વાહ દ્રષ્ટિ વાહ…ગુજરાતની 7 વર્ષની દીકરીની વિશ્વકક્ષાએ લેવાઇ નોંધ, ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી આપણે ઓલિમ્પિક્સના દરેક વિભાગમાં કેટલીક રમતો વિશે માહિતી મેળવી હતી.ઓલિમ્પિક્સમાં રમાતી રમતોની યાદી થોડી મોટી છે. થોડી રમતો તો એવી છે જે ભારતમાં રમી પણ ન શકાય. રમતના દરેક વિભાગમાં ડઝનબંધ રમતો આવેલી છે. તો આજે આપણે ગયા અઠવાડિયે બાકી રહેલી યાદીને આગળ વધારીએ.

વિન્ટર સ્પાવિન્ટર સ્પોટ્ર્સ અહીં ભારતમાં વિન્ટર સ્પોર્ટ્સ વધારે રમાતી નથી, પરંતુ ઠંડા દેશમાં વિન્ટર સ્પોટ્ર્સ ખૂબ જ લોકપ્રિય છે. વિન્ટર સ્પોટ્ર્સમાં આઇસ હોકી,બેન્ડી,ફ્ગિર સ્કેટિંગ, સોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ, સ્કીબોબિંગ અને ટચ સ્કેટિંગ જેવી રમતોનો સમાવેશ થાય છે. માઇન્ડ સ્પોર્ટ્સ બુદ્ધિનો પ્રયોગ કરીને રમવામાં આવતી રમતો હોય છે. માઇન્ડ સ્પોટ્ર્સમાં ચેસ, સ્ક્રિબલ, ઝીંગા, ગો સ્પીડ ક્યુબિંગ જેવી રમતોનો સમાવેશ થાય છે. મોટર સ્પોર્ટ્સ એટલે એવી રમતો જે રમતો રમવા માટે મોટરકારની જરૂર પડે. ઓટો રેસિંગ, મોટરસાઇકલ રેસિંગ, સ્નો મોબિલ રેસિંગ, ટ્રેક રેસિંગ, હોવરક્રાફ્ટ રેસિંગ વગેરે રમતોનો સમાવેશ મોટર સ્પોર્ટ્સમાં થાય છે.

એર સ્પોર્ટ્સ એટલે કે હવામાં રમવામાં આવતી રમતોને એર સ્પોર્ટ્સ કહેવામાં આવે છે સ્કાય ડાઇવિંગ, હોટ એર બલૂનિંગ,પેરાગ્લાઇડિંગ જેવી રમતોનો સમાવેશ એર સ્પોર્ટ્સમાં થાય છે. એર સ્પોર્ટ્સની રમતો રમવા માટે ખાસ પ્રકારનાં આઉટડોર મેદાન બનાવવામાં આવે છે. એર સ્પોર્ટ્સ ઓલિમ્પિકમાં રમાતી સૌથી ઘાતક રમતોમાંથી એક છે. તેમાં સતત જીવનું જોખમ રહે છે. જિમ્નાસ્ટિક, જિમ્નાસ્ટિક રમતો ખાસ કરીને શરીરના બેલેન્સ પર આધાર રાખે છે. જિમ્નાસ્ટિક રમતોમાં બેલેન્સ બાર, હોરિઝોન્ટલ બાર, પેરેલલ બાર,સ્ટીલ રિંગ,એક્રોબેટિક્સ, ટ્રેમ્પલિંગ,સ્પોટ્ર્સ એરોબેઈઝ જેવી બીજી રમતોનો સમાવેશ થાય છે.

ઇક્વિન સ્પોટ્ર્સમાં એવી રમતો રમવામાં આવે છે જેને સામાન્ય રીતે રમત સમજતા નથી. ઇક્વિન સ્પોર્ટ્સની રમતો રમવા માટે અન્ય રમતો કરતાં વધારે સ્ટેમિનાની જરૂર પડે છે. ઇક્વિન સ્પોર્ટ્સમાં રમાતી રમતોમાં પોલો, જમ્પિંગ, ક્રોસ કન્ટ્રી, ઘોડેસવારી, હોર્સબોલ, પ્લેટો જેવી રમતોનો સમાવેશ કરવામાં આવે છે.

હાલમાં દેશને ખુબ ગર્વ થાય એવા સમાચાર સામે આવ્યા છે. કુમારી દ્રષ્ટિ ફક્ત 7 વર્ષની ઉંમરે જ આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે જઇ રહી છે. દ્રષ્ટિ ફક્ત 4 વર્ષની ઉંમરેથી જ નવસારીની મદ્રેસા હાઇસ્કૂલમાં જિમ્નાસ્ટિક રમતની ટ્રેનીંગ લઇ રહી છે. તેમને આ સ્તરે લાવવા માટે તેમના કોચ NIS ગાયત્રીબેન પટેલ (સ્પોટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત) અને ફીઝીકલ ઇન્સ્ટ્રક્ટર મર્ઝબાન પાત્રાવાલાનો મુખ્ય ફાળો રહેલો છે . દરેક રમતના એક્સપર્ટ દ્વારા ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

આ કેમ્પનો ઉદ્દેશ્ય બાળકોને સમર સિઝનમાં મોબાઇલથી દૂર રાખી ફિઝિકલ એક્ટિવિટી કરાવવાની હતી. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને એથ્લેટિક્સ, વોલિબોલ, કબડ્ડી, ખો-ખો, બોસ્કેટબોલ, ફૂટબોલ, જિમ્નાસ્ટિક, કુસ્તી, સ્કેટિંગ, સ્વિમિંગ, ટેક્વોન્ડો અને હેન્ડબોલની તાલીમ અપાઈ રહી છે. નવસારીની દ્રષ્ટિ પંકજભાઇ જૈશવાલ 1 મિનિટમાં સૌથી વધુ ફોરવર્ડ વોકઓવર કરી વિશ્વ રેકોર્ડ બનાવવા જઇ રહી છે. દ્રષ્ટિ 4, એપ્રિલના દિવસે નવસારીની મદ્રેસા હાઇસ્કૂલ ખાતે પોતાનું દિલ ધડક પર્ફોમન્સ બતાવશે અને વર્લ્ડ રેકોર્ડ માટે પ્રબળ દાવેદારી કરશે.

કુમારી દ્રષ્ટિ માત્ર 7 વર્ષની ઉંમરે જ આ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા જઇ રહી છે. દ્રષ્ટિ માત્ર 4 વર્ષની ઉંમરેથી જ નવસારીની મદ્રેસા હાઇસ્કૂલમાં જિમ્નાસ્ટિક રમતની તાલીમ લઇ રહી છે. તેમને આ સ્તરે લાવવા માટે તેમના કોચ NIS ગાયત્રીબેન પટેલ (સ્પોટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત) તથા ફીઝીકલ ઇન્સ્ટ્રક્ટર મર્ઝબાન પાત્રાવાલાના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમત-ગમત અધિકારી નવસારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાલીમ પ્રાપ્ત કરી રહી છે. દ્રષ્ટિ 1 મિનિટમાં સૌથી વધુ 60 વખત ફોરવર્ડ વોક ઓવર કરીને ચેન્નઇની જ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ગરિમા પનસારીનો રેકોર્ડ તોડીને સૌથી નાની વયે ફોરવર્ડ વોક ઓવરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે અંકિત કરશે.

દ્રષ્ટિ હાલમાં પ્રેક્ટિસ દરમિયાન 60ની ઉપર ખૂબ જ ઝડપી ફોરવર્ડ વોક ઓવર કરે છે. તેના માતા-પિતા પણ તેને ખૂબ જ સહકાર અને સપોર્ટને કારણે વિશ્વકક્ષાએ સિદ્ધિ અંકિત કરવા માટે લાયક બની છે. દ્રષ્ટિ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે અંકિત કરી લેશે તો સૌથી નાની વયની ફોરવર્ડ વોક ઓવર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની જશે. જે નવસારી માટે ખૂબ જ ગૌરવવંતી બાબત હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!