બુધવારે સિંહ રાશિના જાતકોને સમસ્યાઓ રહેશે યથાવત, જાણો કઈ રાશિના લોકોને મળશે ગણેશજીની કૃપા

તારીખ ૦૪-૦૮-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અગિયારસ ૧૫:૧૯ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૮:૨૬ સુધી.
  • યોગ :- વ્યાઘાત ૨૪:૫૧ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૫
  • સૂર્યાસ્ત :-૧૯:૧૪
  • ચંદ્ર રાશિ :- વૃષભ ૧૫:૦૮ સુધી. મિથુન.
  • સૂર્ય રાશિ :- કર્ક

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- મનમુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- વિવાદ ટાળવો.
  • વેપારીવર્ગ:- કસોટી કારક સમય.
  • પારિવારિકવાતાવરણ:- ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:- અંતરાય ગૃહવિવાદ જણાય.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા નિવારવી.
  • પ્રેમીજનો:- અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:- ધાર્યું કામ વિલંબમાં પડે.
  • પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- અજંપો દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સફળતાની તક મળે.
  • પ્રેમીજનો:- વિયોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસ સાનુકૂળ રહે.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ તક સંભવ રહે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક ચિંતા હળવી થાય.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનમુટાવની સંભાવના.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- મુલાકાત સરળતાથી થાય.
  • નોકરિયાત વર્ગ:- નિરાશા દૂર થતી જણાય.
  • વેપારી વર્ગ:- લાભની આશા રહે.પ્રતિકૂળતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:- અગત્યના કામમાં પ્રગતિ જણાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૬

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:- સંવાદિતા બનાવી રાખવી.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો :- આવેશાત્મકતા થી અલગાવ રહે.
  • નોકરિયાત વર્ગ :- સાનુકૂળ તક મળે.
  • વેપારીવર્ગ :- યોગ્ય તક પ્રાપ્ત થાય.
  • પારિવારિક વાતાવરણ:- પ્રતિકૂળ વાતાવરણ દૂર થાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા દૂર થાય.
  • પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:- પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:- પ્રયત્ન સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્ન સફળ થતાં જણાય.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ રહે.
  • લગ્નઈચ્છુક :- કસોટી યુક્ત સંજોગ.
  • પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:- ઉપરી થી તણાવ રહે.
  • વ્યાપારી વર્ગ:- સરકારી/કાનૂની અડચણ ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:- પ્રગતિકારક સંજોગ સર્જાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશ

  • સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બનેલી રહે.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાતવર્ગ:- સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:- પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રવાસ સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ મળે.
  • પ્રેમીજનો :- મુલાકાતમાં અવરોધ સર્જાય.
  • નોકરિયાતવર્ગ :- કામકાજ કઠીન ગણાય.
  • વેપારીવર્ગ:- ઉલજન સમસ્યા રહે.
  • પારિવારિક વાતાવરણ:- તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.
  • શુભરંગ:- ક્રીમ
  • શુભઅંક:- ૯

મકર રાશ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક ગૂંચવણ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :- સફળતાની તક રહે.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:- લાભની તક મળે.
  • વેપારીવર્ગ:- ધાર્યા કામમાં વિલંબ થાય.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ધાર્યું કામ સંભવ બને.
  • લગ્નઈચ્છુક :- વાતચીતમાં સફળતા મળે.
  • પ્રેમીજનો:- વિલંબની સમસ્યા રહે.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યાનો ઉકેલ મળે.
  • વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે.સમસ્યાનો ઉકેલ મળે.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતા સમસ્યા દૂર થાય.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :- મનની મુરાદ મનમાં રહે.
  • પ્રેમીજનો:- જતું કરવાથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે.
  • વેપારી વર્ગ:- નકારાત્મકતા છોડી સકારાત્મક રહેવું.
  • પારિવારિક વાતાવરણ:- જતું કરી વિવાદ ટાળવો.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ