પિતા બન્યા પછી વિરાટ કોહલીએ બદલી નાખી આ વસ્તુ, જે જાણીને તમે બોલી ઉઠશો WOW! ફેન્સ પણ થઇ ગયા ખુશ-ખુશ

દીકરીનો જન્મ થયા પછી વિરાટ કોહલીએ ચેંજ કર્યો ટ્વીટર પર બાયો ડીટેલ, લખી આ ખાસ વાત.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે પોતાની દીકરીનું સ્વાગત કર્યું. ત્યાર બાદ હવે વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર બાયો ડીટેલ ચેંજ કરી દીધી છે અને તેમની આ નવી બાયો ડીટેલ ફેંસના દિલ જીતી રહી છે. વિરાટ કોહલીએ પોતાની બાયો ડીટેલ ટ્વીટર પર અપડેટ કરતા લખ્યું છે કે, ‘એક ગૌરવશાળી પતિ અને પિતા.’

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે દીકરીએ જન્મ લીધો છે. વિરાટ કોહલીએ તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે પોતાની દીકરીનું સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેમની પત્ની અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. જો કે, અત્યાર સુધી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની બેબી ગર્લના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે નહી. આપને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ પોતાનો ટ્વીટર બાયો ડેટા બદલી દીધો છે. વિરાટ કોહલીનો આ નવો બાયો ડેટા તેમના ફેંસને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બદલ્યો ટ્વીટર બાયો ડેટા.

image source

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની દીકરીએ તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ આ દુનિયામાં પગલાં પાડ્યા છે. દીકરીના જન્મ પછી, વિરાટ કોહલીએ પોતાનો ટ્વીટર બાયો ડેટા બદલી દીધો છે તેમણે પોતાનો ટ્વીટર બાયો ડેટા અપડેટ કરતા લખ્યું છે કે, ‘એક ગૌરવશાળી પતિ અને પિતા.’ વિરાટ કોહલીએ પોતાની દીકરીના આવવાની ખુશીમાં ટ્વીટર પર ખબર શેર કરી હતી, પરંતુ હજી સુધી વિરાટ કોહલીએ પોતાની દીકરીની એક ઝલક પણ શેર કરી છે નહી.

તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પપ્પા બન્યા વિરાટ કોહલી.

image source

કેપ્ટન વિરાટ કોહલીએ તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દીકરીના જન્મ થયાની સુચના આપતા ફેંસને જણાવતા લખે છે કે, ‘અમે બંનેને આ જણાવતા ખુશી થઈ રહી છે કે, આજે બપોરના સમયે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે. અમે આપનો પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અનુષ્કા અને દીકરી, બંને એકદમ સ્વસ્થ છે. આ અમારું સૌભાગ્ય છે કે, અમે આ જિંદગીના આ પ્રકરણનો અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે, આપ આ જરૂર સમજશો કે, આ સમયે આપણને બધાને થોડી પ્રાઈવેસી જોઈતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત