જલ્સા કરોને જેંતીલાલ

ના હોય… આ રીતે WhatsApp પરથી એક સાથે કરી શકાય છે 50 લોકોને ફોન, જાણો સમગ્ર પ્રોસેસ તમે પણ

આજના સમયમાં વિડીયો કોન્ફરન્સિંગ અને Calling App ઈન્ટરનેટ પર ખુબ જ વધારે પ્રમાણમાં મળી આવે છે. આ તમામ એપ્લીકેશન તેમના યુઝર્સને એકથી એક ચઢીયાતા ફીચર્સ અને સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે. વોટ્સએપ એપ્લીકેશનના મેસેન્જર રૂમમાં પણ વિડીયો કોલિંગ કરવાની નવી ફેસેલીટી આપવામાં આવી છે. વોટ્સએપ એપ્લીકેશનની મદદથી એકસાથે ૫૦ કરતા વધારે વ્યક્તિઓની સાથે ગ્રુપમાં વિડીયો કોલિંગ કરી શકાય તેવું ફીચર્સ આપવામાં આવ્યું છે. હવે જાણીશું આ ફીચર્સને ઉપયોગ કરવાની પ્રક્રિયા વિષે…..

image source

વોટ્સ એપ એપ્લીકેશનમાં એક યુઝર Roomsનું નિર્માણ કરી શકે છે આ Roomsમાં મોટા ગ્રુપ માંથી મેસેન્જર એપનો ઉપયોગ કરીને કે પછી મોબાઈલ કે પછી વેબ બ્રાઉઝરમાં મેસેન્જર વેબસાઈટ ઓપન કરી શકાય છે. યુઝર્સ દ્વારા WhatsApp એપ્લીકેશનમાં પોતાના Contacts અને ગ્રુપ ચેટ કરવા માટે ઈન્વીટેશનની લિંક મોકલી શકાય છે. જેથી કરીને સામે વાળી વ્યક્તિ Rooms માં વિડીયો કોલમાં સામેલ થઈ શકે છે. વોટ્સએપ એપ્લીકેશન પર આ ફીચરની સૌથી વિશેષ વાત એ છે કે, વોટ્સએપ એપ્લીકેશનના આ ફીચરમાં યુઝર ફક્ત લિંકની મદદથી જ ગ્રુપ વિડીયો કોલમાં એડ કરી શકાય છે. તે પછી ભલે સામે વાળી વ્યક્તિ ફેસબુક એકાઉન્ટ કે પછી મેસેન્જર એપ્લીકેશન હોય નહી.

image source

વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ આવી રીતે કરી શકાય છે.:

image source

આમ કર્યાની સાથે જ આપ WhatsApp એપ્લીકેશન પર હવેથી મેસેજ મોકલવા ખુબ જ સહેલા થઈ જશે. Fast Playback ફીચરની મદદથી ઉપભોક્તા વોઈસ મેસેજ મોકલવા માટે પ્લેબેક સ્પીડ સેટિંગમાં કેટલાક ફેરફાર કરી શકો છો. તેની મારફતે આપ કોઈ વ્યક્તિના અવાજની પિચને ફેરફાર કર્યા વગર પ્લેબેક સ્પીડ ને બે ગણી વધારી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version