જલ્સા કરોને જેંતીલાલ

વેજ.ખીમા મસાલા – એકલાં વેજીટેબલમાંથી બનતી આ સબ્જી ખૂબ સ્વાદિષ્ટ બને છે…

આજે હું તમારી માટે લાવી છું એક બહુ જ ફેમસ સબ્જી વેજ ખીમા મસાલા. નામ થોડું અજીબ છે પણ આ સબ્જી બહુબધા વેજીટેબલમાંથી બને છે. તો ચાલો બનાવીયે ….

સામગ્રી :-

રીત :-
એક કડાઈમાં માં તેલ ગરમ કરી તેમા ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી સાતળોહવે તેમાં કેપ્સિકમ , આદું, લસણની પેસ્ટ, અને ટામેટો પ્યુરી નાખી બે મીનીટ સાતળોહવે તેમાં ટામેટાં નાખી એ જ્યાં સુધી એક રસ ન થાય ત્યાં સુધી સાતળો.પછી તેમાં બધા મસાલા કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળો.હવે તેમાં થોડું પાણી , બધા વેજીટેબલ ,પનીર ,ચીઝ નાખી મિક્સ કરી એક મીનીટ માટે સાતળો.
છેલ્લે તેમાં કોથમીર નાખી ગરમ ગરમ સબ્જી ને પરાઠા સાથે સવૅ કરો.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

Exit mobile version