તમારા સ્માર્ટફોનમાં Whatsapp હવેથી ચાલશે કે નહિં, ક્લિક કરીને જાણી લો તમે પણ

Whatsapp યુઝર્સ માટે ખરાબ ખબર!! ૩૧ ડિસેમ્બર થી લખો સ્માર્ટફોનમાં વોટ્સએપ્પ થઇ જશે બંધ!!

image source

વોટ્સએપ્પ ૧ ફેબ્રુઆરી૨૦૨૦ થી કેટલાક સ્મરફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે.

કંપનીએ એક બ્લોગ પોસ્ટ દ્વારા એ ડિવાઇસીસ વિષે જણાવ્યું છે કે જેમાં વોટ્સએપ્પ કામ કરવાનું બંધ કરી દેશે. કંપનીનું કહેવું છે કે યુઝર્સ અને તેમના ડેટા ની સુરક્ષા માટે આ પગલું ઉઠાવવું પડ્યું.

દુનિયાભરના લખો વોટ્સએપ્પ યુઝર્સ માટે ખરાબ ખબર છે. ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ થી સ્માર્ટફોન યુઝર્સની પસંદીદા મેસેજિંગ એપ લાખો સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે.

image source

ફેસબુકની મલિક વળી કંપની વોટ્સએપ્પ એ તેના બોલગ પોસ્ટ દ્વારા એ સ્માર્ટફોન્સ વિષે જણાવ્યું કે જેમાં ૧ ફેબ્રુઆરીબાદ વોટ્સએપ્પ એક્સેસ નહિ કરી શકાય.

આમ કરવાનું કારણ જણાવતા કંપની એ કહ્યું કે યુઝર્સ ણ એતેમના ડેટાની સિક્યોરિટી માટે આમ કરવું જરૂરી હતું. વોટ્સએપ્પ ના આ નિર્ણય બાદ જુના એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવા વાળા લાખો સ્માર્ટફોનમાં વોટ્સએપ્પ નો ઉપયોગ નહિ થઇ શકે.

image source

આ આઈફોન્સ પર નહિ ચાલે વોટ્સએપ્પ !

વોટ્સએપ્પ ૨ ફેબ્રુઆરીથી આઇઓએસ ૮ અને એના પહેલાથી ચાલવા વાળા આઇઓએસ પર કામ નહીં કરે.

તેનો મતલબ એ થયો કે જે યુઝર્સ પાસે આઈફોન ૬ અને ત્યારબાદ આવેલા આઈફોન હશે તેમને ચિંતા કરવાની કોઈ જરૂરત નથી.

image source

આઈફોન યુઝર્સ માટે વોટ્સએપ્પ એ તેમના બોલગ માં લખ્યું છે કે “વોટ્સએપ્પ ના બેસ્ટ એક્સપિરિયન્સ માટે અમે યુઝર્સ ને તેમના આઇઓએસમાં ઉબલબ્ધ લેટેસ્ટ વર્જન વાપરવાની સલાહ આપીએ છીએ.”

જુના એન્ડ્રોઇડ ડિવાઇસીસ માટે પણ થશે બંધ !

જો આપ એ યુઝર્સ માં થી જો જે એન્ડ્રોઇડના ૨.૩.૩ વર્જન કે તેનાથી જુના વર્જન નો ઉપયોગ કરતા હોય , તો પછી તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ્પ નહિ ચાલે.

image source

તે સાથે જ જો કોઈ યુઝર જુના એન્ડ્રોઇડ ડિવાઇસ પર ચાલવા વાળા સ્માર્ટફોનમાં નવું વોટ્સએપ્પ એકાંતદ બનાવે છે અથવા તો હાલ ના ચાલુ એકાંઉટ ને વેરીફાય કરે છે તો તેને વોટ્સએપ્પ થી બ્લોક કરી દેવામાં આવશે.

એન્ડ્રોઇડ જીન્જબ્રેડ ૨૦૧૦ માં લોન્ચ થયું હતું. તેવામાં લગભગ ૧૦ વર્ષ પહેલા લોન્ચ થયેલા હુવાવે, સેમસંગ, સોની અને ગુગલ ના કેટલાક સ્માર્ટફોન યુઝર્સને વોટ્સએપ્પ સપોર્ટ બંધ થવાની ચિંતા કરવાની જરૂરત નથી.

કેટલાક વિન્ડોઝ ફોનને મળતો રહેશે સપોર્ટ!

image source

વિન્ડોઝ ફોનની વાત કરીએ તો વિન્ડોઝ ફોન ૮.૧ અને ત્યારબાદ આવેલા ડિવાઇસીસ પર વોટ્સએપ્પ સપોર્ટ મળતો રહેશે.

જો ૧ ફેબ્રુઆરી પછી આ વિન્ડોઝ ફોનને યુઝ કરવા વાળા યુઝર્સ ને વોટ્સએપ્પ એક્સેસ કરવામાં સમસ્યા થાય તો તેમના ફોનના ઓએસ ને અપડેટ કરીને વોટ્સએપ્પ નો ઉપયોગ કરી શકે છે.

જો કે એ પણ સાચું છે કે જુના મોડલ વાળા સ્માર્ટફોનમાં નવું ઓપરેટિંગ સિસ્ટમ રન કરવામાં તકલીફ પડશે. અને કદાચ એવું પણ બની શકે છે કે તે કદાચ ઇન્સ્ટોલ જ ન કરી શકે.

image source

પહેલા પણ બંધ કરી ચૂક્યું છે સપોર્ટ !

આવું પહેલી વાર નથી થઇ રહ્યું હોય કે વોટ્સએપ્પ કોઈ ડિવાઇસીસ માં પોતાનો સપોર્ટ બંધ કરી રહ્યું હોય.

આ પહેલા પણ વોટ્સએપ્પ ને જુના ડિવાઇસીસ માટે વોટ્સએપ્પ સપોર્ટ બંધ કરવા પરના નિર્ણય ને એક મુશ્કેલ નિર્ણય જણાવ્યો હતો અને કહ્યું હતું કે યુઝર્સ ની સેફટી માટે એપ નું સરખી રીતે કામ કરવું જરૂરી છે.

image source

વોટ્સએપ્પ એ ૩૦ જૂન ૨૦૧૭ થી નોકિયા સિમબીએન સઁ૬૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ થી બ્લેકબેરી OS અને બ્લેકબેરી ૧૦ અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ થી નોકિયા S40 માટે પોતાનો સપોર્ટ બંધ કરી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ