વિશાલ દદલાની એક જ દીવસમાં પીતા હતા 40 સિગારેટ, જેનાથી થઇ ગયો હતો તેમનો અવાજ ખરાબ, જાણો શું કહ્યું સ્મોકિંગ વિશે તેમને.

એક ગાયક માટે સૌથી મહત્વપૂર્ણ છે એમનો આવાજ અને વિશાલ દદલાની સ્મોકિંગની આ આદતને કારણે એ એમનો સુરીલો અવાજ ધીરે ધીરે ખોઈ રહ્યા છે.

image source

ઇન્ડિયન આઇડલ 11ના પ્રખ્યાત જજ વિશાલ દદલાની પોતાના ક્લાસિકથી લઈને રિમિક્સ ગીતો માટે જાણીતા છે. આવા સમયે એક ગાયક તરીકે સૌથી મુશ્કેલ કામ છે એમના અવાજને બચાવી રાખવું પરંતુ ગાયક વિશાલ દદલાની ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના માધ્યમથી ખુલાસો કર્યો છે કે એ એક દિવસમાં 40 થી વધુ સીગરેટ પીતા હતા.

વિશાલ દદલાની દ્વારા શેર કરવામાં આવેલો એક વિડીયોમાં એ “કિન્ના સોના તેનું રબ ને બનાયા” ગીતને ક્રોપ કરી રહ્યા છે અને આ સમયે એ કહી રહ્યા છે કે 2019 માં એમને ધૂમ્રપાન છોડી દીધું. “સ્વેગ સે સ્વાગત” ગીતના ગાયકે લખ્યું છે કે “મે ઓગસ્ટ 2019 ના છેલ્લા દિવસે ધૂમ્રપાન છોડી દીધું.

 

image source

9 વર્ષ પછી સીધા જ 40+સીગરેટ એક દિવસમાં અને એક વર્ષ વેપિંગ અને સંગીત કાર્યક્રમમાં અને રેકોડિંગના સમય ગાળામાં મારા સ્વરનો મે ગંભીર દૂરઉપયોગ …. આ બધુ જ મે લગભગ છોડી દીધું.

વિશાલ દદલાનીએ જણાવ્યુ કે સીગરેટ પીવાથી કેવી રીતે એમનો અવાજ દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યો હતો. વિશાલ દદલાનીએ કહ્યું કે એમને ક્યારેય પણ કોઈને વાત જાણવા નથી દીધી કે એ આનાથી સંઘર્ષ કરી રહ્યા છે. એમને એમની વાત રજૂ કરતાં જણાવ્યુ કે “મે ક્યારેય કોઈ ને પણ એ વાતની જાણ થવા દીધી નથી, પરંતુ હું સંઘર્ષ કરી રહ્યો છુ.”

image source

મારી હદ, નિયંત્રણ, ટોન, બધુ જ હચમચી રહ્યું હતું. ધીરે-ધીરે ગાવાનું સમાપ્તિ કે અસંભવ થઈ રહ્યું હતું, કે કેવી રીતે વસ્તુઓ ખરાબ થઈ રહી છે. અને પછી છેલ્લા 2 વર્ષમાં તમે મને જે સાંભળ્યો એ લગભગ 100% મારાથી નજીક છે.

46 વર્ષીય ગાયકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રસ્તુતિની વાત કરતાં કહે છે કે ધૃમ્રપાન છોડયા પછી એને કેવું લાગે છે,સંપૂર્ણ રીતે છોડયા પછી લગભગ છ મહિના પછી લગભગ મારો આવાજ પાછો મેળવ્યો જે આ છે. મારો સાફ સ્વર મને પાછો મળી ગયો, મારૂ નિયંત્રણ બહુ સારું છે, જે આની પહેલા સારું ન હતું. હું વાસ્તવમાં ફરીથી ગાતી વખતે હું ખૂબ ખુશ છુ.

 

View this post on Instagram

 

A post shared by VISHAL (@vishaldadlani) on

બેચેની અને પીડા મેહસૂસ કરવા કરતાં મૂળ રૂપે હું જે કરી રહ્યો છુ… જો તમે ધ્ર્મુપાન કરો છો … તો છોડી દો. આની પહેલા તમે પોતે સ્થાયી રૂપે નુકશાન પહોંચાડીએ છીએ. આવી જ રીતે અમે તમને જણાવીશું કે ધ્ર્મુપાન કેવી રીતે તમારા ગળા પર શું અસર કરે છે.

હંમેશ માટે અવાજ ખરાબ થઈ જવો

image source

આપણું શ્વસન અંગ આપણા શરીરનો એક અગત્યનો ભાગ છે, જે નિકોટિનથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. તમાકુને સીગરેટ પીવાથી આપણા ગળા અને ફેફસા પર આનો હાનિકારક પ્રભાવ પડે છે, એના કારણે ગળામાં સોજો આવી જાય છે. આ ભૂલ તમારા અવાજ પર સ્થાયી અને ગંભીર અસર કરે છે.

વધુ પડતી ધ્રમપાન તમારી ગાવાની શક્તિને અને તમારા અવાજને બદલીને એને પ્રતિબંધિત કરે છે, તમારા મોઢામાં અને ગળાના ભાગ સુકાય છે અને એમાં બળતરા પણ થાય છે.

image source

લાંબા સમય સુધી ધ્ર્મ્રપાન કરવાથી ઘણી બધી ગંભીર સ્થિતિ ઊભી થાય છે જે લાંબા ગાળાએ તમારો અવાજ બદલી નાખે છે. વોકલ કોડ નોડ્યુલ, લેરીગઇટીસ, અને ગાળાના કેન્સર જેવી બીમારી ધ્ર્મ્રપાનને કારણે શ્વાસ નળી ફૂલી જવાને કારણે વિકસે છે.

શું ધ્રુમપાનને કારણે તમારો અવાજ બદલાઇ જાય છે?

image source

ધ્રુમપાન તમારા અવાજને ગંભીર રીતે અસર કરે છે. સીગરેટ માત્ર તમારા અવાજને જ નહીં પણ આને ગંભીર રીતે નુકશાન પણ પહોંચાડે છે. સીગરેટ પીવાથી ગળામાં સોજો આવી જાય છે જે તમારા અવાજને ખરાબ કરી દે છે. જ્યારે આની અન્ય અસર પણ છે જેમ કે…

-અવાજને કર્કશ અને ખોખરો બનાવી દે.

-તમારી ગાવાની શક્તિને ખતમ કરી એ છે.

image source

-શ્વાસ લેવામાં મુશ્કેલી.

-અવાજમાં નબળાઈ

-સ્પીચ અને ટોનલમાં નબળાઈ.

image source

-બોલતા થાક લગાવો

-ગાતી વખતે ખાંસી આવવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ