વ્હાઇટ હાઉસમાં 120 વર્ષ પહેલાં આવી હતી સૌ પ્રથમ વખત વીજળી, ડરતા હતા રાષ્ટ્રપતિ પણ, જાણો રસપ્રદ કિસ્સો

મિત્રો, યુ.એસ. મા હાલ થોડા દિવસો પહેલા કલાકાર ડેવિડ ચાંગે ‘કૌન બનેગા કરોડપતિ’ એટલે કે હુ વોન્ટ ટુ બી મિલિયોનેર ગેમ શો મા સાત કરોડ રૂપિયા જીત્યા હતા. આ ગેમ શો જીતવા માટેનો છેલ્લો પ્રશ્ન અમેરિકન રાષ્ટ્રપતિ અને વ્હાઇટ હાઉસને લગતો હતો. ચાંગે આ પ્રશ્નનો સાચો જવાબ આપીને સાત કરોડ રૂપિયા જીત્યા, અને તે આટલી મોટી રકમ જીતનાર તે પ્રથમ કલાકાર બન્યો.

image source

છેલ્લો સવાલ એવો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનમા વીજળી જોનારા પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ માટે તેણે મિત્રની મદદ માંગી અને પછી સાચો જવાબ આપીને ગેમ શો જીતી ગયો. લગભગ ૧૨૦ વર્ષ પહેલાં વ્હાઇટ હાઉસમાં વીજળી આવી હતી અને તે સમયે વીજળી એક મોટી શોધ હતી.

व्हाइट हाउस में बैठे तत्कालीन राष्ट्रपति बराक ओबामा (फाइल)
image source

લોકોમા આ શોધ અંગે ઉત્સુકતા હતી પરંતુ, મનમાં ડર પણ હતો. આ ડર તે સમયે અમેરિકન રાષ્ટ્રપતિ સુધી પણ હતો. તે આ સમયે વીજળી નો ઉપયોગ કરતા પણ ડરતા હતા. શુ તમે જાણો છો કે આ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ હતા, જેના કાર્યકાળ દરમિયાન વીજળી ની શોધ થઇ, ચાલો જાણીએ.

image source

આ માટે આપણે વ્હાઇટ હાઉસ ના નિર્માણથી પ્રારંભ કરીએ તો ૧૩ ઓક્ટોબર, ૧૭૯૨ ના રોજ વોશિંગ્ટન ડીસીમા ૧૬૦૦ પેન્સિલવેની યા એવન્યુથી વ્હાઇટ હાઉસ નુ નિર્માણ શરૂ થયુ અને તે ૧ નવેમ્બર, ૧૮૦૦ ના રોજ તૈયાર થઈ ગયુ અને તે જ વર્ષે, તત્કાલીન રાષ્ટ્રપતિ જોન એડમ્સ અહીં રહેવા આવ્યા. ત્યારથી તે અમેરિકન રાષ્ટ્રપતિ નુ સત્તાવાર નિવાસસ્થાન બની ગયુ.
લગભગ ૧૦૦ વર્ષ પછી, વર્ષ ૧૯૦૦ મા વ્હાઈટ હાઉસમા વીજળી આવી અને બેન્જામિન હેરિસન તથા તેમના પત્ની વીજળીની રોશનીમા રહેવાવાળા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા. જો કે તે સમયે વીજળી એક સંપૂર્ણપણે નવી વસ્તુ હતી, તેથી પ્રમુખ બેન્જામિન હેરિસન અને તેમની પત્ની વીજળી થી ખુબ જ ડરતા હતા. હેરિસન દંપતીને ડર હતો કે, તે ચાલુ અથવા બંધ કરશો નહી. તેને ભય હતો કે આવુ કરવાથી તે ચોંકી જશે.

image source

આવી સ્થિતિમાં અહી સ્ટાફને વ્હાઇટ હાઉસમાં લાઇટ ચાલુ અથવા બંધ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. ધીમે-ધીમે લોકોના મનથી આ વીજળી નો ભય દૂર થયો અને એક સમય એવો પણ આવ્યો જ્યારે રાષ્ટ્રપતિ પોતે વીજળી ચાલુ અથવા બંધ કરી.

image source

આ સમયે એક અન્ય રાષ્ટ્રપતિ એવા પણ હતા કે, જે વીજળી બચાવવા વિશે ખૂબ જ જાગૃત હતા. તે રાત્રે વ્હાઇટ હાઉસમા ફરતા હતા અને બિનજરૂરી સળગાવેલા બલ્બને બંધ કરી દેતા હતા. આ રાષ્ટ્રપતિ હતા લિંડન બી. જહોનસન. વર્ષ ૧૯૬૩મા તે યુ.એસ.ના રાષ્ટ્રપતિ બન્યા અને ૧૯૬૯ સુધી તે આ પદ પર રહ્યા.

image source

પ્રમુખ જહોનસન વીજળી અને પૈસા બચાવવા માટે એટલા જાગૃત હતા કે પછીથી લોકો તેમને ‘લાઇટ બલ્બ જહોનસન’ તરીકે ઓળખતા થયા. કેટલાક ઇતિહાસકારો નુ માનવુ છે કે, લિન્ડન બી. જહોનસન એ પૈસા બાબતે ખુબ જ વ્યવહારુ વ્યક્તિ હતા અને તે ઇચ્છતા હતા કે, લોકો કોઈપણ વસ્તુનો આવશ્યકતા મુજબ જ ઉપયોગ કરે તથા વીજળીના બિલ ના નામે કર ચૂકવનારાઓના પૈસા બગાડવા માંગતા ન હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ