ઓછા સમય અને ઓછા રોકાણમાં કમાણીનો વિકલ્પ શોધવા વાળાને માટે મેડિસિનલ પ્લાંટ(ઓ ષધિય છોડ) ની ખેતી તેમજ વેપાર લાભદાયક થઈ શકે છે.આ પ્લાંટની ખેતી માટે ન તો વધું મોટા ખેતરની જરૂર હોય છે અને ન તો વધારે રોકાણની.તેની ખેતી તમે કોંટ્રાક્ટ પર ખેતર લઈને પણ કરી શકો છો.વધારેભાગનાં ઔષધિય છોડની ખેતી ૩ થી ૬ મહિનાની હોય છે.ત્યારબાદ તમે તેનાથી સતત આવક મેળવી શકો છો.મતલબ જો તમે તુલસીની ખેતી કરો છો તો માત્ર ૧૫-૨૦ હજાર રૂપિયાનાં રોકાણમાં તમે ફક્ત ૩ મહિનામાં ૩-૪ લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકો છો.
આવો તમને જણાવીએ બીજા ક્યા ઔષધિય છોડ છે જેની આધુનિક ખેતીથી તમે સારી એવી આવક મેળવી શકો છો.
ફક્ત ૩ મહિનાની છે તુલસીને ખેતી
૧૫ થી ૨૦ હજાર રૂપિયામાં આવે છે લાગત
૨ થી ૩ લાખ રૂપિયા થઈ શકે છે કમાણી
આ છોડની છે ભારે માંગ