જો આ સમયે દહીં ખાશો તો પડશો બીમાર, જાણો અને બદલો તમારી આ આદતને, નહિં તો…

આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વાસ્થ્ય માટે દહી કેટલું લાભદાયી છે આ દૂધની તુલનામાં વધારે પૌષ્ટિક છે. તે સરળતાથી પાચન થઈ શકે છે. તેનાથી અનેક સમસ્યાથી બચી શકાય છે. પરંતુ આ જરૂરી નથી કે આનાથી બધાને ફાયદા જ થાય છે. તેને ખોટા સમયે અને ખોટી રીતે ખાવાથી આપણને ઘણા નુકશાન પણ થઈ શકે છે તેનાથી ઘણી આડઅસર પણ થઈ શકે છે.

image soucre

તમે દહીને બે દિવસ કરતાં વધારે સમય માટ ફ્રીજમાં રાખેલું હોય તો તેને ન ખાવું જોઈએ તેનાથી તમને પેટને લગતી ઘણી સમસ્યા થઈ શકે છે જેમકે, કબજિયાત જેવી ઘણી સમસ્યા થવા લાગે છે તેથી તમારે ક્યારેય પણ વાસી દહી ન ખાવું જોઈએ.

image soucre

ઘણા લોકો રાતના ભોજના ભાત કે શાક સાથે આને ખાતા હોય છે. પરંતુ આનું સેવન રાતે ન કરવું જોઈએ. તેનાથી મસ્તિષ્ક નબડું પાડવા લાગે છે. તેનો સીધી અસર તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. તેનાથી રાતે તાપમાન ઓછું કરે છે તેનાથી તમને શરદી, તાવ અને માથાના દુખાવા જેવી ઘણી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.

image soucre

તમે માંસાહારી ખોરાક ખાતા હોવ તો તમારે આનું સેવન ન કરવું જોઈએ તેનાથી તમને ઘણું નુકશાન થઈ શકે છે. આની સાથે ભારે ખોરાક ખાવાથી પચવામાં તકલીફ થાય છે તેનાથી તમને પેટ ભારે લાગે છે અને તેનાથી તમને અપચો અને ગેસ જેવી સમસ્યા થવા લાગે છે.

આની અંદર ગુડ બેક્ટેરિયા રહેલા હોય છે. તેનાથી શરીરને કોઈ નુકશાન થતું નથી. તેનાથી તમને ત્વચાને લગતી બીમારે થઈ શકે છે. તેથી તમારે આવી તકલીફ હોય ત્યારે ડોક્ટરની સલાહ લઈને આનું સેવન કરવું જોઈએ આનાથી એલર્જી વધી શકે છે.

image soucre

આ ઋતુમાં આનું સેવન ન કરવું જોઈએ આની સાથે આમાથી બનેલી ઘણી વાનગીનું પણ સેવન ન કરવું જોઈએ તેનાથી તમને લાભ થશે. આ માસમાં આનું સેવન કરવાથી વાત, પિટ અને કફ જેવી સમસ્યા થઈ શકે છે. તેથી આનાથી બચવું જોઈએ.

આ બીમારી હોય તેવા લોકોએ આનું સેવન ન કરવું તેનાથી તમને ઘણું નુકશાન થઈ શકે છે. આનાથી તમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. આમાં રહેલા ગુડ બેક્ટેરિયા શ્વાસની સમસ્યામાં વધારો કરે છે અને તેનાથી ઘણી પરેશાની થઈ શકે છે.

image source

જે લોકોને આની તકલીફ હોય તેવા લોકોએ આનું સેવન ડોક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ તેનાથી તમને લાભ થશે આ દર્દીના શરીરમાં ઇન્સુલિનનું પ્રમાણ ઓછું હોય છે તેનાથી તે સારી રીતે પછી શકતું નથી અને તેનાથી ઘણી સમસ્યા થવા લાગે છે. શ્વાસ ફૂલવો અને થાક લાગવો જેવી સમસ્યા થવાથી ઘણી મુશ્કેલી આવી શકે છે.

image source

આ ઋતુમાં આનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમને ઘણી સમસ્યા થઈ શકે છે. આને તમારે ઠંડક વાળી જગ્યાએ વેસીને ન ખાવું નહીં તો કફ થઈ શકે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે. જે લોકોની ઉમર ૧૦ વર્ષથી ઓછી અને ૫૦ વર્ષથી વધારે હોય તેને આનું સેવન આ ઋતુમાં ન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત