તારીખ ૦૨-૦૮-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- નોમ 1૦:૩૦ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- કૃતિકા ૨૨:૪૪ સુધી.
- યોગ :- વૃદ્ધિ ૨૩:૦૭ સુધી.
- કરણ :- ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૬:૧૪
- સૂર્યાસ્ત :-૧૯:૧૫
- ચંદ્ર રાશિ :- વૃષભ.
- સૂર્ય રાશિ :- કર્ક
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
- લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ આવે.
- પ્રેમીજનો:-સખ્તાઇ વિઘ્ન રખાવે.
- નોકરિયાત વર્ગ:-આપનો પ્રભાવ વધે.
- વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
- પારિવારિકવાતાવરણ:- સંપત્તિ વાહનના કાર્યમાં અવરોધ આવે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૨
વૃષભ રાશિ
- સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો છોડવા નહીં.
- પ્રેમીજનો:-મુશ્કેલીથી મુલાકાત શક્ય બને.
- નોકરિયાત વર્ગ:-સમસ્યાથી ચિંતા રહે.
- વેપારીવર્ગ:-અગત્યના કામ શક્ય બને.
- પારિવારિકવાતાવરણ:- તણાવમાંથી મુક્તિ મળે.ચિંતા હળવી બને.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં જાળવવું.
- લગ્નઈચ્છુક :-અડચણ ના સંજોગ.
- પ્રેમીજનો:-પ્રતિકૂળતા વિવાદની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના .
- વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય ઉપર ધ્યાન આપવું.
- પારિવારિક વાતાવરણ:-અકળામણ યુક્ત વાતાવરણ જણાય.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મનની ઇચ્છા ફળતી લાગે.
- લગ્નઈચ્છુક :-વિલંબ તણાવ રખાવે.
- પ્રેમીજનો:-વિચારીને નિર્ણય લેવો.
- નોકરિયાત વર્ગ:-ધાર્યા કામમાં વિલંબ.
- વેપારી વર્ગ:-સફળતાની તક રહે.
- પારિવારિક વાતાવરણ:-અતિ સ્વમાની પણું છોડવું.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૮
સિંહ રાશિ
- સ્ત્રીવર્ગ:- ગુસ્સો આવેશ છોડવા.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
- પ્રેમીજનો :- મુલાકાત અંગે તણાવ જણાય.
- નોકરિયાત વર્ગ :- કામકાજમાં સરળતા રહે.
- વેપારીવર્ગ :- માનસિક તણાવ રહે.
- પારિવારિક વાતાવરણ:- વ્યવસાયિક લાભ મળે.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
- લગ્નઈચ્છુક :- વિલંબથી સંજોગ હોવાની સંભાવના.
- પ્રેમીજનો:- ઉલજન સમસ્યા રહે.
- નોકરિયાત વર્ગ:- થોડી સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:- આશાસ્પદ દિવસ જણાય.
- પારિવારિક વાતાવરણ:- મિત્રની મદદ મળે.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા ટકાવવી.
- લગ્નઈચ્છુક :- યેનકેન પ્રકારે અવરોધ સર્જાય.
- પ્રેમીજનો:- મુલાકાતમાં અવરોધ આવે.
- નોકરિયાત વર્ગ:- સહકર્મચારી સાથે વાદ વિવાદની સંભાવના.
- વ્યાપારી વર્ગ:- ઉલજન ભર્યા સંજોગ જણાય.
- પારિવારિક વાતાવરણ:- તણાવયુક્ત દિવસ રહે.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થતી લાગે.
- લગ્નઈચ્છુક :- પ્રશ્ન હલ થતો જણાય.
- પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત રહે.
- નોકરિયાતવર્ગ:- તણાવ દુર થાય.
- વેપારીવર્ગ:- એકંદરે વેપાર સારો જણાય.
- પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક બાબતેથી આનંદ રહે.
- લગ્નઈચ્છુક :- સમસ્યા સુલજાવી શકો.
- પ્રેમીજનો :- મિલન-મુલાકાત સાનુકૂળ બને.
- નોકરિયાતવર્ગ :- વધુ પ્રયત્નો જરૂરી.
- વેપારીવર્ગ:- આવક કરતાં જાવક વધતી લાગે.
- પારિવારિક વાતાવરણ:- તણાવ દુર થાય પરંતુ સાવધ રહેવું.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :- ચિંતા બનેલી રહે.
- પ્રેમીજનો:- ભાગ્યા યોગે મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:- તણાવ દુર થાય.
- વેપારીવર્ગ:- કાર્યબોજ વધે.
- પારિવારિકવાતાવરણ:- અંતઃકરણમાં અજંપો વર્તાય.
- શુભ રંગ :- વાદળી
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક કામગીરીમાં ધ્યાન આપવું.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ બનેલા રહે.
- પ્રેમીજનો:- વ્યગ્રતા રહે.
- નોકરિયાત વર્ગ:- નોકરીમાં તણાવ રહે.
- વેપારીવર્ગ:- મુસાફરી ટાળવી.
- પારિવારિકવાતાવરણ:- સફળતા માટે પ્રયત્નો વધારવા.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:- ૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :- સંજોગ વિપરીત જણાય.
- પ્રેમીજનો:- વિવાદ ટાળવો.
- નોકરિયાત વર્ગ:- કાર્ય લાભના સંજોગ.
- વેપારી વર્ગ:- કામકાજ અંગે ધ્યાન આપવું.
- પારિવારિક વાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
- શુભ રંગ :- ક્રીમ
- શુભ અંક:- ૬
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong