ટીવીની આ સેલીબ્રીટી અભિનેત્રીઓની કમાણી છે પોતાના પતિ કરતા અનેક ગણી, નથી આવતી પ્રેમમાં કોઈ ઉણપ…

સહેજ પણ અભિમાન નથી આવ્યું આ ચાર અભિનેત્રીઓને, પતિ કરતાં વધુ કરે છે કમાણી અને ખૂબ ફેમસ પણ છે… કમાણી અને નામના આ ચાર અભિનેત્રીઓની તેમના પતિઓ કરતાં છે વધારે, તો પણ છે એકદમ નિરાભિમાની…

 

View this post on Instagram

 

☺️

A post shared by Haarsh Limbachiyaa (@haarshlimbachiyaa30) on


આપણો દેશ પુરુષ પ્રધાન દેશ છે. ભારતીય પારંપરિક સંસ્કૃતિમાં અગાઉ એવી સમાજ વ્યવસ્થા હતી કે પુરુષો અર્થોપાજન કરે અને સ્ત્રીઓ ઘર સંભાળે. આજે પણ એકવીસમી સદીના સમયમાં પણ સ્ત્રીઓ કરતાં પુરુષોની કમાણી અને સફળતાનો આંક વધારે છે. બોલિવૂડમાં પણ આજ ટ્રેન્ડ રહેતો હોય છે જેમાં અભિનેતાઓની બોલબાલા અભિનેત્રીઓ કરતાં વધારે હોય છે. આવો આ ટ્રેન્ડને જરા જૂદી નજરથી જોઈએ. આ ચાર અભિનેત્રીઓની કમાણી અને તેમની લોકપ્રિયતા તેમના પતિ કરતાં વધારે છે.


એક ફિલ્મ હતી અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની અભિમાન તેમાં એક જ ક્ષેત્રમાં કામ કરતાં દંપતીની વચ્ચે ખૂબ તણાવપૂર્ણ જીવન થઈ ગયું હતું. તેમની કમાણી અને સફળતાની અસર તેમના લગ્ન જીવન પર પડી હતી. આવું અનેક સામાન્ય લોકોના જીવનમાં પણ બનતું હોય છે જેમાં પત્નીનો હોદ્દો પતિ કરતાં જો વધી જાય તો તેમના અંગત જીવન પર તેની અસર પડવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Saumya Tandon (@saumyas_world_) on


આજે અમે આપના માટે એવી સેલિબ્રિટી વિશે વાત કરીએ જેમાં પત્નીઓનું સેલિબ્રિટી સ્ટેટસ અને ઇન્કમ તેમના પતિઓ કરતાં વધારે છે. તેમ છતાં ન તો તેમના લગ્ન જીવન પર કોઈ માઠી અસર પડી છે કે નહીં તેમના સંબંધોમાં કોઈ ફરક પડ્યો છે. તેઓ અપાર સફળતા મેળવ્યા પછી પણ છે સહેજ પણ અભિમાની નથી બન્યા… આવો જાણીએ એ ચાર અભિનેત્રીઓ વિશે…

સૌમ્યા ટંડન

 

View this post on Instagram

 

A post shared by Saumya Tandon (@saumyas_world_) on


આ ખૂબસૂરત અભિનેત્રીને આપણે ફેમસ કોમેડિ સિરિયલ ‘ભાભી જી ઘર પે હૈ?’માં અનિતા વિભૂતિ નારાયણના રોલમાં લાંબા સમયથી જોઈએ છીએ. આ અભિનેત્રીને તેમના અંગત જીવન વિશે વાત કરતાં કે સોશિયલ મીડિયામાં પણ પોતાના વિશે કોઈ ફોટો પોસ્ટ કરતાં ઓછાં જોવા મળે છે. તેમણે વર્ષ ૨૦૧૬માં તેમના ૧૦ વર્ષ જૂના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. એ સમયે એમની કારકિર્દી પૂરજોશમાં ચાલુ હતી તે કારણે હોય કે પછી જે કારણે હોય તેમણે લગ્નની વાત લાંબા સમય સુધી જાહેર નહોતી કરી.

 

View this post on Instagram

 

A post shared by Saumya Tandon (@saumyas_world_) on


તેમના પતિ એક ઇન્જિનિયર છે અને તેમનું નામ છે, સૌરભ દેવેન્દ્ર સિંહ… સૌમ્યા ટંડનની કારકિર્દી પહેલીવાર ‘ફેમિના કરવ ગર્લ’ના ટાઈટલમાં ફર્સ્ટ રનર અપ તરીજે ઓળખ મળી હતી. તેમણે ટીવી સિરિયલોમાં આવ્યા પહેલાં મોડેલિંગ કર્યું હતું. આજે તેમની કમાણી અને પ્રસિદ્ધિ તેમના પતિ કરતાં અનેકગણી વધારે છે.

ઐશ્વર્યા સખૂજા

 

View this post on Instagram

 

Oh god i can go on about this man…Hes my life partner so obviously its a mixed bag but since its his birthday today i should list out the qualities that make him who he is… @rohitnag9 you have surprised me with your perseverance, skill and love for quality this year.. This year has made me look at you differently… i sometimes feel how is it that you have such a knack of presenting a challenge to life… you fall down only to rise higher and this is something i have learnt from you..No matter what comes your way ,you continue walking,infact you run… I love your enthusiasm for good life and keep that going..i pray for your good health and success and most importantly i hope and pray that you are surrounded with love abundant…Love you

A post shared by Aishwarya Sakhuja (@ash4sak) on


આ અભિનેત્રીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં જ સાસ બીના સસુરાલ નામની સિરિયલમાં કામ કર્યું હતું. આ સિરિયલ ૨૦૧૦માં આવી હતી. એ પહેલાં તેમણે ૨૦૦૬માં મીસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ પણ રહી ચૂક્યાં છે. તે પછી તેમણે આજ સુધી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. હાલમાં, તેઓ ચંદ્રશેખર સિરિયલમાં કમલા નહેરુનું પાત્ર નિભાવી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Sakhuja (@ash4sak) on


તેમણે તેમના બોયફ્રેન્ડ રોહિત નાગ સાથે ૨૦૧૪માં લગ્ન કરી લીધાં હતાં. તેમની મુલાકાત પણ એક ઓડિશનમાં થઈ હતી. અને પહેલી મુલાકાતમાં તેમને પ્રેમ પણ થઈ ગયો હતો. આજે રોહિત અને ઐશ્વર્યા બંને ટીવી સોરિયલોમાં કામ કરે છે અને બંને પોતપોતાની રીતે સફળ પણ છે.

ભારતી સિંગ

 

View this post on Instagram

 

A post shared by Haarsh Limbachiyaa (@haarshlimbachiyaa30) on


ભારતી સિંગે ટૂંક સમયમાં અપાર પ્રસિદ્ધિ અને નામના મેળવી છે. તેમણે કોમેડિયન તરીકે અને અભિનેત્રીના રૂપમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. ભારતી સિંગે તેમના પ્રેમી હર્ષ લીંબાચિયા સાથે ગોવામાં ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. હર્ષ એક સ્ક્રીપ્ટ રાઈટર છે અને તેમની ઓળખાણ પણ એજ રીતે થઈ હતી. હર્ષ તેમના એક એપિસોડના ડાયલોગ લખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Haarsh Limbachiyaa (@haarshlimbachiyaa30) on


એક વર્ષ સુધી તેમની ઓળખાણ રહ્યા બાદ હર્ષે ભારતીને પ્રપોઝ કર્યું હતું. સાત વર્ષ સુધી તેમનો પ્રેમ લોકોથી છૂપાવી રાખ્યો હતો. જ્યારે ભારતીનું કરિયર ખૂબ ઊંચાઈએ પહોંચ્યું ત્યારબાદ તેમણે લગ્ન વિશે વિચાર્યું. આજે ભારતીની આવક અને તેની ફેન ફોલોઈંગ દિવસ રાત વધતી જાય છે.

દીપિકા કક્કર

 

View this post on Instagram

 

A post shared by Dipika Kakar Ibrahim ♕ (@dipikakakarbb12) on


સસુરાલ સિમરન કા સિરિયલથી પ્રસિદ્ધ થયેલી આ અભિનેત્રીએ અગાઉ પણ ઘણી સિરિયલોમાં કામ કર્યું છે પરંતુ તેમને નામના અને ઊંચી કમાણી આ સિરિયલથી જ મળી હતી. આ સિવાય પણ તેમણ અનેક સિરિયલો સાથે રિયાલીટી શો પણ કર્યા છે. દીપિકા સસુરાલ સિમરન કામાં કામ કરતી વખતે સૌથી વધારે કમાણી કરતી અભિનેત્રી તરીકે સ્થાન પામ્યાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika) on


તેમના પતિ જે તેમના બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે, શોયેબ, તેમની સાથે મુલાકાત પણ આજ સિરિયલના સેટ પર થઈ હતી. ત્યાર બાદ વર્ષો સુધી એઓ એકબીજાને ડેટ કરતાં રહ્યાં અને હાલમાં તેમણે લગ્ન કર્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ