ચહેેરા પરના અણગમતા વાળને છુપાવવા આ રીતે કરો મેક અપ, મિનિટોમાં જ મળી જશે પાર્લર જેવો લુક

દરેક વ્યક્તિ ઇચ્છતા હોય છે કે તેનો ચહેરો ખૂબ સુંદર દેખાય. ત્યારે તેમાં મહિલાઓ વધારે સુંદર કેવી રીતે દેખાય તેના માટે ઘણા ઉપાયો શોધતી હોય છે તેના માટે તે મેકઅપ નો સહારો લેતી હોય છે. તેનાથી તેની સુંદરતામાં વધારો થશે. આપના ચહેરા પર વાળ હોય ત્યારે આપની સુંદરતામાં ઘટાડો થાય છે. તેનાથી ઘણી વાર આપની ત્વચા કાળી પણ લાગે છે.

image source

તેથી તેને દૂર કરવા માટે ઘણી મહિલાઓ બ્યુટી પાર્લરમાં જઈને તે વાળને દૂર કરતાં હોય છે. ત્યારે તે થ્રેડીંગ અથવા વેકસિંગ કરાવે છે તેનાથી અણગમતા વાળ દૂર થાય છે. તમારા ચહેરા પર પણ ન ગમતા વાળ હોય અને તમારી પાસે પાર્લરમાં જવા માટેનો સમય ન હોય ત્યારે તમારે બીજી રીતે પણ તેને દૂર કરી શકો છો. તેનાથી તમારી પરેશાની દૂર થઈ જશે. તેનાથી તમારા ચહેરાના છુપાઈ શકે છે. તેને કેવી રીતે છુપાવવા તેના વિષે આજે આપણે જાણીએ.

ચહેરા પર વાળ દેખાશે નહીં :

image source

ઘણા લોકો બજાર જતી વખતે અને તેની સુંદરતા વધારવા માટે તે ચહેરા પર મેકઅપ કરીને જાય છે ત્યારે તેનાથી તેના ચહેરા પર રહેલા વાળ પણ છુપાય જાય છે. પરંતુ ઘણી વાર મેકઅપ કર્યા પછી પણ આવું થતું નથી. આવું થવાનું કર્ણ હોય છે કે તમે મેકઅપ કરવાની ખોટી રીત અપનાવો છો તેનાથી તમારા વાળ છુપાતા નથી અને ચહેરા પર ડાઘ ધબ્બા પણ દેખાય છે. તેના માટે તમારે મેકઅપ કરવાનીસ સાચી રીત અપનાવવી જોઈએ તેનાથી તમારા ચહેરા પરના વાળ છુપાય જશે. આજે આપણે જાણીએ કે મેકઅપ કરીને ચહેરા પર રહેલા વાળને કઈ રીતે છુપાવી શકીએ છીએ.

આ રીતે મેકઅપ કરવો :

image source

તમે જ્યારે મેકઅપ કરો છો ત્યારે તમારે ચહેરાને સારી રીતે સાફ એટલેકે ક્લીંજ કરવું જોઈએ તેના માટે તમે દૂધ અને લીંબુના સારનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળનો કલર હળવો બની જાય છે. તે પછી તમારે ચહેરાને સારી રીતે મોઈશ્ચ્રાઈઝ કરી લેવો જોઈએ. તે પછી તમારે ત્વચા પર પ્રાઇમર લગાવવું જોઈએ.

image soucre

આને લગાવવાથી ત્વચામાં સારી રીતે પ્રાઇમર ભળી જાય છે અને તેનાથી સારો દેખાવ આવે છે. તમારી ત્વચા પર ડાઘ ધબ્બા અને ખીલ હોય ત્યએ તમારે પહેલા કન્સિલર લગાવવું જોઈએ. તે પછી તમારે ફાઉન્ડેશન લગાવવું. આને લગાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું કે તમારે મૂસ અથવા લિક્વિડ ફાઉન્ડેશન વાપરવું જોઈએ. તે પછી તમારે આને બ્રશની મદદથી કપાડ પર, ગાલ પર અને નાક પર સારી રીતે ફેલાવીને તેને બ્લેન્ડ કરવું જોઈએ.

image source

તે પછી તમારે ગાલ અને ચીન એરિયામાં આને ડાઉનવર્ડમાં સ્ટ્રોક્સ કરવું. તમારે મેકઅપ કરતી વખતે ફેસ પાઉડર નો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે તમારે ટ્રાન્સુલેંટ પાઉડર વાપરવો જોઈએ. તેને બ્રશથી ત્વચા પર સારી રીતે લગાવો અને તે પછી તમારો ચહેરો ચમકવા લાગશે અને તમારા ચહેરા પર રહેલા વાળ પણ નહીં દેખાય અને આ મેકઅપ લાંબા સમય માટે આવું જ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત