તમે હજી સુધી નથી ગયા ઉત્તરાખંડ , તો આ 25 તસવીર જોઈને તમે તમારી જાતને ત્યાં જતા નહીં રોકી શકો

દેવભૂમિ ઉત્તરાખંડ (પહેલાં ઉત્ત્તરાંચલ) હિમાલય પર્વતોથી ઢંકાયેલું એક રાજ્ય. અહીં પ્રકૃતિના ખજાનામાં કેટલાય મોતી છે. આસ્થાના ઘણા પ્રતીક અહીં છે. ઉંચા ઉંચા પહોડો, ગાઢ જંગલ અને વાદળોથી ઘેરાયેલા કેટલાંક શહેરો વાળા આ રાજ્યમાં તમે ગમે તેટલું ફરો, પણ દર વખતે અહીં કંઈક નવું જોવા જરૂરથી મળશે.

ભારતના ચારધામ છે, બ્રદ્રીનાથ, દ્વારકા, જગન્નાથ પૂરી અને રામેશ્વર અને ભારતના નાના ચાર ધામ છે ઉત્ત્તરાખંડમાં બંદ્રીનાથ, કેદારનાથ,ગંગોત્રી, યમુનોત્રી. તમે આસ્તિક હોવ કે નાસ્તિક, પરંતુ તમે આ રાજ્યના વિવિધ શહેરોમાં જઈને એક સકારાત્મક ઉર્જા મહેસૂસ થશે. એક વખત જરૂરથી જવું જોઈએ ઉત્તત્ત્તરાખંડ. તેમજ મનને શાંતિ મળશે.

જો તમે હજું સુધી દેવભૂમિ નથી ગયા, તો આ 25 તસવીર જોઈને તમે તમારી જાતને ઉત્તરાખંડ જવાનું રોકી નહીં શકો.

1. કેદારનાથ- ઉત્તરાખંડમાં આવેલું કેદારનાથના મંદિરે લાખો લોકો છે.

2.ભીમતાલ

3 મનુસ્યારી

4. અલ્મોડા

5. ઋૃષિકેશ

6.નૈનીતાલ

7.મુક્તેશ્વર

8.ગંગોત્રી

9.હરિદ્વાર

10. હેમકુંડ સાહેબ

11 લૈંસડાઉન

12.ઘનૌલ્ટી

13 તુંગનાથ

14. હર્સીલ વેલી

15.બિનસર

16.ચોપતા

17.કૌસાની

18.ઔલી

19.નાગ ટિબ્બા

20. વેલી ઓફ ફ્લાવર્સ

21.ચકરાતા

Related image22.જિમ કોરબેટ નેશનલ પાર્ક

23. ક્લાઉડ્સ એન્ડ

24. રાનીખેત

25.કેદારતાલ

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી