હવામાં ઉડતી કાર,ડ્રાઈવર વિનાની વગેરે બીજા અનેક વાહનો વિશે તમે વાચ્યું અને સાભળ્યું જ હશે.આપની જાત પરનું બેલેન્સન રાખી કાર ચલાવી વિશે પણ જાણીયુ જ હશે.આપણે કારમાં તે શક્ય લાગે છે પરંતુ શું ટુ વ્હીલ્સમાં આવું ખરેખર થઈ શકે છે. શું તમે ક્યારેય ટુ વ્હીલ્સમાં સેલ્ફ બેલેન્સીંગ કરવાનું સાભળ્યું છે ? કદાચ ધણાને આ બાઈક વિશે ખ્યાલ જ હશે જે આપણા આવનારા ભવિષ્યમાં સેલ્ફ બેલેન્શિંગ બાઈક રસ્તામાં જોવા મળશે.

ખરેખર કાર ,બાઈક જેવી વસ્તુ બનાવનાર હોન્ડા કપની થોડા સમયમાં આ વસ્તુને બનાવીને દુનિયાની બહાર આવશે. જે ગાડીમાં કોઈ દ્રાઈવરની જરૂર નહિ પડે. આ કંપનીએ ચાર વર્ષ પહેલા સેલ્ફ બેલેન્સીંગની બાઈકમાં તેની એક ઝલક બતાવી હતી. પરંતુ હજુ તે રસ્તા પર પાર કરી સકતી નથી.

હમણાંની જ વાત છે એક ઓસ્ટ્રેલિયાના કન્સલ્ટિંગમાં ઇનોવેશન એન્ડ ગ્રોથના સીઇઓ એન્થોની જે જેમ્સે પોતાના લિન્કની પ્રોફાઇલમાં આ બાઈકનો વિડિયો શેર કર્યો હતો. આ વિડીયો જોયા પછી એ તો પાકું થઈ ગયું કે બાઈક સ્ટેન્ડ વિના પણ ઉભી રહે છે. બાઈક તેના સંકેત અનુસાર તે કાર્ય કરી રહી હતી. અચાનક ફરી એકવાર આ ચર્ચામાં આવી રહેલી બાઈકનો વિડીયો બાઈક ચાહકોને રોમાંચિક બનાવી રહ્યો છે.
પહેલી વાર બાઇક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં જોવા મળી હતી

બોવ જાજા વર્ષો પહેલા, આ બાઇકને પહેલીવાર કંપનીના સરકસના શો દરમિયાન દેખાડવામાં આવી હતી. હકીકતમાં વર્ષ 2017 માં લાસ વેગાસમાં આયોજિત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં, હોન્ડાએ સવારી સહાય તકનીક (બાઇક શોકેસ) વાળી બાઇકનું પ્રદર્શન કર્યું હતું. આ બાઇક ખુબ જ અલગ પ્રકારની છે તેના વિશે કહેવામાં આવ્યું હતું કે રાઈડિંગ આસિસ્ટન્ટ ટેકનોલોજીવાળી આ બાઇક જલ્દીથી બજારમાં લોન્ચ કરી શકાશે. જો કે, આજ સુધી હોન્ડા કંપનીએ આ બાઇકને લઇને વધારે વિગતો પબ્લિકમાં જાહેર કરી નથી.
ટેકનોલોજી કેવી રીતે કાર્ય કરે છે?

આ બાઈકમાં કોઈ પણ વ્યક્તિ વગર બાઈકનું બેલેન્સ બનાવીને રાખે છે. એટલું જ નહિ જો બાઈકનો રાઈડર બાઈકને બીજી બાઈક પર ફોલો કરવાનું કહે તો તે આપોઆપ તે બાઈકની પાછળ ચાલવા લાગે છે.આ બાઈકમાં સ્ટેન્ડની જરૂર નથી પડતી તે સ્ટેન્ડ વગર પણ ઉભી રહે છે. ખરેખર આ બાઈક તેનો કાંટો અને તેના પૈડાનો આધાર મોટો રાખે છે.તેના કારણથી બાઈકનું સ્વચાલિત સંતુલન રહે છે.
રોબોટ જેવી સિસ્ટમ ધારી લાગે છે?

આ બાઈકની તકનીકો તે જ હોન્ડા દ્વારા તેની બાઈકમાં રોબોટમાં વપરાય છે.આ સિસ્ટમથી બાઈકને એ ખ્યાલ આવે છે કે તે ક્યાં એન્ગલ પર રહેલી છે અને આવી સ્થિતિમાં તે તેને વિરુદ્ધ દિશામાં લઈ જતા અટકાવે છે. આ તકનીક તેના દર સેકેન્ડમાં હજાર વખત કામ કરે છે તેથી બાઈકની નીચે પડવાની સંભાવના રહેતી નથી. આ બાઈકની તકનીક સર સંતુલન માટે ગૃરુત્વક્ર્ષ્ણના કેન્દ્રમાં પણ તે સુધારો કરે છે.આ સેલ્ફ બેલેસિંગ બાઈક આ એક અનોખી વર્ષ ૨૦૧૭ માં દુનિયામાં બાઈક પ્રેમીનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ બાઈક ક્યારે લોન્ચ થશે તેની માહિતી હોન્ડા કંપનીએ હજુ તેના લીંક પર શેર કરી નથી.તેની વેબસાઈટમાં નવા આવેલું મોડલ વિશે માહિતી આપી છે.પણ આ બાઈકનો તે વિભાગમાં ઉલેખ્ખ થયો નથી. બધા બાઈક ચાહકો આનો આતુરતા પૂર્વક આ બાઈકની રાહ જોઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,