મારા વિશે

Facebookનાં નાકા પરથી આગળ વધીને હવે પોતાની વેબસાઇટનાં નાકા પર પહોંચેલા, એવા જેંતીલાલ ઝરીવાલાના તમને જય જોડણીનાથ

જેંતીલાલ એટલે હું, તમે અને આપણા જેવા કરોડો ગુજરાતીઓ.. આજનાં જીવનની ભાગ-દોડમાં આપણે જાણે હસવાનું પણ ભુલી ગયા છીએ.. એવા સમયે જરૂર છે કે આપણને પણ કોઇ આવીને કહે કે “જલ્સા કરોને જેંતીલાલ” 🙂 🙂 🙂 … જેંતીલાલ એટલે આપણી અંદર રહેલો મસ્તીખોર છતાં ભદ્ર સજ્જન…

શું આપ નાના ટુચકા, હાસ્ય, રમૂજ તથા ગમ્મતમાં માં રસ ધરાવો છો ? તો આવો ને જોડાવો અમારી સાથે અને ફેલાવો હાસ્યનાં ફુવારા તમારા મિત્રોમાં પણ.

અત્યારેજ દુનિયા ની સર્વપ્રથમ હાસ્ય લોકશાહી મા જોડાઓ અને મેળવો હાસ્ય ની અવિરત રસધારા તમારા ઈ-મેઈલ મા દરરોજ એક વાર !
  • અમારો ઉદ્દેશ્ય છે – હસો અને હસાવતા રહો… 
  • અમારું પ્રોત્સાહન છે તમારું ખડખડાટ હાસ્ય અને અમારી રમૂજ પરનો તમારો ઉદાર પ્રતિસાદ..