પાર્ટીમાં બે મહિલાઓ અને સુંદર છોકરી

1985_joke-8

 

એક પાર્ટીમાં એક મહિલાએ તેની પાસે ઉભેલી બીજી મહિલાને પૂછ્યું, “પેલી સુંદર દેખાતી છોકરી ક્યાં ગઇ, જે વ્હીસ્કી સર્વ કરી રહી હતી”

બીજી મહિલાએ પૂછ્યું, “તમે વ્હીસ્કી શોધી રહ્યા છો?”

મહિલા : ના, હું મારા પતિને શોધી રહી છું….!!!

 

ટીપ્પણી