હવે થોડું થોડું ગરમીનું વાતાવરણ બની રહ્યું છે. અને ધીરે ધીરે ગરમી પણ વધતી જશે ને વેકેશન પણ પડશે. જો તમે ઉનાળાના વેકેશનમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અમે તમારા માટે ખાસ ટૂરીસ્ટ પ્લાન લઈને આવ્યા છીએ. અમે એવી જગ્યા વિષે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યાં તમે તમારી ફેમિલી સાથે કે તમારા પાર્ટનર સાથે ઉનાળાની રજામાં ફરવાનો આનંદ માણી શકો છો.