સમગ્ર વિશ્વના સૌથી ધનિક ભીખારીઓ, નંબર એકની આવક જાણી ઉડી જશે હોશ

નમસ્કાર મારા વહાલા મિત્રો, અમારા આ લેખમા તમારુ હાર્દિક સ્વાગત છે. આજના આ લેખમા અમે તમને વિશ્વના એવા ભીખ માગનારા વ્યક્તિઓ વિશે જણાવીશુ કે, જેની આવક નોકરી કરનારા વ્યક્તિઓ કરતા પણ ખુબ જ વધારે હોય. અમે એવી આશા રાખીએ છીએ કે અમે જે માહીતી આપીએ છીએ એ તમારા માટે ઉપયોગી સાબિત થાય, ચાલો જાણીએ.

કૃષ્ણ કુમાર ગીતે :

image source

કૃષ્ણ કુમાર ગીતે એ મુંબઈ નો નિવાસી છે તે ચરની રોડ પર ભીખ માંગવાનુ કાર્ય કરે છે. આ વ્યક્તિ એટલે કૃષ્ણ કુમાર એ કાયમી ના ૧૫૦૦ રૂપિયા ભીખ માંગી ને કમાય છે અને જો તેની કાયમી આવક નો સરવાળો કરી ને એક માસની આવક જોઈએ તો એક માસ મા તે ૪૫,૦૦૦ રૂપિયા પ્રાપ્ત કરે છે. આ ભિખારી પાસે એક ફ્લેટ પણ છે.

સાઈમન રાઈટ :

image source

લંડન સિટી ના રહેવાસી આ સાઈમન રાઈટ એ ભીખ માંગી ને પોતાનુ જીવન ગુજારે છે ભીખ માંગીને જે પણ નાણા મેળવે છે તે આરામથી ખર્ચ કરી નાખે છે અને આ ભિખારી પાસ એક આલિશાન ફ્લેટ પણ છે. આ ફ્લેટ નુ સ્વપ્ન એક સામાન્ય માણસ જોતો હોય એવો.

સંભાજી કાલે :

image source

સંભાજી કાલે નામ નો આ વ્યક્તિ મુંબઈ નો રહેવાસી છે અને તે ભીખ માંગીને નાણા મેળવે છે. તે એક દિવસ ના ૧૦૦૦ જેટલા રૂપિયા મેળવી લે છે. આ ભીખ માંગી ને ભેગા કરેલા રૂપિયાથી આ વ્યક્તિએ પોતાના નામે એક આલિશાન ફ્લેટ તથા બે મકાન પણ ધરાવે છે. અને આ મકાન દ્વારા મળેલ ભાડા થી તે પોતાનુ જીવન ગુજારે છે.

ઈશા :

image source

ઈશા એક કોઈ યુવાન નથી પણ તે એક સો વર્ષ ની એક આંધળી દાદી છે. ઈશા એ ભીખ માંગી માંગીને ખણી સંપત્તિઓ મેળવી લીધી છે. જ્યારે આ ઈશા નુ મરણ થયુ ત્યાર બાદ ખબર પડી કે તે ૩૦૦ મિલીયન ડોલરની માલિક હતી.

ઈર્વિન કારી :

image source

ઈર્વિન કારી નામની આ વ્યક્તિ એ અમેરીકા ના માર્ગ પર ભીખ માંગવા નુ કાર્ય કરતી હોય છે. અને તે જે પણ ભીખ મા નાણા મળ્યા હોય તેમા થી તે છાપાઓ ખરીદે છે અને છાપાઓને વેચવા નુ કાર્ય પણ કરે છે.

લક્ષ્મી દેવી :

image source

આ ભિખારી નુ નામ લક્ષ્મી દેવી છે અને તે મુંબઈ ના માર્ગો પર ભીખ માંગતી જોઈ શકીએ છીએ. આ વ્યક્તિએ બેંક મા સિક્કા ભરેલા સોળ ડબ્બાઓ જમા કરાવેલ હતા અને આ પૈસાનુ મુલ્ય આપણે જોઈએ તો આશરે ૨૦૦ મિલિયન જેટલુ થયુ હતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ