ખુબ જ ઉપયોગી રસોઈ ટીપ્સ

420705_102035076667610_19789757_n

 

ખુબ જ ઉપયોગી રસોઈ ટીપ્સ :

================

* મરચાં સમાર્યા બાદ થતી બળતરાને ઓછી કરવા માટે હાથ પર થોડુંક દહીં અથવા હળદર ઘસી લો તેનાથી બળતરા શાંત થઈ જશે.

* શાક બાફયું હોય તો તેના પાણીને ફેંકી દેવા કરતાં તેને તમારા ઘરના છોડમાં રેડો. છોડને તે પાણીમાંથી જરૂરી એવા પોષક તત્વોા મળી રહેશે.

* પૂરીને વધારે સ્વાદિષ્ટશ બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં ચારથી પાંચ સ્લાઈસ પલાળેલી બ્રેડ નાંખી દો.

* હવાઈ ગયેલા ચવાણાને ઓવનમાં જરા બેક કરવાથી, ભીનાશ દૂર થઈ જશે.

* ઢોકળાનું કે આથાવાળું ખીરું વધેલું હોય તો તેને પ્લાસ્ટીકના ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકવાથી ખટાશ પડતી નથી.

મિત્રોમાં અચૂક શેર કરો!

આપણું પેઈજ લાઈક કરો રસોઈની રાણી

ટીપ્પણી