જાણી લો WhatsAppનો આ નવો નિયમ, નહીં તો બંધ થઈ જશે સુવિધા

જો તમે તમારું WhatsApp ચાલુ રાખવા ઈચ્છો છો તો તમારે આ નિયમ અને કાયદા માનવાના રહેશે. જો કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાની પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે. આ વાતની જાણકારી વોટ્સએપ યૂઝર્સને મંગળવારે રાતે જ આપી દેવામાં આવી હતી.

image source

WhatsApp પોતાના યૂઝર્સને ઈન એપ નોટિફિકેશન મોકલીને પોલીસીમાં કરાઈ રહેલા ફેરફારને વિશે જણાવી રહ્યું છે. જે લોકો WhatsApp યૂઝર્સ છે તેઓ આ પ્લેટ ફોર્મ યૂઝ કરવા ઈચ્છે છે તો તેઓએ 8 જાન્યુઆરી સુધીમાં કંપનીની અપડેટેડ ટર્મ્સ અને પોલિસીને માનવાના રહેશે. જે લોકો WhatsAppના આ નવા અપડેટેડને સ્વીકાર નહીં કરે તેમને કંપની ડિલિટ કરી દેશે.

8 જાન્યુઆરી સુધી એકસેપ્ટ નહીં કરો અપડેટેડ પોલીસી તો આવું થશે

image source

દો કે અપડેટેડમાં નોટ નાઉનું ઓપ્શન પણ જોવા મળે છે. એટલે ેક જો તમે નવી પોલીસીને થોડા સમય પછી એક્સેપ્ટ નહીં કરો તો પણ તમારું એકાઉન્ટ ચાલુ રહેશે. આ પછી તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.

અપડેટેડ પોલીસીમાં કહેવાઈ છે આ વાત

image soucre

આ નોટિફિકેશનમાં વોટ્સએપે અનેક અપડેટ્સની જાણકારી આપી છે. કંપનીએ કહ્યું કે તેઓ એવા યૂઝર્સના ડેટાને પ્રોસેસ કરે છે. બિઝનેસ કેવી રીતે WhatsApp ચેટને સ્ટોર અને મેનેજ કરી શકે છે. વોટ્સએપની અપડેટેડ પોલીસીમામં તમારા દ્વારા કંપનીને આપવામાં આવી રહેલા લાયસન્સમાં કેટલીક વાતો લખાયેલી છે. તેમાં લખ્યું છે કે આ સર્વિસિઝને ઓપરેટ કરવા માટે તમારે વોટ્સએપને કંટેટ તમે અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રીસિવ કરી શકો છો. તેને યૂઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરવા માટે દુનિયાભરમાં નોન એક્સક્લૂઝિવ, રોયલ્ટી ફ્રી, સબ્લિસેસેંબલ અને ટ્રાન્સફરેબલ લાયસન્સ આપે છે.

image source

જો તમે વોટ્સએપની ડિટેલ પોલીસીથી માહિતગાર થવા ઈચ્છો છો તો તમે આ પોલીસીના અપડેટને વિશે બારીકાઈથી જાણકારી મેળવી શકો છો. વોટ્સએપની વેબસાઈટ પર જઈને ડિટેલ મેળવી શકો છો. કંપનીએ પોતાની સાઈટ પર જાણકારી આપતા કહ્યું કે વાસ્તવમાં શું બદલાઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!