આ દાદીનો વિડીયો જોવાની તમને આવશે જોરદાર મજા, જોઇ લો સાડી પર ટી-શર્ટ પહેરીને કેવા મારે છે ઠુમકા

સોશિયલ મીડિયા પર એક ડાન્સ કરતા દાદીનો વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

image source

આ વીડિયોને પુદુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી દ્વારા શેર કરાયો છે. ખરેખર કિરણ બેદી મંગળવારના રોજ નગર નિગમના કર્મચારીઓ અને સ્વચ્છતા વિભાગની મહિલાઓ સાથે પોંગલનો તહેવાર ઉજવી રહ્યા હતા અને આ દરમિયાન તેમને ડાન્સ કરતા એક દાદીનો આ વીડિયો બનાવ્યો.

આ વીડિયોને કિરણ બેદીએ પોતાના ટ્વિટર હેંડલ પર પણ શેર કર્યો છે. કિરણ બેદી દ્વારા શેર કરાયેલ આ વીડિયો જોઈને આપના ચહેરા પર પણ મુસ્ફુરાહટ આવી જશે.

કિરણ બેદી દ્વારા શેર કરાયેલ આ વીડિયોમાં સાડી ઉપર ગુલાબી રંગનો શર્ટ પહેરેલી સ્વચ્છતા વિભાગની એક મહિલા જોવા મળી રહી છે, જે પોંગલની ઉજવણી કરતા સાઉથના મશહૂર એકટર ધનુષનું ગીત “રાઉડી બેબી” પર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં હાજર અન્ય મહિલાઓ પણ આ દરમિયાન તેમને ચીયર કરતા જોઈ શકાય છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં ૨૪ હજારથી વધારે વખત જોવાયો છે. તેમજ કિરણ બેદી દ્વારા શેર કરાયેલ આ વિડીયો પર કેટલાક લોકોએ કમેન્ટ્સ પણ કરી છે.

વાઇરલ થઈ રહેલ આ વિડીયોમાં રાઉડી ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ વિડિયોમાં દાદીએ સાડીની ઉપર ગુલાબી રંગનો શર્ટ પહેરી રાખ્યો છે. આપને જણાવી દઈએ કે આ મહિલા સ્વચ્છતા વિભાગની એક મહિલા છે.

image source

જે પોંગલનો તહેવાર ઊજવતાં જોઈ શકાય છે. આપને જણાવી દઈએ કે આ દાદી સાઉથના મશહૂર સુપરસ્ટાર ધનુષનું ગીત “રાઉડી બેબી” પર ડાન્સ કરી રહી છે. એટલું જ નહિ ત્યાં હાજર અન્ય મહિલાઓ તેમને ચીયર કરતી જોઈ શકાય છે.

image source

ચાર દિવસના આ તેહવારના છેલ્લા દિવસે કન્યા પોંગલ ઉજવવામાં આવે છે. જેને તિરુવલ્લુરના નામથી પણ લોકો બોલાવે છે. આ દિવસે ઘરને સજાવવામાં આવે છે.

આંબાના પાન અને નારિયેળના પાનનું તોરણ દરવાજા પર લગાવવામાં આવે છે. મહિલાઓ આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કોલમ કે રંગોળી બનાવે છે. આ દિવસે પોંગલ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો નવા કપડાં પહેરે છે.

image source

અને બીજાને ત્યાં પોંગલ અને મીઠાઇ વયનાની રીતે મોકલે છે. પોન્ગલના દિવસે જ બળદની લડાઈ હોય છે જે ખૂબ પ્રસિધ્ધ છે. રાત્રિના સમયે લોકો સામૂહિક ભોગનું આયોજન કરે છે અને એકબીજાને મંગલમય વર્ષની શુભકામના આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ