વચાની એલર્જીથી બચવા માટે તેના આહારમા તે એલ્ડફ્લાવરનો રસ અવશ્યપણે લેતી હતી. એક રિપોર્ટ મુજબ ત્વચાને ડિટોક્સ કરવા માટે તે લીમડાના ફેસ પેકનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે દૂધ, મધ, પપૈયા અને કેળાનું પેક બનાવતી હતી અને તેની ત્વચાની સાર-સંભાળ પણ રાખતી હતી.

image source

આ સિવાય તે ભોજનની સાથે લસણની કળીઓનુ પણ કાઢી સેવન કરતી હતી, જે તેના ચહેરા પર ચમક લાવે છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, લસણના રસને ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને તેને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો તો તમારા સ્ટ્રેચ માર્ક્સમા ઘટાડો થાય છે. આ સિવાય તેણે ગર્ભાવસ્થા દરમિયાન ગુંદરના લાડુ અને ખાજુરવાળુ દૂધ પણ પીધુ હતુ કારણકે, તે શરીરને ઊર્જા આપે છે અને ચહેરાની ચમક પણ જાળવી રાખે છે.

image source

જો તમારે પણ અનુષ્કાની જેમ ગર્ભાવસ્થા પછી ચમકતો અને ડાઘ વગરનો ચહેરો જોઈતો હોય તો દિવસમાં પૂરતું પાણી પીવો. આ ઉપરાંત દૈનિક ધ્યાન કરો, જેથી તમને માનસિક શાંતિ મળી રહે અને એક મહત્ત્વની બાબત એ છે કે, ઊંઘનો પણ તમારા ચહેરા સાથે સીધો સંબંધ છે. જો તમે યોગ્ય રીતે ઊંઘશો નહી તો તમારા પણ ચહેરાની ચમક ચાલી જશે. માટે જો તમે પણ આકર્ષક ચહેરો ઈચ્છતા હોવ તો આ નાની-નાની બાબતોનુ અવશ્યપણે ધ્યાન રાખવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ