લાખો યુવતીઓની પસંદ વરુણ ધવનના આ સાત ગુણો અજમાવીને બની જાવ તમે પણ તમારી GFના ફેવરીટ…

બોલિવૂડ એક્ટર વરુણ ધવન ક્યૂટ, સ્માર્ટ અને હોટ પર્સનાલિટી ધરાવતી વ્યક્તિ છે. વરુણ ધવને ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેની સ્ટાઇલ અને એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. જો કે આજકાલ વરુણ ધવન છોકરીઓમાં હોટ ફેવરિટ બની ગયો છે. છોકરીઓ તેની સ્ટાઇલ પર એકદમ ફિદા છે. છોકરીઓ માત્ર વરુણ ધવનની ફિલ્મો પર જ નહિં પરંતુ રિયલ લાઇફમાં પણ તેને ખૂબ જ પસંદ કરે છે. આમ, દરેક છોકરી એવુ ઇચ્છે છે કે, તેના બોયફ્રેન્ડમાં વરુણ ધવન જેવા ગુણો હોય અને સાથે-સાથે તે એકદમ સ્ટાઇલિશ અને હોટ પણ હોય. તો જાણી લો તમે પણ આજની છોકરીઓ કેવા બોયફ્રેન્ડની શોધમાં હોય છે.

રોમેન્ટિક અંદાજ

image source

એક્ટર વરુણ ધવનને તમે મોટાભાગની ફિલ્મોમાં એક રોમેન્ટિક અંદાજમાં જોઇ શકશો. ફિલ્મોમાં વરુણ ધવનને રોમાન્સ કરતો જોઇને છોકરીઓ વિચારે છે કે, તેમનો પાર્ટનર પણ આવો જ હોય. જો કે તેની ઘણી બધી ફિલ્મો તેની રોમેન્ટિક પર્સનાલિટીનુ ઉદાહરણ છે.

કોમેડી સ્વભાવ

image source

દરેક છોકરીઓ ઇચ્છતી હોય છે કે, તેનો પાર્ટનર ક્યારે પણ તેની આંખમાં આસું ના આવવા દે. જો કે આ મામલમાં વરુણ ધવન નંબર 1 છે. તેને અનેક કોમેડી ફિલ્મોથી લોકોના દિલ જીતી લીધા છે.

પાર્ટનરમાં ટફનેસ હોવી જોઇએ

image source

હસી મજાકની સાથે છોકરીઓ છોકરાઓમાં ટફનેસ હોય તેવુ પણ જોવે છે. ટફ અને ઇન્ટેસ લુક છોકરીઓને એક જ સેકન્ડમાં ફિદા કરી દે છે.

પ્યાર અને સમ્માન

image source

વરુણ ધવન તેની ફિલ્મોમાં એક્ટ્રેસને જ નહિં પરંતુ શૂટિંગ બાદ પણ છોકરીઓનુ સમ્માન કરે છે જે તેનામાં એક સારો ગુણ છે. જો કે આજના સમયમાં દરેક છોકરીઓ તેમના પાર્ટનરમાં આ ગુણ હોય તેવુ ઇચ્છે છે. કારણકે દરેક લોકો ઇચ્છે છે કે, કોઇ પણ છોકરો તેમનુ જાહેરમાં અપમાન ના કરે અને તેને પ્રેમ તેમજ સમ્માન આપે.

એક્શન

image source

દરેક છોકરીઓ તેના પાર્ટનરમાં એક્શન ગુણને સ્વિકારતી હોય છે. આમ, જો વરુણ ધવનની વાત કરીએ તો તે સ્ટાઇલ બોલિવૂડના બધા એક્ટર કરતા અલગ છે. રોમેન્સ અને કોમેડીની સાથે-સાથે વરુણ ધવન એક્શનમાં પણ કમાલ કરે છે જેને જોઇને છોકરીઓ પણ તેમના પાર્ટનરમાં આ ગુણ શોધતી હોય છે.

પ્રેમભરી વાત કરવી

image source

વરુણ ધવન તેની પ્રેમભરી વાતોથી અનેક છોકરીઓને ઇમ્પ્રેસ કરી દે છે, પછી તે રિયાલિટી હોય કે ફિલ્મ હોય. દરેક છોકરીઓ એવુ ઇચ્છતી હોય છે કે, તેનો પાર્ટનર તેની સાથે આખો દિવસ પ્રેમભરી વાતો કરે અને તેની પર ગુસ્સે ના થાય. આમ, જો તમે પણ તમારા પાર્ટનરમાં આ ગુણો હોય તેવુ ઇચ્છો છો તો તમારે પણ લાઇફમાં અનેક ઘણુ જતુ કરવુ પડે છે અને તમારા પાર્ટનરને દરેક બાબતમાં સાથ આપવો પડે છે.

ડાન્સ

image source

દરેક છોકરી ઇચ્છે છે કે, તેનો પાર્ટનર તેની સાથે ડાન્સ કરે અને પછી મુડને રોમેન્ટિક બનાવે. વરુણને ડાન્સ કરતો જોઇને છોકરીઓ ખૂબ જ ખુશ થઇ જતી હોય છે. આમ, તેઓ વરુણને ડાન્સ કરતા જોઇને મનમાં વિચારવા લાગે છે કે તેના પાર્ટનરમાં પણ આ ગુણો હોય

.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ