તારીખ ૦૪-૦૮-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- અગિયારસ ૧૫:૧૯ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૮:૨૬ સુધી.
- યોગ :- વ્યાઘાત ૨૪:૫૧ સુધી.
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૬:૧૫
- સૂર્યાસ્ત :-૧૯:૧૪
- ચંદ્ર રાશિ :- વૃષભ ૧૫:૦૮ સુધી. મિથુન.
- સૂર્ય રાશિ :- કર્ક
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહકલેશ ટાળવો.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા.
- પ્રેમીજનો:- મનમુટાવની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- વિવાદ ટાળવો.
- વેપારીવર્ગ:- કસોટી કારક સમય.
- પારિવારિકવાતાવરણ:- ધીરજના ફળ મીઠા.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૨
વૃષભ રાશિ
- સ્ત્રીવર્ગ:- અંતરાય ગૃહવિવાદ જણાય.
- લગ્નઈચ્છુક :- સમસ્યા નિવારવી.
- પ્રેમીજનો:- અવરોધના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- બોજ હળવો બને.
- વેપારીવર્ગ:- ધાર્યું કામ વિલંબમાં પડે.
- પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક :- ૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- અજંપો દૂર થાય.
- લગ્નઈચ્છુક :- સફળતાની તક મળે.
- પ્રેમીજનો:- વિયોગ રહે.
- નોકરિયાત વર્ગ:- પ્રવાસ સાનુકૂળ રહે.
- વેપારીવર્ગ:- સાનુકૂળ તક સંભવ રહે.
- પારિવારિક વાતાવરણ:-માનસિક ચિંતા હળવી થાય.
- શુભરંગ:- ગ્રે
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:- મનમુટાવની સંભાવના.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા.
- પ્રેમીજનો:- મુલાકાત સરળતાથી થાય.
- નોકરિયાત વર્ગ:- નિરાશા દૂર થતી જણાય.
- વેપારી વર્ગ:- લાભની આશા રહે.પ્રતિકૂળતા દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:- અગત્યના કામમાં પ્રગતિ જણાય.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક:- ૬
સિંહ રાશિ
- સ્ત્રીવર્ગ:- સંવાદિતા બનાવી રાખવી.
- લગ્નઈચ્છુક :- સમસ્યા યથાવત રહે.
- પ્રેમીજનો :- આવેશાત્મકતા થી અલગાવ રહે.
- નોકરિયાત વર્ગ :- સાનુકૂળ તક મળે.
- વેપારીવર્ગ :- યોગ્ય તક પ્રાપ્ત થાય.
- પારિવારિક વાતાવરણ:- પ્રતિકૂળ વાતાવરણ દૂર થાય.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય.
- લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા દૂર થાય.
- પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.
- નોકરિયાત વર્ગ:- પ્રશ્ન હલ થાય.
- વેપારીવર્ગ:- પ્રયત્ન સફળ થાય.
- પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્ન સફળ થતાં જણાય.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ રહે.
- લગ્નઈચ્છુક :- કસોટી યુક્ત સંજોગ.
- પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત શક્ય બને.
- નોકરિયાત વર્ગ:- ઉપરી થી તણાવ રહે.
- વ્યાપારી વર્ગ:- સરકારી/કાનૂની અડચણ ની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:- પ્રગતિકારક સંજોગ સર્જાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશ
- સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બનેલી રહે.
- પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થાય.
- નોકરિયાતવર્ગ:- સાનુકૂળ નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:- પ્રયત્ન સફળ બને.
- પારિવારિક વાતાવરણ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રવાસ સંભવ રહે.
- લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ મળે.
- પ્રેમીજનો :- મુલાકાતમાં અવરોધ સર્જાય.
- નોકરિયાતવર્ગ :- કામકાજ કઠીન ગણાય.
- વેપારીવર્ગ:- ઉલજન સમસ્યા રહે.
- પારિવારિક વાતાવરણ:- તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.
- શુભરંગ:- ક્રીમ
- શુભઅંક:- ૯
મકર રાશ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક ગૂંચવણ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :- સફળતાની તક રહે.
- પ્રેમીજનો:- મુલાકાતમાં સરળતા રહે.
- નોકરિયાત વર્ગ:- લાભની તક મળે.
- વેપારીવર્ગ:- ધાર્યા કામમાં વિલંબ થાય.
- પારિવારિકવાતાવરણ:- ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- ધાર્યું કામ સંભવ બને.
- લગ્નઈચ્છુક :- વાતચીતમાં સફળતા મળે.
- પ્રેમીજનો:- વિલંબની સમસ્યા રહે.
- નોકરિયાત વર્ગ:- સમસ્યાનો ઉકેલ મળે.
- વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે.સમસ્યાનો ઉકેલ મળે.
- પારિવારિકવાતાવરણ:- ચિંતા સમસ્યા દૂર થાય.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:- ૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :- મનની મુરાદ મનમાં રહે.
- પ્રેમીજનો:- જતું કરવાથી સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે.
- વેપારી વર્ગ:- નકારાત્મકતા છોડી સકારાત્મક રહેવું.
- પારિવારિક વાતાવરણ:- જતું કરી વિવાદ ટાળવો.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:- ૮
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,