બાળકને જન્મ આપતા પહેલા અનુષ્કાએ વિરાટ સામે મુકી આ મોટી શરત, ખબર છે તમને?

વિરાટ અને અનુષ્કા

ફિલ્મ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ઇન્ડીયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ બંને સેલેબ્રીટીસ લગ્ન જીવન
હંમેશાથી ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. વિરાટ અને અનુષ્કાના લગ્ન પહેલા બન્ને વચ્ચેના અફેરના લીધે ચર્ચામાં રહેતા
હતા, લગ્ન સમયે તેઓની રોયલ વેડિંગની ચર્ચા થઈ રહી હતી અને હવે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના
બાળકો વિષે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાઈરલ પણ
થઈ રહી છે.

image source

અનુષ્કા શર્મા સાથે જોડાયેલ કેટલીક વાતો છે જે અનુષ્કા શર્માના ફેંસ ને ખબર હોવી જરૂરી છે. અનુષ્કા શર્માએ
વિરાટ કોહલીની સામે બાળકોને લઈને એક મોટો ખુલાસો કરતા એક શરત પણ મૂકી છે.

ઉપરાંત વિરાટ કોહલી પણ પત્ની અનુષ્કા શર્માની આ શરત સ્વીકારીને સાથ આપ્યો છે. જો કે, અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સામે મુકેલ શરત થોડી અઘરી તો છે જ તેમછતાં પણ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માની શરત માન્ય રાખી છે અને વિરાટ કોહલીનું પણ આવું જ કહેવું છે કે, તેઓ બન્ને બાળક માટે આવું જ કરશે.

image source

આપ હવે વિચારી રહ્યા હશો કે, એવું તો વિરાટ અને અનુષ્કાએ શું વિચાર્યું હશે? અને એવું તો શું હશે કે અનુષ્કાને બાળક માટે શરત મુકવી પડી હશે? વધારે વિચારવાની જરૂર નથી આ લેખ દ્વારા અમે આપને એ જ વાત જણાવવા જઈ રહ્યા છીએ.

અનુષ્કા શર્માએ બાળકને જન્મ આપતા પહેલા વિરાટ સામે મુકેલ મુશ્કેલ શરત.:

image source

અનુષ્કા શર્મા વિરાટ કોહલીને શરત જણાવતા કહે છે કે, ‘તે બિલકુલ નથી ઈચ્છતી કે, પતિ-પત્નીના સ્ટારડમની
કોઇપણ અસર ભવિષ્યમાં તેના બાળકો ઉપર પડે.’ અનુષ્કા શર્માને એક ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું કે તે
ભવિષ્યમાં પોતાના બાળકો માટે કેવું ભવિષ્ય જોઈ રહી છે.

આ સવાલના જવાબમાં અનુષ્કાએ કહે છે કે, મેરેજ પછી વિરાટ અને તેણે આ વિષે વાત કરી હતી કે તેઓ પોતાના બાળકોને ખ્યાલ નહી આવવા નહી દે કે,તેમના પેરેન્ટ્સ આટલી મોટી સેલેબ્રીટીસ પણ છે. જેના માટે વિરાટ અને અનુષ્કાએ નક્કી કર્યું છે કે તેઓને આપવામાં આવતા ટ્રોફી અને એવોર્ડ્સ માટે બન્ને અલગ જગ્યાએ રાખવાનું પસંદ કરશે.

image source

જેના કારણે તેમના બાળકોને આરામની સાથે સાથે સામાન્ય જિંદગીના સંઘર્ષોનો પણ સામનો કરતા શીખી શકે. વિરાટ અને અનુષ્કા બન્ને પોતાના બાળકોને અત્યંત સાવધાન છે એટલા માટે જયારે અનુષ્કાએ વિરાટ સમક્ષ આ વાત કરી ત્યારે વિરાટે પણ તરત જ સહમતિ આપી દીધી હતી.

એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાની આવનાર જીવનમાં જે બાળકો થશે તેઓને ખુબસુરત રીતે જોડે રહી છે. અનુષ્કા
પોતાને નસીબદાર માને છે કે, વિરાટ કોહલી જેવા હમેશા સપોર્ટ કરનાર પતિ તેને મળ્યા છે. આપણે બધા
જાણીએ છીએ કે, વર્ષ ૨૦૧૭માં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન થયા હતા ત્યારે તેઓના મેરેજની
દરેક વિધિના ફોટોઝ પણ સોશિયલ પર ખુબ વાઈરલ થયા હતા.

image source

હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના વર્કફ્રંટની વાત કરીએ તો તેઓ બન્ને અત્યારે પોતાના ઘરમાં એકબીજા
સાથે સારો સમય વિતાવી રહ્યા છે. એનું કારણ છે દેશમાં નોવેલ કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા જાહેર
કરવામાં આવેલ લોકડાઉન. આ લોકડાઉનના સમયને બન્ને સેલેબ્રીટીસ ખુબ સારી રીતે માણી રહ્યા છે. ઉપરાંત
તેઓ બન્ને કહેવાતી એક સામાન્ય નોર્મલ જીવી રહ્યા છે. વિરાટ આ વિષે જણાવતા કેવિન પીટરસનને કહે છે
કે, આટલા લાંબા સમય સુધી અનુષ્કા સાથે પહેલીવાર રહેવાનું થયું છે.

image source

તેઓ બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોતાના ફેંસને મનોરંજન તો પૂરું પાડી જ રહ્યા છે સાથે જ કોરોના વાયરસ સામે લડત આપવા માટે લોકો ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ