વિશ્વની આ અત્યંત સુંદર હસ્તીઓ જીવી રહી છે દરેક છોકરીની ડ્રીમ લાઈફ..

વિશ્વની આ અત્યંત સુંદર હસ્તીઓ અથાગ પરિશ્રમ અને મહેનતથી પોતે જોયેલા સ્વપ્નોને વાસ્તવમાં જીવી રહી છે. પણ આ જાહોજલાલી તેમને કંઈ ભગવાન પાસેથી ભેટ સ્વરૂપે નથી મળી. તેમની શરૂઆત પણ એકડે એકથી જ થઈ હતી. અને આજે જાત મહેનતે રસ્તામાં આવતા અનેક અવોરોધોને બાજુ પર હડસેલીને તેઓ આ મુકામ પર પહોંચી છે.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Lopez (@jlo) on

જેનીફ લોપેઝ

જેનીફર જ્યારથી પોતાના મ્યુઝિક આલ્બમાં આવી છે ત્યારથી તે અત્યાર સુધી તેણી જાણે સમયની સાથે રમત રમી રહી હોય તેમ તેણી દીવસે દીવસે જુવાન થતી જાય છે. પણ તમને શું લાગે છે તે કોઈ ચમત્કાર છે ? ના બિલકુલ નહીં પણ આ તેનું પોતાના જીવન પ્રત્યેનું સમર્પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Lopez (@jlo) on

આજે તેણી પચ્ચાસ વર્ષની થઈ છે પણ તેની એનર્જીમાં કોઈ જ ફેર જોવા નથી મળ્યો. દૂનિયામાં તેના લાખો ચાહકો છે. તેણી એક ગાયિકા, એક નૃત્યાંગના, એક લેખિકા અને એક ફેશન ડિઝાઈનર છે. તેણી અત્યંત પ્રતિભાશાળી છે. તેણીની નેટ વર્થ 400 મિલિયન યુ.એસ ડોલર છે.

 

View this post on Instagram

 

A post shared by emmawatson (@ammawatson) on

એમ્મા વોટ્સન

હેરી પોર્ટરની પેલી નાનકડી હરમોઈની આજે જુવાન થઈ ગઈ છે. જેણે હેરીપોર્ટરના બધા જ ભાગ જોયા હશે તેમણે તો જાણે પોતાની સામે જ તેણીને મોટી થતાં જોઈ હશે. આજે તેણી હોલીવૂડની ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે. અને કરોડો ફેન્સ પણ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Selena Gomez (@selenagomezinsta1992) on

માત્ર ત્રીસ વર્ષની ઉંમરે તેણી 80 મિલિયન ડોલરની નેટ વર્થ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Alexis Ren (@alexisren) on

એલેક્સિસ રેન

માત્ર 21 વર્ષની ઉંમરે તેણી એક સુપર ઇન્સ્ટાગ્રામ મોડેલ બની ચુકી છે. તેણી આપમેળે જ આ મુકામ પર પહોંચી છે. 2018 માટેના સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમિંગ સૂટ માટે તેણીને રૂકી બનાવવામા આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alexis Ren (@alexisren) on

તેણી કોઈ પણ ફિલ્મ કર્યા વગર કે મોટા અસાઈનમેન્ટ કર્યા વગર માત્ર 21 વર્ષની ઉંમરે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ઇન્ટરનેટ મોડેલીંગના કારણે જ 3 મિલિયન ડોલરની નેટ વર્થ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Kylie (@kyliejenner) on

કાઈલી જેનર

કાઈલી જેનર એ સુપર હોટ કર્દાશિયન ફેમેલિની સૌથી નાની દીકરી છે. અને એક ઇન્ટરનેશનલ સુપર મોડેલ પણ. કાઈલી જેનર પોતાની બહેન કીમ કર્દાશિયન જેટલી જ પોપ્યુલર છે. તેના પણ સોશિયલ મિડિયા પર 100 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Kylie (@kyliejenner) on

તેણી માત્ર 21 વર્ષની જ છે અને એક બાળકની માતા પણ. તેણી આટલી નાની ઉંમરે 1000 મિલિયન ડોલરની નેટ વર્થ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by 🦋 (@bellahadid) on

બેલા હદીદ

બેલા હદીદની પાતળી કાયા અત્યંત આકર્ષક છે અને તેની આ સ્લીમફીટ બોડી જ તેણીને કરોડો ડોલરની કમાણી કરાવી આપે છે. તેણી એક સુપર મોડેલ છે.

 

View this post on Instagram

 

A post shared by 🦋 (@bellahadid) on

આજે ઘણી બધી અમેરિકન યુવતિ તેણી જેવી કાયાના સપના જુએ છે. જો કે સપના જોવાથી કશું જ નહીં થાય તમારે હકીકતમાં આવવું પડશે અને તેણી જેટલી જ મહેનત કરવી પડશે.

માત્ર 23 વર્ષિય બેલા હદીદ 19 મિલિયન ડોલરની નેટ વર્થ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by @emilia_clarke on

એમિલિયા ક્લાર્ક

ગેમ ઓફ થ્રોનના સૌથી લોકપ્રિય કેરેક્ટર ડેનેરિયસ ટારગરિનની ભૂમિકા નિભાવનાર એમિલિયા ક્લાર્ક આજે હોલીવૂડ તેમજ બ્રિટીશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by @emilia_clarke on

અને બાકી રહી ગયું હોય તેમ તેણીએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને પણ બાનમાં લીધી છે. તેણી એક ઉત્તમ અભિનેત્રી તો છે જ તેમાં કોઈ જ શંકા નથી.

32 વર્ષિય એમિલિયા ક્લાર્ક આજે 13 મિલિયન ડોલરની નેટ વર્થ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

કીમ કર્દાશિયન

આ લેખમાંની કેટલીક હસ્તીઓને બની શકે કે તમે ન ઓળખતા હોવ પણ કીમ કર્દાશિયનને ન ઓળખો તેવું તો ઓળખતા જ હોવ. તેણી પોતાના અસામાન્ય ઘાટીલા શરીર માટે લોક પ્રિય છે. કીમ કર્દાશિયન એક સુપર મોડેલ છે. તેના કરોડો ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

38 વર્ષિય કીમ કર્દાશિયન દીવસેને દીવસે આકર્ષક થતી જાય છે. તેણીની નેટ વર્થ 450 મિલિયન ડોલર છે.

 

View this post on Instagram

 

A post shared by Rihanna (ʙᴀᴅɢᴀʟʀɪʀɪ 🎶) (@badgalriribrs) on

રિહાના

રિહાના અમેરિકન પોપ સ્ટાર છે. આજે અમેરિકાની મોટા ભાગની ટીનએજર્સ તેણી જેવી બનવા માગે છે. તેણી પોતાના શરીર પર ખુબ જ ધ્યાન આપે છે અને સ્ટ્રીક્ટ ડાયેટને ફોલો કરે છે. માટે જ તેણી આટલી બધી ફીટ અને હીટ છે.

 

View this post on Instagram

 

A post shared by 💯Barbz (@bubblesminaj) on

જો કે તેણીએ પોતાના શરીર સાથે ઘણા બધા પ્રયોગ કર્યા છે તે ક્યારેક સ્લીમ થઈ જાય છે તો ક્યારેક કર્વી થઈ જાય છે.

રિહાના માત્ર 31 વર્ષની છે અને 600 મિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Коммерсантъ Стиль (@kommersant_style) on

એશલિ ગ્રેહામ

આજકાલ ઝીરો સાઈઝને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પણ અમેરિકામાં પ્લસ સાઝ માટે પણ મોડેલિંગ કરાવવામાં આવે છે અને એશલિ ગ્રેહામ પ્લસ સાઇઝ મોડેલીંગ કરી ધૂમ કમાણી કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by hollywoodreporternews (@hollywoodreporternews) on

તેણી માત્ર 31 વર્ષની જ છે અને તેની નેટ વર્થ છે 9 મિલિયેન ડોલર

 

View this post on Instagram

 

A post shared by KATY PERRY (@katyperry) on

કેટી પેરી

કેટી પેરી વિશ્વના ઉત્તમ પોપસીંગર્સમાંની એક છે. તેણીએ પોતાની કેરિયર કીશોરાવસ્થામાં જ શરૂ કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by KATY PERRY (@katyperry) on

આજે 34 વર્ષે તેણીની નેટ વર્થ 330 મિલિયન ડોલર્સની છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ