વાહ ભાઈ વાહ, ગુજરાત ATSના આ 4 મહિલા પોલીસકર્મીઓની કહાની પર બનશે ફિલ્મ, બતાવવામાં આવશે બહાદુરીની વાતો

આપણે જોયું કે ઘણા નેતા અને અભિનેતાના પર ફિલ્મ બને છે અને ઘણા પ્રેરણા આપતા લોકો પર પણ ફિલ્મ બનતી હોય છે. ત્યારે હવે એક નવી માહિતી સામે આવી રહી છે કે ગુજરાત ATSના 4 મહિલા પોલીસકર્મીઓની બહાદૂરીને હવે ફિલ્મના પડદા પર નિહાળવા મળશે. આ એક ખુબ જ મોટી વાત સામે આવી રહી છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બધા વખાણ પણ કરી રહ્યાં છે કે આ સારી વાત છે.

image source

ગુજરાતના મહિલા પોલીસકર્મીઓના કિસ્સાઓ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ એ કહાની તમામ લોકો સુધી પહોંચે એટલું પણ જરૂરી છે. રાતદિવસ જે મહિલા પોલીસકર્મી ગુનેગારોને પકડવા માટે મહેનત કરે છે. તેની કહાની લોકો સુધી પહોંચાડવાનું કામ ડિરેક્ટર આશિષ આર. મોહન કરશે એવી પણ માહિતી સામે આવી રહી છે.

image source

આ સાથે જ માહિતી મળી રહી છે કે PSI સંતોક ઓડેદરા, નિતમિકા ગોહિલ, અરૂણા ગામેતી અને સિમ્મી માલે પર ફિલ્મ બનશે. ડિરેક્ટર આશિષ આર.મોહન અગાઉ ખેલાડી 786, ગોલમાલ રિટર્ન જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે. PSI સંતોક ઓડેદરા, નિતમિકા ગોહિલ, અરૂણા ગામેતી અને સિમ્મી માલે પર ફિલ્મ બનશે. હવે આ વિશે માહિતી વાયરલ થઈ રહી છે અને લોકોમાં પણ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

image source

કહેવામાં આવે છે કે આ ફિલ્મ ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત છે. ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસકર્મીઓ પર ફિલ્મ બનશે. બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન ફિલ્મ બનાવવાના છે. બોલિવૂડમાં પોલીસ પર અત્યાર સુધીમાં અનેક ફિલ્મો બની છે. આ ફિલ્મોમાં મોટાભાગે પુરૂષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ હવે ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત છે. ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસકર્મીઓ પર ફિલ્મ બનશે. બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન ફિલ્મ બનાવવાના છે. ગુજરાતની આ ચારેય મહિલા પોલીસકર્મીઓએ એક ખતરનાક મિશનને પાર પાડી આરોપીને ઝડપી લીધો હતો.

image source

આ ફિલ્મના ડાયરેક્ટર આશિષ આર મોહને કહ્યુ કે, ગુજરાત એટીએસની આ બહાદુર મહિલાઓની પ્રેરણાદાયક કહાનીને સિલ્વર સ્ક્રીન પર દેખાડવી ખરેખર ગર્વની વાત છે. મહત્વનું છે કે બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન અત્યાર સુધી ખેલાડી 786, ગોલમાલ રિટર્ન જેવી ફિલ્મો આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ