હળદર-લીંબૂનો આ નુસખો જો અપનાવશો તમે પણ, તો થઇ જશે ડિપ્રેશન દૂર

હળદર અને લીંબુ મદદથી મેળવો ડિપ્રેસનથી છૂટકારો.

image source

આજના સમયમાં સામાન્ય રીતે જોઇયે તો દરેક વ્યક્તિ બીજાથી આગળ વધવા માંગે છે અને આગળના વધી શકે એટલે એ દુખી થાય છે જેના કારણે લાંબા ગાળે ડિપ્રેસનનો ભોગ બને છે. આની સાથેજ કામનો બોજો,પરિવારિક અણબનાવ વગેરે જેવા કારણો ને લીધે માણસ વધુ ટેંસનમાં રહેવા લાગે છે.

image source

સામાની સાથે આની ઉપર કંટ્રોલ કરી શકતા નથી અને પછી આ તણાવનું સ્વરૂપ ધારણ કરે છે. એક રિસર્ચ મુજબ જોઇયે તો 2020ના વર્ષમાં આ તણાવ અને ડિપ્રેસન વિશ્વની સૌથી મોટી બીમારી બની શકે છે.

image source

તો આ રોગના કારણે લોકો દવાઓનું સેવન કરવા લાગ્યા છે પરંતુ થોડાક ઘરેલુ નુસખાની મદદથી જ આપડે આવા ગંભીર રોગો થી બચી સ્શકીએ છીએ.

image source

આનાથી બચવા માટે હળદર અને લીંબુ માથી બનાવેલ આ મિશ્રણ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જેનું સેવન કરવાથી તણાવથી છૂટકારો મળશે. તો ચાલો જાણીએ આ મિશ્રણ બનાવવાની રીત વિષે.

-સૌથી પહેલા એક જગમાં 4 કપ પાણી લો એમાં 1 લીંબુનો રસ નીકળીને મિક્સ કરો.

image source

-આ પાણીમાં 2 ચમચી હળદર પાવડર અને 4 ચમચી મધ મિક્સ કરો.

-આ રીતે તૈયાર કરેલા મિશ્રણને દિવસમાં 2-3 વખત લો.

-આ મિશ્રણ તણાવ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થશે.

image source

ફાયદા

આમાં એંટી ઓક્સિડેંટ,એંટી ઇન્ફ્લેમટરી,એંટી ડિપ્રેસેંટ,વિટામિન સી,એ,બી,પોટેસીયમ,સોડિયમ,મેગ્નેસિયમ વગેરે જેવા તત્વો ખૂબ સારા એવ પ્રમાણમા મળે છે. જે સ્ટ્રેસ લેવલને ઘટાડીને સાથે જ શરીરમાં ઉર્જા સંચાર કરે છે. જે તણાવ ભરી પરિસ્થિતી માથી બહાર નિકલવામાં મદદરૂપ સાબિત થાય છે.

image source

દ્રઢ સંકલ્પ સાથે આપો ડિપ્રેસન સામે લડત

લગભગ આજની વ્યસ્ત લાઇફ સ્ટાઇલ,વધુ પડતાં કામનો બોજો,ઘરેલુ ઝગડા અને કંકાસને લીધે પણ લોકો ડિપ્રેસન નો શિકાર થાય છે. ઘણા લોકો તો પોતાની જિંદગી થી જ હાર માની લે છે.

image source

ડિપ્રેસન જેવી બીમારી માઠી બહાર નીકળવું ખૂબ જ અઘરું છે એ વાત સાચી પણ અશક્ય નથી. આવા સમયે માણસે આત્મ વિશ્વાસ અને હિમંત ભેર સામનો કરી એનું નિરાકરણ લાવવાનો પ્રત્યન કરવો જોઇયે.

image source

પૂરી હિમત અને સાહસ સાથે એનો સામનો કરવો જોઇયે હીમતભેર કરેલો સામનો જ ડિપ્રેસનને હાર આપે છે અને એનો ભો બનેલી વ્યક્તિ ને નવજીવન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ