લોકડાઉનમાં યુવતીને ઓનલાઈન થઈ ગયો પ્રેમ, અને પછી અડધી રાતે યુવકે પાર્ટીના બહાને બહાર બોલાવીને કર્યુ એવુ કે…

આ કોરોનાકાળમાં એક પછી એક દુખદ બનાવો સામે આવતા જાય છે. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે કોરોના વાયરસ આમ અચાનક ભરડો લેશે. આજે અમે અહી જએ વાત લઈને આવ્યા છીએ તે ઠાઈલેન્ડની એક સ્ત્રીની છે. જાન્યુઆરી સુધીમાં, બધું સામાન્ય લાગ્યું, આ જીવલેણ વાયરસના કારણે વિશ્વના ઘણા દેશોમાં ઝડપી મૃત્યુ થય.

image source

આને કારણે ઘણા દેશો સાવ અચાનક લોક થઈ ગયા હતા. એવા ઘણા લોકો છે જે બીજાના દેશમાં લોકડાઉનમાં ફસાઈ ગયા છે. આવી જ એક મહિલાએ તેની વાર્તા લોકોને શેર કરી છે.

image source

મહિલા થાઇલેન્ડથી મલેશિયાના એક માણસને મળવા ગઈ હતી, તેઓની મુલાકાત ઓનલાઇન ડેટિંગ એપ પર થઈ હતી. પરંતુ તે પહોંચી ત્યાર બાદ મલેશિયામાં લોકડાઉન શરૂ થયું હતું, જેના કારણે તે મલેશિયામાં અટકી ગઈ હતી.

image source

પરંતુ મહિલાને અંદાજ પણ નહોતો કે તેનો પ્રેમી જેને મળવા પોતે આટલે દૂર આવી છે, તે યઅ સ્ત્રીને નરક કરતા પણ ખરાબ હાલતમાં મૂકી દેશે. સ્ત્રીની આપવીતી જાણીને તમારો આત્મા કંપી ઉઠશે.

image source

આ વાતની શરૂઆત એક ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશન સ્કોટ ઉપર થઈ હતી. ડેટિંગ એપ પરની વાતચીત દરમિયાન, આ વ્યક્તિએ ઘણી વખત મહિલા માટે ખાવાનું ઓર્ડર કરી મોકલ્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ વ્યક્ત થઈ ગયો હતો.

image source

ચેટિંગ દરમિયાન ઘણી વાર એ પુરુષે આ સ્ત્રીને તેના પ્રેમની ખાતરી આપી અને લગ્ન માટે વાત કરી.પ્રેમમાં પડેલી સ્ત્રી પુરુષને મળવા સંમત થઈ. પરંતુ તે કયાં જાણતી હતી કે આ તેણીના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે!

image source

આ સ્ત્રી પોતાના દેશ થાઇલેન્ડથી હોલીડે વિઝા લઈને યઅ પ્રેમીને મળવા મલેશિયા આવી હતી. ત્યારબાદ લોકડાઉન થયું અને આ મહિલા ત્યાં અટવાઇ ગઈ. દરમિયાન, એક દિવસ યઅ પુરુષે તેને મળવા માટે તેના એપાર્ટમેન્ટમાં બોલાવી.તેણે મહિલાને કહ્યું કે તે તેના ઘરે પાર્ટી છે અને ઘણા લોકો પાર્ટીમાં જોડાવા માટે આવી રહ્યા છે. એ પ્રેમી લોકડાઉનમાં કાર લઇને મહિલાને લેવા આવ્યો હતો અને તેને પોતાની સાથે ઘરે લઈ ગયો હતો.

image source

સ્ત્રી જ્યારે પ્રેમીના ઘરે પહોંચી ત્યારે ત્યાં કોઈ પાર્ટી નહોતી. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ખોટું બોલીને તેને ત્યાં લાવવામાં આવી હતી. આ પછી ટોર્ચરનો દોર શરૂ થયો. પુરુષે પોતાની પ્રેમિકાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ગરમ લાકડી વડે તેને ઘણી વખત ડામ આપ્યા હતા. .

image source

સ્ત્રીએ કહ્યું કે તે સમયમાં તે માણસે તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને દરેક રીતે દર્દ તકલીફ આપ્યાં હતાં. એટલું જ નહીં, પુરુષે મહિલાને વિવિધ પ્રકારની ડ્રગ્સ લેવા માટે જબરજસ્તી કરી હતી. તે પોતે એક પછી એક સતત અનેક ડ્રગ્સ લેતો હતો. જ્યારે સ્ત્રી ડ્રગ્સ લેવાની ના પાડે , ત્યારે તેને મારવામાં આવતી હતી.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ