દુનિયાની આ ખૂબસુરત મહિલાઓ જોતાની સાથે જ તમારી નજર પણ નહિં હટે તેમના પરથી

દરેક વ્યક્તિને સુંદરતાના પોતાના માપદંડ હોય છે. પણ કેટલાક લોકોની સુંદરતા આગળ આ માપદંડ પણ ઓછા પડી જાય છે. આ લોકો પોતાની સુંદરતાના કારણે પુરી દુનિયામાં જાણવામાં આવે છે. આવો જાણીએ દુનિયાની એ ૧૦ સ્ત્રીઓ વિશે જેમને સૌથી સુંદર હોવાનો ખિતાબ પ્રાપ્ત થયો છે.

બેલા હદીદ:

image source

અમેરિકન સુપરમોડલ બેલા હદીદને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. બેલા હદીદના પિતા ફિલિસ્તીની અને માતા મૂળ ડચની છે. બેલા હદીદને તેમની અસાધારણ ફિચરના આધાર પર પસંદ કરવામાં આવી છે. આ વર્ષે તેમને એક કોસ્મેટિક સર્જન ડોકટર જુલિયન ડી સિલ્વા દ્વારા “દુનિયાની સૌથી ખુબસુરત મહિલા” નો ખિતાબ અપાયો છે. તેમને ક્લાસિક ગ્રીક બ્યુટીના આધાર પર બેલાની સુંદરતાને પરિભાષિત કરી હતી.

લુપિતા ન્યોગો:

image source

૩૬ વર્ષની લુપિતા ન્યોગો ના ફક્ત ઓસ્કર વિજેતા અભિનેત્રી છે. પરંતુ લુપિતા ન્યોગો તેની ખૂબસૂરતી માટે પણ ખૂબ જાણીતી છે. આ મેક્સિકન-કેન્યાઈ સ્ટારની ખૂબસૂરતીને લઈને ઘણી સ્પીચ અપાઈ છે. જ્યારથી તેઓ ખબરોમાં આવ્યા છે ત્યારથી તેઓ ‘બેસ્ટ ડ્રેસડ’ અને ‘સૌથી ખૂબસૂરતી’ની લિસ્ટમાં બની રહ્યા છે.

દીપિકા પાદુકોણ:

image source

ભારતની સૌથી વધુ કમાવવા વાળી અભિનેત્રીઓમાંની એક અને ઘણા પુરસ્કારો જીતવાવાળી અભિનેત્રી આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. દીપિકાએ વર્ષ ૨૦૦૭ માં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ ૨૦૧૨માં દીપિકાને પીપુલ્સ પત્રિકા દ્વારા ‘ઇન્ડિયાઝ મોસ્ટ બ્યુટીફૂલ વુમન’નો ખિતાબ મળ્યો હતો. દીપિકા પાદુકોણની સ્માઈલ તેમની ખૂબસુરતીને વધારે નિખારી દે છે.

બિયોન્સે:

image source

ગાયિકા અને અભિનેત્રી બિયોન્સે પોતાની ખૂબસૂરતી માટે દુનિયાભરમાં મશહૂર છે. બેલા હદીદ પછી ‘ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી ફી’ની સૂચિમાં બિયોન્સે બીજા સ્થાન પર રહી છે. બિયોન્સેને પીપુલ મેગેઝીન દ્વારા ‘વિશ્વની સૌથી સુંદર મહિલા’નો ખિતાબ આપવામાં આવ્યો છે.

એમ્બર હર્ડ:

image source

અમેરિકન અભિનેત્રી અને મોડલ એમ્બર હર્ડનું નામ ઘણા લાંબા સમયથી ખુબસુરત મહિલાઓની લિસ્ટમાં બની રહ્યું છે. નીલી આંખોવાળી આ અભિનેત્રીને પણ ડોકટર જુલિયન ડી સિલ્વાની ‘ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી ફી’માં જગ્યા બનાવી રાખી છે.

પિયા વત્જરબેક:

image source

એક ફિલિપિયન-જર્મન મોડેલ, અભિનેત્રી અને બ્યુટી કવીન્ છે. તેમણે ૨૦ ડિસેમ્બર, ૨૦૧૫માં ‘મિસ યુનિવર્સ ૨૦૧૫’નો તાજ પહેર્યો હતો. દુનિયાભરના લોકોનું ધ્યાન આ બ્યુટી કવીન્ પર ત્યારે ગયું હતું. જ્યારે સ્ટીવ હોર્સે ભૂલથી તેમની જગ્યાએ અન્ય પ્રતિયોગીની ઘોષણા વિજેતા તરીકે કરી દીધી હતી.

એરિયાના ગ્રાંડે:

image source

સિંગર એરિયાના ગ્રાંડેને તેઓની નાજુક ફીચર અને ખુબસુરત ફિગર માટે જાણીતી છે. તે ડોકટર જુલિયન ડી સિલ્વાની લિસ્ટમાં ચોથા સ્થાન પર છે.

ગીગી હદીદ:

image source

બેલા હદીદ પોતાના પરિવારની એકલી જ મોડેલ નથી જેમણે પોતાની સુંદરતા માટે સુર્ખિયોમાં રહી હોય છે. નીલી આંખોવાળી ગીગી હદીદ પણ પોતાના લુકસ માટે જાણીતી છે.

કેટ્રીઓના ગ્રે:

image source

કેટ્રીઓના ગ્રે ફિલિપિયન- ઓસ્ટ્રેલિયન મૉડલ, સિંગર અને બ્યુટી પ્રેજેન્ટ રહી ચુકી છે. ભૂરી આંખોવાળી આ અભિનેત્રી દુનિયાભરમાં પોતાની સુંદરતા માટે મશહૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ