વિવાહ ઘર-ગૃહસ્થીનો સામાન આપવાનાં ચલણ વિશે તો તમે સાંભળેલું જ હશે.પણ ઝેરી સાંપ આપવાની પરંપરા વિશે તો કોઈ ભાગ્યે જ માહિતગાર હશે. તમને સાંભળીને જરા નવાઈ લાગશે પણ એક કે બે નહિ પૂરા ૨૧ સાંપ દહેજમાં આપવાની પરંપરા છે.જ્યાં સુધી છોકરીવાળા સાંપની વ્યવસ્થા ન કરી શકે ત્યાં સુધી છોકરી કુંવારી રહે છે.