નીતેશ રાણેએ કરેલી ટીપ્પણી કેટલી યોગ્ય છે?

521919_10151745888315380_1828497910_n

 

મુંબઈમાંથી ગુજરાતીઓએ જતા રહેવું જોઈએ. ભારતીય સ્વાભિમાન સંગઠનના નીતેશ રાણેએ કરેલી આ ટીપ્પણી કેટલી યોગ્ય છે? મુંબઈમાં રહેતા 50 લાખ ગુજરાતીઓ અંગે રાણેએ કરેલી આ ટીપ્પણી શુ ગુજરાતીઓના અપમાન સમાન છે?

તમારો અભિપ્રાય કોમેન્ટ કરી જણાવો.

Join us જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી